logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો

4 hrs ago
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
4 hrs ago

ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો

More news from ગુજરાત and nearby areas
  • બ્રેકિંગ રાજકોટ જિલા ના ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ ભાન ભૂલ્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં પોરબંદર ના ભાજપ ના પૂર્વ સાંસદ હરિ પટેલ નું વિવાદિત નિવેદન સામે આવ્યું હરિ પટેલ સત્તા ના નશા માં કર્યું બેફામ નિવેદન પંડિત જવાહરલાલ નહેરુ વિશે હરિ પટેલ એ આપ્યું વિવાદિત નિવેદન જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર ને પણ પૂર્વ સાંસદ હરિ પટેલ એ મુસ્લિમ ગણાવ્યા હરિ પટેલ ના નિવેદન થી અનેક રાજકીય ચર્ચાઓ એ જોર પકડ્યું બાઈટ 1 હરિ પટેલ ભાજપ પૂર્વ સાંસદ
    1
    બ્રેકિંગ
રાજકોટ જિલા ના ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ ભાન ભૂલ્યા
મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં પોરબંદર ના ભાજપ ના પૂર્વ સાંસદ હરિ પટેલ નું વિવાદિત નિવેદન સામે આવ્યું
હરિ પટેલ સત્તા ના નશા માં કર્યું બેફામ નિવેદન
પંડિત જવાહરલાલ નહેરુ વિશે હરિ પટેલ એ આપ્યું વિવાદિત નિવેદન 
જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા 
સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર ને પણ પૂર્વ સાંસદ હરિ પટેલ એ મુસ્લિમ ગણાવ્યા 
હરિ પટેલ ના નિવેદન થી અનેક રાજકીય ચર્ચાઓ એ જોર પકડ્યું
બાઈટ 1 હરિ પટેલ ભાજપ  પૂર્વ સાંસદ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    7 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot South, Gujarat•
    6 hrs ago
  • નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા
    3
    નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ  ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    21 min ago
  • અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર
    1
    અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    8 hrs ago
  • જુનાગઢદાતારસાવજ ના આટા ફેરા લાઈવ
    1
    જુનાગઢદાતારસાવજ ના આટા ફેરા લાઈવ
    user_Black Dada
    Black Dada
    Fitness Trainer કોડીનાર, ગીર સોમનાથ, ગુજરાત•
    1 hr ago
  • બ્રેકિંગ....... અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા..... સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં... ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ .... અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન.... કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું.... ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...
    1
    બ્રેકિંગ.......
અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા.....
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં...
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ ....
અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન....
કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું....
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    18 hrs ago
  • ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો
    1
    ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો 
મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો 
ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો 
ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી 
ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે 
ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી 
ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી 
પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.