Shuru
Apke Nagar Ki App…
વહીવટી તંત્રની સરાહનીય કામગીરી; એક જ પરિવારના ત્રણ સભ્યોનું સફળ રેસ્ક્યુ વહીવટી તંત્રની સરાહનીય કામગીરી; એક જ પરિવારના ત્રણ સભ્યોનું સફળ રેસ્ક્યુ... સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે વઢવાણ તાલુકાના કેરાળા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા એક પુરુષ, એક સ્ત્રી અને એક નાના બાળક એમ કુલ 3 સભ્યોને ફાયર બ્રિગેડની સહાયથી સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા...
KALPESH VADHER
વહીવટી તંત્રની સરાહનીય કામગીરી; એક જ પરિવારના ત્રણ સભ્યોનું સફળ રેસ્ક્યુ વહીવટી તંત્રની સરાહનીય કામગીરી; એક જ પરિવારના ત્રણ સભ્યોનું સફળ રેસ્ક્યુ... સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે વઢવાણ તાલુકાના કેરાળા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા એક પુરુષ, એક સ્ત્રી અને એક નાના બાળક એમ કુલ 3 સભ્યોને ફાયર બ્રિગેડની સહાયથી સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા...
More news from ગુજરાત and nearby areas
- લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત1
- ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં1
- વિરમગામ વોર્ડ નં-૮ માં છેલ્લા ૧૦ દિવસથી વરસાદી પાણી ન ઓસરતા રહીશોમાં ભારે રોષ બ્રેકીંગ ન્યૂઝ રિપોર્ટ વિરમગામ વોર્ડ નં-૮ માં છેલ્લા ૧૦ દિવસથી વરસાદી પાણી ન ઓસરતા રહીશોમાં ભારે રોષ ન.પા. ચીફ ઓફિસરને સ્થળ પર લઈ જઈ વાસ્તવિક સ્થિતિ બતાવાઈ વિરમગામ તાલુકામાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નગરપાલિકાના ચીફ ઓફિસરને સીધા જ ઘટનાસ્થળે રૂબરૂ લઈ જવામાં આવ્યા હતા અને ગંભીર પરિસ્થિતિથી અવગત કરાવી વત્વરિત નિકાલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ3
- રાપરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 ઇંચ વરસાદથી રસ્તાઓ જળબંબાકાર1
- બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ખાતરના વેચાણને લઈને એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. જાગૃત ખેડૂતના આક્ષેપ મુજબ યુરિયા ખાતર ખરીદવા જતા દુકાનદાર દ્વારા ફરજિયાત બીજી પ્રોડક્ટ પણ ખરીદવાની શરત મુકવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.1
- ગઢડા પંથકમાં મેઘરાજાની મહેર, રામા ઘાટ ડેમમાં નવા નીર સલકાયા – ખેડૂતોમાં ખુશીનો માહોલ સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતાં ખેડૂતોમાં આગામી ખેતીની સિઝન માટે આશા જાગી છે. ડેમમાં નવા નીર આવવાથી સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે તેવી ખેડૂતોને આશા છે. વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને પ્રકૃતિ પણ હરિયાળીથી ખીલી ઉઠી છે. સ્થાનિક લોકો દ્વારા પણ મેઘરાજાની આ મહેરને આવકારવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ક્ષેત્રને વધુ ફાયદો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.1
- બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ... ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ... ચોમાસાની ચાલુ સિઝનમાં ચંદરવા ગામની નિલકા નદી બીજી વખત બે કાંઠે વહેતી થઈ... ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ.. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...1