logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તાજેતરમાં "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા અમરેલી" ના વિદ્યાર્થીઓ માટે અમરેલી ખાતે જાદુગર રાજકુમાર ના સ્પેશિયલ મેજીક શો નું આયોજન કરવામાં આવ્યું, જે દરમ્યાન જાદુગર રાજકુમાર અને "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા અમરેલી" ના ટ્રસ્ટી અને લીગલ એડવાઈઝર એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ અને જાદુગર રાજકુમાર ની મુલાકાત દરમ્યાન ની તસ્વીરી ઝલક.

on 13 December
user_Imtiyaz Baloch
Imtiyaz Baloch
Lawyer Amreli, Gujarat•
on 13 December
19226430-0752-40fb-8269-7f03cb6f450b
dad22667-f516-492b-8d5e-8cc4b4a088c2
2884aa4b-6053-4615-9d44-469579907b47
b0ca460a-e793-4484-a729-48494660df66
9ef1e034-493b-4d87-b9ba-5646b055c6c8

તાજેતરમાં "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા અમરેલી" ના વિદ્યાર્થીઓ માટે અમરેલી ખાતે જાદુગર રાજકુમાર ના સ્પેશિયલ મેજીક શો નું આયોજન કરવામાં આવ્યું, જે દરમ્યાન જાદુગર રાજકુમાર અને "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા અમરેલી" ના ટ્રસ્ટી અને લીગલ એડવાઈઝર એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ અને જાદુગર રાજકુમાર ની મુલાકાત દરમ્યાન ની તસ્વીરી ઝલક.

  • user_Mukesh Surela
    Mukesh Surela
    અમરેલી, અમરેલી, ગુજરાત
    💣
    on 5 January
More news from Gujarat and nearby areas
  • સુરત જહાંગીરપુરા સ્કૂલ મા બીજ હોળી ની અનોખી રીતે કરાય ઉજવણી
    1
    સુરત જહાંગીરપુરા સ્કૂલ મા બીજ હોળી ની અનોખી રીતે કરાય ઉજવણી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    16 hrs ago
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    27 min ago
  • Post by Chauhan Haresh
    1
    Post by Chauhan Haresh
    user_Chauhan Haresh
    Chauhan Haresh
    પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • rj devaki જનહિત મે જારી.
    1
    rj devaki જનહિત મે જારી.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • રાજુલા છતડીયા રોડ ઉપર ફોર વ્હીલ નો વીજ પોલ સાથે અકસ્માત .વીજ વાયરો તૂટ્યા ચાલકનો આબાદ બચાવ... રાજુલાના છતડીયા રોડ ઉપર અવારનવાર અકસ્માતોની ઘટના બની રહી છે આજરોજ સાંજના સમયે સમયે આવતા કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા વીજ પોલ સાથે કાર અથડાઈ હતી સાલુ વીજ લાઈન ના વાયર ભડકા સાથે તૂટી ગયા હતા
    2
    રાજુલા છતડીયા રોડ ઉપર ફોર વ્હીલ નો વીજ પોલ સાથે અકસ્માત .વીજ વાયરો તૂટ્યા  ચાલકનો આબાદ બચાવ...
રાજુલાના છતડીયા રોડ ઉપર અવારનવાર અકસ્માતોની ઘટના બની રહી છે આજરોજ સાંજના સમયે સમયે આવતા કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા વીજ પોલ સાથે કાર અથડાઈ હતી સાલુ વીજ લાઈન ના વાયર ભડકા સાથે તૂટી ગયા હતા
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    18 hrs ago
  • હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખો ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઈન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/8000834888
    1
    હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખો ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઈન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો.
રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા 
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    16 min ago
  • નાસિક ઢોલના તાલે ઢોલીઓએ ધૂમ મચાવી હતી જ્યારે હજ્જારો ભક્તો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા અને દાદાના રંગે રંગાય રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી..
    1
    નાસિક ઢોલના તાલે ઢોલીઓએ ધૂમ મચાવી હતી જ્યારે હજ્જારો ભક્તો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા અને દાદાના રંગે રંગાય રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • અમરેલી જેસીંગ પરા રસ મંડળી નું કરવામાં આવ્યું સન્માન
    1
    અમરેલી જેસીંગ પરા રસ મંડળી નું કરવામાં આવ્યું સન્માન
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.