મોડાસા માં વધુ એક જરૂરત મદ વ્યક્તિ કસ્બા સમાજ ની મદદે આરોગ્ય બાબતે રૂપિયા 50 હજાર ની મદદ મોડાસા માં વધુ એક જરૂરત મદ વ્યક્તિ કસ્બા સમાજ ની મદદે.. આરોગ્ય બાબતે રૂપિયા 50 હજાર ની મદદ મો..મોઇન મો અનીશ શેખ ને કરી સાથે ડોક્ટર શાહિદ સાહેબ ધ્વારા પણ રૂપિયા 25 હજાર રૂપિયા ઓપરેશન ખર્ચ ઓછા લેતા આજ રોજ ઓપરેશન સક્સેસ થયેલ. આ બાબતે તમામ તમામ ખરાઈ કરવાનું કામ મને શોપતા અને તમામ રીપોર્ટ કરતા રાજુ ભાઈ સાકરિયા અને આસિફ ભાઈ રાજા ધ્વારા રિપોર્ટ આધારે મદદ કરેલ તે બદલ લાલાભાઈ કોર્પોરેટર ખૂબખૂબ દિલી આભાર માને છે.. સાથે ડોક્ટર શાહિદ ભાઈ મલેક સાહેબ ને પણ ટોટલ ખર્ચ માંથી 25 હજાર ઓછા લેતા તેમનો પણ રાજુ ભાઈ સાકરિયા અને આસિફ ભાઈ રાજા અને લાલા ભાઈ કોર્પોરેટર દિલી આભાર વ્યક્ત કરીએ છીએ..આ અગાઉ રાજુ ભાઈ ધ્વારા 2 વ્યક્તી ને શિક્ષણ બાબતે મદદ કરી હતી હવે આરોગ્ય બાબતે પણ મદદ કરી..એટલે હવે અરવલ્લી માં આરોગ્ય અને શિક્ષણ ની નગરી માં આવા દાતા ઓ ધ્વારા સાર્થક કરવામાં આવે છે.. ગુડ જોબ રાજુ ભાઈ સાકરિયા અને આસિફ ભાઈ રાજા સાહેબ
મોડાસા માં વધુ એક જરૂરત મદ વ્યક્તિ કસ્બા સમાજ ની મદદે આરોગ્ય બાબતે રૂપિયા 50 હજાર ની મદદ મોડાસા માં વધુ એક જરૂરત મદ વ્યક્તિ કસ્બા સમાજ ની મદદે.. આરોગ્ય બાબતે રૂપિયા 50 હજાર ની મદદ મો..મોઇન મો અનીશ શેખ ને કરી સાથે ડોક્ટર શાહિદ સાહેબ ધ્વારા પણ રૂપિયા 25 હજાર રૂપિયા ઓપરેશન ખર્ચ ઓછા લેતા આજ રોજ ઓપરેશન સક્સેસ થયેલ. આ બાબતે તમામ તમામ ખરાઈ કરવાનું કામ મને શોપતા અને તમામ રીપોર્ટ કરતા રાજુ ભાઈ સાકરિયા અને આસિફ ભાઈ રાજા ધ્વારા રિપોર્ટ આધારે મદદ કરેલ તે બદલ લાલાભાઈ કોર્પોરેટર ખૂબખૂબ દિલી આભાર માને છે.. સાથે ડોક્ટર શાહિદ ભાઈ મલેક સાહેબ ને પણ ટોટલ ખર્ચ માંથી 25 હજાર ઓછા લેતા તેમનો પણ રાજુ ભાઈ સાકરિયા અને આસિફ ભાઈ રાજા અને લાલા ભાઈ કોર્પોરેટર દિલી આભાર વ્યક્ત કરીએ છીએ..આ અગાઉ રાજુ ભાઈ ધ્વારા 2 વ્યક્તી ને શિક્ષણ બાબતે મદદ કરી હતી હવે આરોગ્ય બાબતે પણ મદદ કરી..એટલે હવે અરવલ્લી માં આરોગ્ય અને શિક્ષણ ની નગરી માં આવા દાતા ઓ ધ્વારા સાર્થક કરવામાં આવે છે.. ગુડ જોબ રાજુ ભાઈ સાકરિયા અને આસિફ ભાઈ રાજા સાહેબ
- વિજાપુરમાં બાળ કલાકારોની કલાથી 95 ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓનું સર્જન ટીબી રોડ પાસે જાયન્ટ્સ સહિયર ગ્રુપ અને પ્રમાણિક પરિવારના ઉપક્રમે ગણપતિ બાપ્પા મોરિયા મહોત્સવ યોજાયો વિજાપુરમાં બાળ કલાકારોની કલાથી 95 ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓનું સર્જન ટીબી રોડ પાસે જાયન્ટ્સ સહિયર ગ્રુપ અને પ્રમાણિક પરિવારના ઉપક્રમે ગણપતિ બાપ્પા મોરિયા મહોત્સવ યોજાયો વિજાપુર: વિજાપુર ટીબી રોડ પાસે જાયન્ટ્સ સહિયર ગ્રુપ અને પ્રમાણિક પરિવાર દ્વારા પ્રમુખ શ્રીમતી કૃણાલબેન ઠાકરના નેતૃત્વ હેઠળ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે યોજાયેલી આ મૂર્તિ સ્પર્ધામાં બાળ કલાકારોએ માટીમાંથી ઇકો-ફ્રેન્ડલી ગણપતિની સુંદર મૂર્તિઓ બનાવી પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. વિજાપુર તાલુકાના કુકરવાડા, ગણેશપુરા, મહેશ્વરપુરા, પિલવાઈ, કોટડી અને પટેલપુરા સહિતના ગામોમાંથી બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બાળ કલાકારો દ્વારા કુલ 95 માટીની ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાં આ સ્પર્ધામાંથી પસંદ થયેલા કુલ 11 વિજેતા બાળકોને આકર્ષક ઈનામો, સ્વીટ હેમ્પર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજેતા બાળકો કુકરવાડા, ગણેશપુરા, મહેશ્વરપુરા, પિલવાઈ, કોટડી અને પટેલપુરા ગામોના હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળ કલાકારોને પણ મીઠાઈનું બોક્સ, શૈક્ષણિક કીટ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટી.બી. હોસ્પિટલ, વિજાપુર તથા આશ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું. આયોજકો દ્વારા બાળ કલાકારોને પ્રોત્સાહિત કરી ઇકો-ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.3
- ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વનેતા આદરણીય શ્રી Narendra Modi સાહેબના મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ અને વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષ મળીને કુલ ૨૫ વર્ષના અવિરત રાષ્ટ્રસેવા તથા જનકલ્યાણના કાર્યકાળને ઉજાગર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે આગામી ૧૭મી સપ્ટેમ્બરે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સાંજે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન મહીસાગર જિલ્લાના પ્રત્યેક બૂથમાં દરેક ઘરે દીવડો પ્રગટાવવાનો વિશેષ સેવા સંકલ્પ લેવાયો છે. પૂજ્ય મોદી સાહેબના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશસેવાના સંકલ્પની સિદ્ધિ માટે સમર્પિત આ 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમમાં સહભાગી થવા મહીસાગર જિલ્લાના તમામ વડીલો, માતાઓ, યુવાનો અને નાગરિકોને ભાવભર્યું જાહેર આહ્વાન કરું છું.1
- ગ્રામજનો પૂછે છે સવાલ—25 વર્ષનું સુશાસન આખરે ક્યાં દેખાય છે? 25 વર્ષનું સુશાસન કે વિકાસના દાવાની પોલ? દેમતિ ગામની જમીન પરની હકીકત ચોંકાવનારી! “વિકાસના દાવા કાગળ પર નહીં, જમીન પર દેખાવા જોઈએ…” દેમતિ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીની પાઈપલાઈનની સામે આવેલી આ સ્થિતિ અનેક સવાલો ઉભા કરે છે. શું ખરેખર 25 વર્ષનું સુશાસન ગામડાના અંતિમ ઘર સુધી પહોંચ્યું છે? 👉 જવાબદાર તંત્ર આ બાબતે શું કહે છે? 👉 પાઈપલાઈનની યોગ્ય કામગીરી અને જાળવણી ક્યારે થશે?1
- 🚗 તમારી કાર… અમારો ડ્રાઈવર! તમારી પોતાની કાર માટે Professional Driver જોઈએ? હવે ચિંતા નહીં. 🙏 👨✈️ Personal Driver 👨👩👧 Family Driver 🌙 Night Driver ✈️ Airport Driver 🛣️ Outstation Driver 🏢 Corporate Driver 📍 Ahmedabad & Gandhinagar Ahmedabad Sarthi Driver Service 📍 Satishbhai – Thaltej, Ahmedabad 📞 9726585975 📲 Driver Booking માટે આજે જ Call / WhatsApp કરો. #AhmedabadDriver #DriverServiceAhmedabad #AhmedabadSarthiDriverService #PersonalDriver #FamilyDriver #AirportDriver #NightDriver #OutstationDriver #Ahmedabad #Gandhinagar 🚗 તમારી કાર… અમારો ડ્રાઈવર! તમારી પોતાની કાર માટે Professional Driver જોઈએ? હવે ચિંતા નહીં. 🙏 👨✈️ Personal Driver 👨👩👧 Family Driver 🌙 Night Driver ✈️ Airport Driver 🛣️ Outstation Driver 🏢 Corporate Driver 📍 Ahmedabad & Gandhinagar Ahmedabad Sarthi Driver Service 📍 Satishbhai – Thaltej, Ahmedabad 📞 9726585975 📲 Driver Booking માટે આજે જ Call / WhatsApp કરો. #AhmedabadDriver #DriverServiceAhmedabad #AhmedabadSarthiDriverService #PersonalDriver #FamilyDriver #AirportDriver #NightDriver #OutstationDriver #Ahmedabad #Gandhinagar1
- ઇસનપુર-ઘોડાસર બ્રિજ પાસે ક્રાઇમ બ્રાન્ચનો સપાટો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી! ઇસનપુર-ઘોડાસર બ્રિજ પાસેથી ક્રેટા કાર (GJ01WB0247) માંથી 1812 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. દારૂ, કાર સહિત કુલ રૂ. 14.64 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 શખ્સોની ધરપકડ. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.1
- અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ફાયરિંગની ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાલમાં મિલકત વિવાદે લીધો ઉગ્ર વળાંક, ફાયરિંગથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ફાયરિંગની ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પ્રમોદ પ્રજાપતિ અને પવન પ્રજાપતિની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, પ્રમોદ, પવન અને તેમના નાના ભાઈ આશિષ પ્રજાપતિ વચ્ચે વડીલોપાર્જિત બે મકાનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આશિષ પ્રજાપતિએ બંને મકાન પોતાના નામે કરાવી લીધા હોવાનો આક્ષેપ છે. પ્રમોદ અને પવન દ્વારા મિલકતમાં 33-33 ટકા હિસ્સાની માંગ કરવામાં આવી હતી. વિવાદનું સમાધાન કરવા ભાઈઓ એકત્ર થયા હતા. દરમિયાન બોલાચાલી બાદ પ્રમોદ પ્રજાપતિએ કથિત રીતે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં રાજેન્દ્ર પ્રજાપતિને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. પ્રમોદ અને પવન બંને આર્મીમાં ફરજ બજાવતા હોવાનું જણાવાયું છે. રામોલ પોલીસે લાયસન્સવાળું હથિયાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.1
- 🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨✈️ अब चिंता नहीं! Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗 ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal Driver ✅ Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad 🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨✈️ अब चिंता नहीं! Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗 ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal Driver ✅ Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad1
- મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ1