Shuru
Apke Nagar Ki App…
જૂનાગઢ SOG ની ડિજિટલ સ્ટ્રાઈક : સાયબર ક્રાઈમનો મોટો નેટવર્ક પર્દાફાશ! ૪ મહિનાથી ફરાર સાયબર ઠગ અમદાવાદના આલીશાન ફ્લેટમાંથી ઝડપાયો! જૂનાગઢ SOG ઇન્ચાર્જ પી.આઈ. કે.એમ. પટેલ અને ટીમ દ્વારા ટેકનિકલ સોર્સની મદદથી સાયબર ક્રાઈમના આરોપી કેવીન રમેશભાઈ દેકીવાડીયાને મેમનગર, અમદાવાદથી દબોચી લેવામાં આવ્યો. આરોપી પાસેથી 💳 ૪૩ ATM કાર્ડ 📔 ૨૫ અલગ-અલગ બેંકોની પાસબુક📱 ૨૩ સીમકાર્ડ 📞 ૦૫ મોબાઈલ ફોન સહિતના ઠગાઈના સાધનો કબ્જે કર્યા શીલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં આરોપી છેલ્લા ચાર મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો. એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા અને ટીમની બાજ નજરે આખરે આરોપીને તેના અડ્ડા પરથી ઝડપી પાડ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિ કરનાર ગમે ત્યાં છુપાય, પોલીસ તેને શોધી જ કાઢશે!
પત્રકાર

More news from ગુજરાત and nearby areas
- Post by પત્રકાર1
- સાસણ ગીર ના જિલ્લા પંચાયત મત વિસ્તારમાં સિરવાણ ગામ મતદાન મથક ન હોવાથી લોકો એ પાંચ કિલોમીટર દૂર મતદાન કરવા માટે જવુ પડે છે ત્યારે લોકો ની આ રજૂઆતો મળતાં અમોએ ચુંટણી પંચને આ બાબતે રજુઆતો કરી હતી અને જેથી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સાસણ ગીર ના જંગલ વિસ્તારમાં આવેલ સિરવાણ ગામના લોકો પોતાના ગામમાં જ હવે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમ કલેકટરશ્રી જુનાગઢ એ જણાવ્યું હતું ત્યારે આ બાબતે જૂનાગઢ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં....... અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ3
- બ્રેકિંગ રાજકોટ જિલા ના ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ ભાન ભૂલ્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં પોરબંદર ના ભાજપ ના પૂર્વ સાંસદ હરિ પટેલ નું વિવાદિત નિવેદન સામે આવ્યું હરિ પટેલ સત્તા ના નશા માં કર્યું બેફામ નિવેદન પંડિત જવાહરલાલ નહેરુ વિશે હરિ પટેલ એ આપ્યું વિવાદિત નિવેદન જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર ને પણ પૂર્વ સાંસદ હરિ પટેલ એ મુસ્લિમ ગણાવ્યા હરિ પટેલ ના નિવેદન થી અનેક રાજકીય ચર્ચાઓ એ જોર પકડ્યું બાઈટ 1 હરિ પટેલ ભાજપ પૂર્વ સાંસદ1
- અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર1
- Post by Nationgujarat.com1
- બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત .. ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત .. અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ એક વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ1
- બ્રેકિંગ....... અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા..... સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં... ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ .... અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન.... કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું.... ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...1
- ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો1