logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દેવગઢ બારીયાના કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું આજે તારીખ 23/04/2026 ગુરુવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકામાં મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દેવગઢ બારીયા તાલુકા વહીવટી તંત્ર અને શિક્ષણ શાખાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામ સ્તરે મતદાન અંગે જાગૃતિ ફેલાવી વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવાનો હતો.

9 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
9 hrs ago

દેવગઢ બારીયાના કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું આજે તારીખ 23/04/2026 ગુરુવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકામાં મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દેવગઢ બારીયા તાલુકા વહીવટી તંત્ર અને શિક્ષણ શાખાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામ સ્તરે મતદાન અંગે જાગૃતિ ફેલાવી વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવાનો હતો.

More news from Gujarat and nearby areas
  • દાહોદ કલેકટર કચેરી ખાતે રાજ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ આજે તારીખ 23/04/2026 ગુરુવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ કલેકટર કચેરી ખાતે રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ચૂંટણી આયોજન તેમજ જિલ્લા વાઈઝ ચૂંટણી પ્રક્રિયાની રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા મતદાન મથકોએ મતદારો માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા જેવી કે, હિટવેવને ધ્યાને રાખીને ખાસ કરીને પીવાના પાણી, છાંયડા માટે શેડ, ઇમરજન્સી પરિસ્થિતિ માટે મેડિકલ ટીમ સહિત અન્ય જરૂરી વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ નિમિતે ભૌતિક ચકાસણી, ચૂંટણી લક્ષી તાલીમો, મતદાન કેન્દ્રો, આચાર સંહિતાની અમલવારી તેમજ સ્ટ્રોંગ રૂમ, રિસીવિંગ, કાઉન્ટિંગ અને ડીસ્પેચિંગ સેન્ટર, મત ગણતરી કેન્દ્રો નક્કી કરવા જેવી અગત્યની બાબતો અંગે સમીક્ષા કરી જિલ્લા વાઈઝ કામગીરી સમીક્ષા કરી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હેતલબેન વસૈયા, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ તેમજ તમામ આર. ઓ. અને એ. આર. ઓ. ઉપસ્થિત રહ્યા હતા. 000
    1
    દાહોદ કલેકટર કચેરી ખાતે રાજ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ
આજે તારીખ 23/04/2026 ગુરુવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
દાહોદ કલેકટર કચેરી ખાતે રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ચૂંટણી આયોજન તેમજ જિલ્લા વાઈઝ ચૂંટણી પ્રક્રિયાની રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા મતદાન મથકોએ મતદારો માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા જેવી કે, હિટવેવને ધ્યાને રાખીને ખાસ કરીને પીવાના પાણી, છાંયડા માટે શેડ, ઇમરજન્સી પરિસ્થિતિ માટે મેડિકલ ટીમ સહિત અન્ય જરૂરી વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ નિમિતે ભૌતિક ચકાસણી, ચૂંટણી લક્ષી તાલીમો, મતદાન કેન્દ્રો, આચાર સંહિતાની અમલવારી તેમજ સ્ટ્રોંગ રૂમ, રિસીવિંગ, કાઉન્ટિંગ અને ડીસ્પેચિંગ સેન્ટર, મત ગણતરી કેન્દ્રો નક્કી કરવા જેવી અગત્યની બાબતો અંગે સમીક્ષા કરી જિલ્લા વાઈઝ કામગીરી સમીક્ષા કરી હતી.
આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હેતલબેન વસૈયા, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ તેમજ તમામ આર. ઓ. અને એ. આર. ઓ. ઉપસ્થિત રહ્યા હતા.
000
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    9 hrs ago
  • મહીસાગર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા જાહેર અપીલ ​આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અન્વયે મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને મારું નમ્ર આહવાન છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહોથી આપ સૌ સુપેરે પરિચિત છો, ત્યારે રાષ્ટ્રના સર્વાંગી વિકાસની ગતિને વધુ વેગ આપવા માટે આપનો કિંમતી મત અનિવાર્ય છે. ​સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં 'કમળ' ના નિશાન સામેનું બટન દબાવી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા વિનંતી કરું છું.
    1
    મહીસાગર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા જાહેર અપીલ
​આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અન્વયે મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને મારું નમ્ર આહવાન છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહોથી આપ સૌ સુપેરે પરિચિત છો, ત્યારે રાષ્ટ્રના સર્વાંગી વિકાસની ગતિને વધુ વેગ આપવા માટે આપનો કિંમતી મત અનિવાર્ય છે.
​સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં 'કમળ' ના નિશાન સામેનું બટન દબાવી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા વિનંતી કરું છું.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    21 hrs ago
  • ડોલરિયા ગામે આમ આદમી પાર્ટીની ભવ્ય જનસભામાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા AAP એ શક્તિ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં રાજકીય ચર્ચા જગાવી છે. આ ન્યૂઝની યુટ્યુબ લિંક કોમેન્ટ બોક્સમાં છે.
    1
    ડોલરિયા ગામે આમ આદમી પાર્ટીની ભવ્ય જનસભામાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા AAP એ શક્તિ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં રાજકીય ચર્ચા જગાવી છે.
આ ન્યૂઝની યુટ્યુબ લિંક કોમેન્ટ બોક્સમાં છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મચારીઓએ જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬માં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
    1
    છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મચારીઓએ જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬માં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • Post by TEAM JAGRUT
    1
    Post by TEAM JAGRUT
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    4 hrs ago
  • Bodeli nagar palika election vord no. 6
    1
    Bodeli nagar palika election 
vord no. 6
    user_Jiya dress & Tailoring
    Jiya dress & Tailoring
    Tailor Bodeli, Chhotaudepur•
    9 hrs ago
  • કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું આજે તારીખ 23/04/2026 ગુરુવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકામાં મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દેવગઢ બારીયા તાલુકા વહીવટી તંત્ર અને શિક્ષણ શાખાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામ સ્તરે મતદાન અંગે જાગૃતિ ફેલાવી વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવાનો હતો.
    1
    કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું 
આજે તારીખ 23/04/2026 ગુરુવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
દેવગઢ બારીયા તાલુકામાં મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો 
કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી દેવગઢ બારીયા તાલુકા વહીવટી તંત્ર અને શિક્ષણ શાખાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રેલી દરમિયાન ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામ સ્તરે મતદાન અંગે જાગૃતિ ફેલાવી વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવાનો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    9 hrs ago
  • ડોલરિયા ગામે આમ આદમી પાર્ટીની ભવ્ય જનસભામાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા AAP એ શક્તિ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં રાજકીય ચર્ચા જગાવી છે. આ ન્યૂઝની યુટ્યુબ લિંક કોમેન્ટ બોક્સમાં છે.
    1
    ડોલરિયા ગામે આમ આદમી પાર્ટીની ભવ્ય જનસભામાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા AAP એ શક્તિ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં રાજકીય ચર્ચા જગાવી છે.
આ ન્યૂઝની યુટ્યુબ લિંક કોમેન્ટ બોક્સમાં છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    5 hrs ago
  • હાલોલ-વડોદરા રોડ પર ખંડીવાળા નજીક, સરણેજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તા.22 એપ્રિલ બુધવારના રોજ કેનાલમાં એક મહિલા અને એક પુરુષના મૃતદેહો એકબીજા સાથે ખેસ અને ઓઢણીથી બંધાયેલા હાલતમાં તરતા જોવા મળતા સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી.માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલોલ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે ભારે જેહમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ, બંનેએ એકબીજા સાથે બંધાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ બંને મૃતકોની ઓળખ થઇ શકી નથી. તેઓ કોણ છે અને ક્યાંના છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસે ઓળખ સ્થાપિત કરવા અને બનાવના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. આ બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે
    1
    હાલોલ-વડોદરા રોડ પર ખંડીવાળા નજીક, સરણેજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તા.22 એપ્રિલ બુધવારના રોજ કેનાલમાં એક મહિલા અને એક પુરુષના મૃતદેહો એકબીજા સાથે ખેસ અને ઓઢણીથી બંધાયેલા હાલતમાં તરતા જોવા મળતા સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી.માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલોલ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે ભારે જેહમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ, બંનેએ એકબીજા સાથે બંધાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ બંને મૃતકોની ઓળખ થઇ શકી નથી. તેઓ કોણ છે અને ક્યાંના છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસે ઓળખ સ્થાપિત કરવા અને બનાવના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. આ બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.