Shuru
Apke Nagar Ki App…
કોડીનારમાં દારૂ માફિયા પર એલસીબીનો ત્રાટક: 665 લીટર સાથે 5 આરોપી ઝડપાયા, હજારોનો મુદ્દામાલ જપ્ત... કોડીનાર વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના ધંધાર્થીઓ સામે એલ.સી.બી. પોલીસે કડક કાર્યવાહી કરીને 5 શખ્સોને ઝડપી પાડ્યા.દક્ષિણામૂર્તિ ઝુપડપટ્ટીમાં દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી 665 લીટર દારૂ અને ₹29,420નો મુદ્દામાલ જપ્ત થયો.પોલીસે 5 અલગ પ્રોહિબિશનના ગુનાઓ નોંધ્યા છે અને આવા ગેરકાયદેસર કારોબાર સામે કડક પગલાં ચાલુ રાખવાની ચેતવણી આપી છે.
Parthiv MAKDIYA
કોડીનારમાં દારૂ માફિયા પર એલસીબીનો ત્રાટક: 665 લીટર સાથે 5 આરોપી ઝડપાયા, હજારોનો મુદ્દામાલ જપ્ત... કોડીનાર વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના ધંધાર્થીઓ સામે એલ.સી.બી. પોલીસે કડક કાર્યવાહી કરીને 5 શખ્સોને ઝડપી પાડ્યા.દક્ષિણામૂર્તિ ઝુપડપટ્ટીમાં દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી 665 લીટર દારૂ અને ₹29,420નો મુદ્દામાલ જપ્ત થયો.પોલીસે 5 અલગ પ્રોહિબિશનના ગુનાઓ નોંધ્યા છે અને આવા ગેરકાયદેસર કારોબાર સામે કડક પગલાં ચાલુ રાખવાની ચેતવણી આપી છે.
More news from ગુજરાત and nearby areas
- જુનાગઢદાતારસાવજ ના આટા ફેરા લાઈવ1
- ખાંભા માં દિવ્ય-ભવ્ય શોભાયાત્રા ખાંભા માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ દાદા ની દિવ્ય શોભાયાત્રા નું આયોજન થયું હતું.. આ શોભાયાત્રા નગર ના મુખ્યમાર્ગો ઉપર નીકળી હતી.. અત્રે ના ગાંધીચોક માં સહજાનંદ ગુરુકુળ ના સંતો પ. પૂ વિષ્ણુ સ્વામી સહિત ના અગ્રણી ઓ એ.. પરશુરામ દાદા નું પુષ્પ હાર.. થી પુંજન અર્ચના કરેલ3
- Post by Bkp News1
- બ્રેકિંગ રાજકોટ જિલા ના ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ ભાન ભૂલ્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં પોરબંદર ના ભાજપ ના પૂર્વ સાંસદ હરિ પટેલ નું વિવાદિત નિવેદન સામે આવ્યું હરિ પટેલ સત્તા ના નશા માં કર્યું બેફામ નિવેદન પંડિત જવાહરલાલ નહેરુ વિશે હરિ પટેલ એ આપ્યું વિવાદિત નિવેદન જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર ને પણ પૂર્વ સાંસદ હરિ પટેલ એ મુસ્લિમ ગણાવ્યા હરિ પટેલ ના નિવેદન થી અનેક રાજકીય ચર્ચાઓ એ જોર પકડ્યું બાઈટ 1 હરિ પટેલ ભાજપ પૂર્વ સાંસદ1
- જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા સોનારવડલી વાળા ભુતડા દાદા ના સાનિધ્ય 15મા પાટોત્સવ નિમિત્તે 51 કુંડી મહાયજ્ઞનું આયોજન તથા સંતવાણી લોકડાયરા નુ આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા તા. 19- 4-2026 ના રોજ 7:30 51 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું.. 19-4-2026 ના રાત્રે 10:00 કલાકે સંતવાણી લોક ડાયરા નું આયોજન રાખવામાં આવ્યું છે તથા બપોરના સમયે સર્વ ધર્મપ્રેમી જનતાને મહા પ્રસાદ નો લાભ લીધો હતો રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ. અમરેલી5
- "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ના બાળકો દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલ વાર્ષિક પ્રવૃત્તિ દરમિયાન વેસ્ટ માંથી બેસ્ટ કલાકૃતિઓની એક ઝલક.1
- અમરેલીમાં “એક શામ શહીદ કે નામ” અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસ દ્વારા “એક શામ શહીદ કે નામ” અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ડોકયાર્ડ આગની ઘટનામાં શહીદ થયેલા 66 જવાનોની સ્મૃતિમાં ઉજવાતા ફાયર સર્વિસ ડે નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. જાગૃત સમાજનું નિર્માણ થાય તેમજ આગ જેવી આપત્તિઓ સામે લોકોમાં સજાગતા ફેલાય તે હેતુસર ફાયર વિભાગ દ્વારા જનતા કેટલી સલામત છે તે સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં આગ નિવારણના ઉપાયો, બચાવ કામગીરી અને આધુનિક સાધનો અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર એક્ઝિબિશન નિહાળી ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. કલેક્ટર સાહેબ દ્વારા વર્ષ દરમિયાન ફાયર વિભાગે કરેલા જાંબાઝ કાર્યોને યાદ કરી ફાયર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સમર્પણને વખાણ્યું હતું.1
- ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો1