Shuru
Apke Nagar Ki App…
ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ બ્રેકિંગ રાજકોટ જિલા ના ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ ભાન ભૂલ્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં પોરબંદર ના ભાજપ ના પૂર્વ સાંસદ હરિ પટેલ નું વિવાદિત નિવેદન સામે આવ્યું હરિ પટેલ સત્તા ના નશા માં કર્યું બેફામ નિવેદન પંડિત જવાહરલાલ નહેરુ વિશે હરિ પટેલ એ આપ્યું વિવાદિત નિવેદન જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર ને પણ પૂર્વ સાંસદ હરિ પટેલ એ મુસ્લિમ ગણાવ્યા હરિ પટેલ ના નિવેદન થી અનેક રાજકીય ચર્ચાઓ એ જોર પકડ્યું બાઈટ 1 હરિ પટેલ ભાજપ પૂર્વ સાંસદ
Alpesh trivedi

More news from Gujarat and nearby areas
- Post by Nationgujarat.com1
- અમરેલી કેરીયા નાગસ જિલ્લા પંચાયત નાઅને તાલુકા ના ઉમેદવાર ફતેપુર...... અમરેલી ના કેરીયા નાગસ ની જિલ્લા પંચાયત સીટ અને તાલુકા સીટ કોંગ્રેસ ના ઉમેદવારો ભોજલારામ બાપા ના દર્શને1
- બોટાદ જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારીયા પુર્વ જીલ્લા પ્રમુખ રમેશભાઇ મેર બોટાદ તાલુકા પ્રમુખ જગદીશભાઈ જમોડ ગુજરાત પ્રદેશ માલધારી સેલ મહામંત્રી બોટાદ જિલ્લા કમિટી મેમ્બર ભોળાભાઈ રબારી રિપોર્ટર જયદૅવ વી મંડીર પાળીયાદ1
- સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બેંકીંગ, અમરેલી..... રાજુલા.... રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પડકાર....... રાજુલા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરમાં અસામાજિક તત્વોને ચેતવણી આપતા ધારાસભ્ય સોલંકી....... ’કોઈ દાદાગીરી કરે તો હોંકારો કરજો’ , અડધી રાત્રે ગાડીઓ લઈ આવી જઈશું - હીરાભાઈ સોલંકી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો....... રાજુલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉમેદવારો માટે કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર.......1
- બ્રાહ્મણ સમાજ દ્વારા અખાત્રીના દિવસે પરશુરામ જન્મ જયંતી લઈ ભવ્ય શોભાયાત્રા જાફરાબાદમાંકાઢવામાં આવે છે ભારત તહેવારોનો દેશ છે તહેવારો માત્ર આનંદ ખુશી નહીં પણ આપણને સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાઓ ની યાદ અપાવે છે પરશુરામ જન્મ જયંતી એક પ્રખ્યાત ધાર્મિક હિન્દુ ધર્મનું પર્વ છે સમગ્ર ભારતમાં પરશુરામ જન્મ જયંતી ખૂબ જ આનંદથી અને ઉમંગથી ઉજવે છે પરશુરામ જન્મ જયંતી નો તહેવાર જાફરાદમાં હર્ષ ઉલ્લાસ થી મનાવેછે પરશુરામ જન્મ જયંતી નો તહેવાર હિંદુ ધર્મ પ્રેમીઓ બધા ભેગા મળીને ઉજવે છે તેમાં ખારવા સમાજ કોળી સમાજ તથા વેપારી ભાયો બજરંગ દળ હિન્દુ ધર્મ પ્રેમીઓ નો તહેવાર છે જાફરાબાદમાં પરશુરામ જન્મ જયંતી નો તહેવાર રથયાત્રા તથા ડીજે રાખીને શ્રી પરશુરામ ની મૂર્તિ સાથે શોભાયાત્રા આખા જાફરાબાદ માં ફેરવે છે આવી જ રીતે પરંપરાગત રીતે પરશુરામ જન્મ જયંતી ઉજવણી જાફરાબાદ ના ધર્મ પ્રેમી લોકો સારી રીતે ઉમગથી ઉજવે છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ખૂબ સારી રીતે ધામધુન થી ભગવાન શ્રી પરશુરામ નો જન્મદિવસ મનાવવામાં આવે છે3
- ભારતની ઐતિહાસિક જીતની માનતા પૂર્ણ કરી ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય ‘T-20 વર્લ્ડ કપ’ જીતનો ઉત્સવ આજે સાળંગપુરના આંગણે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને 'મિસ્ટર 360' તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અનુભવીએ છીએ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- एक और वंदना बेन का गलतेश्वर ऑर्डर निकला, उसमें 30 हजार रुपये थे 50 हज़ार लिए उसे वहाँ से गैरहाज़िर रहना पड़ा नर्स की बातों से साफ़ हो रहा है कि कई कर्मचारियों ने ट्रांसफ़र रुकवाने के लिए पैसे का इंतज़ाम किया है।1
- ગુજરાત ના હવામાન વિષે સમાચાર.1