logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ચાંદરવા ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો સપાટો! તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચંદ્રાવા ગામની સીમમાં ખુલ્લા પતરા શેડની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે વાવ પોલીસની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹3,43,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે જુગાર રમતા ઝડપાયેલા તમામ 10 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી વાવ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ઝડપાયેલા 10 આરોપીઓ શિવરાજ વાલાજી રાજપૂત પ્રવિણભાઈ માનજી સોલંકી જોગાભાઈ બાબુભાઈ ઠાકોર દેવરામભાઈ જયરામભાઈ આસાર પ્રેમજી કલાજી પરમાર મહેશકુમાર પુનમચંદ પંચાલ વિશાલ અશોકકુમાર શાહ કેતન શાંતિલાલ સુથાર હિતેશકુમાર લક્ષ્મણદાન ગઢવી સંજયકુમાર ઘયારામભાઈ ઠક્કર પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે કરતા જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

2 hrs ago
user_Pravinbhai Chauhan press
Pravinbhai Chauhan press
Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
2 hrs ago

ચાંદરવા ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો સપાટો! તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચંદ્રાવા ગામની સીમમાં ખુલ્લા પતરા શેડની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે વાવ પોલીસની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹3,43,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે જુગાર રમતા ઝડપાયેલા તમામ 10 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી વાવ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ઝડપાયેલા 10 આરોપીઓ શિવરાજ વાલાજી રાજપૂત પ્રવિણભાઈ માનજી સોલંકી જોગાભાઈ બાબુભાઈ ઠાકોર દેવરામભાઈ જયરામભાઈ આસાર પ્રેમજી કલાજી પરમાર મહેશકુમાર પુનમચંદ પંચાલ વિશાલ અશોકકુમાર શાહ કેતન શાંતિલાલ સુથાર હિતેશકુમાર લક્ષ્મણદાન ગઢવી સંજયકુમાર ઘયારામભાઈ ઠક્કર પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે કરતા જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

More news from ગુજરાત and nearby areas
  • ચાંદરવા ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો સપાટો! તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચંદ્રાવા ગામની સીમમાં ખુલ્લા પતરા શેડની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે વાવ પોલીસની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹3,43,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે જુગાર રમતા ઝડપાયેલા તમામ 10 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી વાવ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ઝડપાયેલા 10 આરોપીઓ શિવરાજ વાલાજી રાજપૂત પ્રવિણભાઈ માનજી સોલંકી જોગાભાઈ બાબુભાઈ ઠાકોર દેવરામભાઈ જયરામભાઈ આસાર પ્રેમજી કલાજી પરમાર મહેશકુમાર પુનમચંદ પંચાલ વિશાલ અશોકકુમાર શાહ કેતન શાંતિલાલ સુથાર હિતેશકુમાર લક્ષ્મણદાન ગઢવી સંજયકુમાર ઘયારામભાઈ ઠક્કર પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે કરતા જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
    1
    ચાંદરવા ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો સપાટો!
તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે
વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચંદ્રાવા ગામની સીમમાં ખુલ્લા પતરા શેડની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી.
મળેલી બાતમીના આધારે વાવ પોલીસની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹3,43,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પોલીસે જુગાર રમતા ઝડપાયેલા તમામ 10 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી વાવ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
ઝડપાયેલા 10 આરોપીઓ
શિવરાજ વાલાજી રાજપૂત
પ્રવિણભાઈ માનજી સોલંકી
જોગાભાઈ બાબુભાઈ ઠાકોર
દેવરામભાઈ જયરામભાઈ આસાર
પ્રેમજી કલાજી પરમાર
મહેશકુમાર પુનમચંદ પંચાલ
વિશાલ અશોકકુમાર શાહ
કેતન શાંતિલાલ સુથાર
હિતેશકુમાર લક્ષ્મણદાન ગઢવી
સંજયકુમાર ઘયારામભાઈ ઠક્કર
પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે કરતા જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • ઢીમા ફીડરમાં અઘોષિત વીજકાપથી ખેડૂતો હેરાન! પાંચ કલાકના કાપ સામે વીજ કંપની કચેરીએ ખેડૂતોનો રોષ વાવ-થરાદ: વાવ-થરાદ વિસ્તારમાં ઢીમા ફીડરમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજ પુરવઠામાં વારંવાર ખલેલ સર્જાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ દરરોજ સાંજે આશરે 5 વાગ્યે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને રાત્રે 10 વાગ્યાની આસપાસ વીજળી શરૂ કરવામાં આવે છે, જેના કારણે સતત પાંચ કલાકના વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતીમાં સિંચાઈ સહિતના અનેક કામો વીજળી પર નિર્ભર છે. સાંજના સમયે થતો લાંબો વીજકાપ ખેતીકામને સીધી અસર પહોંચાડી રહ્યો છે અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાથી કંટાળેલા ખેડૂતો વીજ પુરવઠો નિયમિત કરવાની માંગ સાથે થરાદ વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતા અને સંબંધિત અધિકારીઓ સમક્ષ વીજકાપ અંગે રજૂઆત કરી હતી. જોકે, ખેડૂતોના આક્ષેપ મુજબ તેમની સમસ્યાનું સંતોષકારક નિરાકરણ કે યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો અને “સવારે આવજો” કહી ખેડૂતોને પરત મોકલવામાં આવ્યા હતા. વારંવારના વીજકાપને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે વીજ કંપની દ્વારા ઢીમા ફીડરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી વીજ પુરવઠો નિયમિત કરવામાં આવે, જેથી ખેતીકામમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય.
    2
    ઢીમા ફીડરમાં અઘોષિત વીજકાપથી ખેડૂતો હેરાન! પાંચ કલાકના કાપ સામે વીજ કંપની કચેરીએ ખેડૂતોનો રોષ
વાવ-થરાદ:
વાવ-થરાદ વિસ્તારમાં ઢીમા ફીડરમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજ પુરવઠામાં વારંવાર ખલેલ સર્જાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ દરરોજ સાંજે આશરે 5 વાગ્યે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને રાત્રે 10 વાગ્યાની આસપાસ વીજળી શરૂ કરવામાં આવે છે, જેના કારણે સતત પાંચ કલાકના વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતીમાં સિંચાઈ સહિતના અનેક કામો વીજળી પર નિર્ભર છે. સાંજના સમયે થતો લાંબો વીજકાપ ખેતીકામને સીધી અસર પહોંચાડી રહ્યો છે અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સમસ્યાથી કંટાળેલા ખેડૂતો વીજ પુરવઠો નિયમિત કરવાની માંગ સાથે થરાદ વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતા અને સંબંધિત અધિકારીઓ સમક્ષ વીજકાપ અંગે રજૂઆત કરી હતી. જોકે, ખેડૂતોના આક્ષેપ મુજબ તેમની સમસ્યાનું સંતોષકારક નિરાકરણ કે યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો અને “સવારે આવજો” કહી ખેડૂતોને પરત મોકલવામાં આવ્યા હતા.
વારંવારના વીજકાપને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે વીજ કંપની દ્વારા ઢીમા ફીડરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી વીજ પુરવઠો નિયમિત કરવામાં આવે, જેથી ખેતીકામમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • लोकेशन ---पीलीभीत जितेन्द्र कुमार शर्मा जिला संवाददाता पीलीभीत वन्दे भारत न्यूज टीवी स्लग--- मा0 राज्यमंत्री/प्रभारी मंत्री की अध्यक्षता में सेवा संकल्प अभियान की तैयारियों से सम्बन्धित बैठक हुई सम्पन्न। माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के 25 वर्षों की निरन्तर जनकल्याणकारी सेवा के उपलक्ष्य में प्रदेश सरकार द्वारा 17 सितंबर से 17 अक्टूबर 2026 तक चलाए जा रहे सेवा संकल्प अभियान की तैयारियों के सम्बन्ध में मा0 राज्यमंत्री/प्रभारी मंत्री कृषि, कृषि शिक्षा एवं अनुसंधान विभाग उ0प्र0, श्री बलदेव सिंह औलख की अध्यक्षता में जनपद स्तरीय अधिकारियों के साथ बैठक गांधी सभागार में सम्पन्न हुई। एंकर --- मा0 मंत्री जी ने कहा कि सेवा संकल्प अभियान के दौरान अधिकारी, सम्बन्धित विभागों के प्रमुखों और जनप्रतिनिधियों द्वारा भाग लिया जायेगा। उन्होंने कहा कि सेवा संकल्प अभियान को व्यापक जनभागीदारी का अभियान बनाया जाए तथा केंद्र सरकार एवं राज्य सरकार की जनकल्याणकारी योजनाओं से जनजीवन में आए सकारात्मक परिवर्तन को समाज के प्रत्येक वर्ग तक पहुँचाने पर जोर दिया जाए। उन्होंने निर्देश दिए कि अभियान को जन-जन तक पहुंचाएं, अन्तिम पायदान पर खड़े व्यक्ति तक सरकारी योजनाओं का लाभ पारदर्शी तरीके से पहुंचाया जाये। उन्होंने कहा कि किसी भी पात्र लाभार्थी को योजनाओं के लाभ से वंचित न रखा जाए और सफलता की कहानियों को प्रभावी ढंग से प्रचारित किया जाए, ताकि विकसित भारत 2047 का सामूहिक राष्ट्रीय संकल्प जन-जन से जुड़ सके। उन्होंने कहा कि अभियान माननीय प्रधानमंत्री जी के पच्चीस वर्षों की अविरल जनसेवा के सम्मान की उपलब्धियों का प्रामाणिक प्रसार तथा युवा, महिला, किसान और वंचित वर्ग को आत्मनिर्भर राष्ट्र निर्माण से जोड़ने का माध्यम है। सेवा संकल्प अभियान की शुरुआत 17 सितंबर को प्रधानमंत्री जी के जन्मदिन पर आशीर्वाद का दीया कार्यक्रम से होगी। उन्होंने कहा कि अभियान का शुभारम्भ दिन में दिव्यांग कल्याण के कार्यक्रमों का ग्रामीण क्षेत्रों में वार्डवार शहरी क्षेत्रों में किया जाये तथा दिव्यांग लाभार्थियों को उपकरण/डैमो चेक का वितरण कराया जाए। उन्होंने समस्त विभागाध्यक्षों को निर्देश दिये कि शिक्षण संस्थान, समस्त लाभार्थियों से दीया जलवाना सुनिश्चित किया जाये तथा दीया कार्यक्रम का आयोजन गोमती उदगम स्थल पर किया जाये। जिला अस्तपाल में रक्तदान शिविर का आयोजन किया जाये। जनपद के प्रमुख मंदिरों, सरोवर, विद्यालयों, महाविद्यालयों, चिकित्सालयों में सांय 07 बजे विशेष दीपोत्सव के रूप में मनाया जाये। उन्होंने कहा कि सेवा संकल्प अभियान केवल एक आयोजन नहीं, बल्कि जनता की समस्याओं के त्वरित और संवेदनशील निस्तारण का एक प्रभावी माध्यम है। इसमें किसी भी स्तर पर लापरवाही क्षम्य नहीं की जाएगी। मा0 मंत्री जी ने संबंधित विभागों के अधिकारियों को निर्देशित किया कि जनपद में अभियान के समस्त कार्यक्रमों का प्रभावी एवं समयबद्ध आयोजन सुनिश्चित किया जाए तथा जनप्रतिनिधियों के सहयोग से इसे वृहद स्तर पर आयोजित करते हुए जन अभियान का रूप दिया जाए। बैठक में मा0 जिलाध्यक्ष गोकुल प्रसाद मौर्य, मा0 विधायक बरखेड़ा स्वामी प्रवक्तानन्द, मा0 विधायक बीसलपुर विवेक वर्मा, जिलाधिकारी ज्ञानेन्द्र सिंह, पुलिस अधीक्षक सुर्कीति माधव, मुख्य विकास अधिकारी सतीश प्रसाद मिश्र, मुख्य चिकित्साधिकारी, अपर जिलाधिकारी (वि./रा.), जिला विकास अधिकारी, जिला पंचायतराज अधिकारी, परियोजना निदेशक, उप कृषि निदेशक, जिला बेसिक शिक्षा अधिकारी, सहायक निबन्धक सहकारिता, जिला दिव्यांगजन अधिकारी, जिला कार्यक्रम अधिकारी, जिला पूर्ति अधिकारी, अधिशासी अधिकारी सहित अन्य अधिकारी उपस्थित रहे।
    4
    लोकेशन ---पीलीभीत 
जितेन्द्र कुमार शर्मा 
जिला संवाददाता पीलीभीत 
वन्दे भारत न्यूज टीवी 


स्लग--- मा0 राज्यमंत्री/प्रभारी मंत्री की अध्यक्षता में सेवा संकल्प अभियान की तैयारियों से सम्बन्धित बैठक हुई सम्पन्न। माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के 25 वर्षों की निरन्तर जनकल्याणकारी सेवा के उपलक्ष्य में प्रदेश सरकार द्वारा 17 सितंबर से 17 अक्टूबर 2026 तक चलाए जा रहे सेवा संकल्प अभियान की तैयारियों के सम्बन्ध में मा0 राज्यमंत्री/प्रभारी मंत्री कृषि, कृषि शिक्षा एवं अनुसंधान विभाग उ0प्र0, श्री बलदेव सिंह औलख की अध्यक्षता में जनपद स्तरीय अधिकारियों के साथ बैठक गांधी सभागार में सम्पन्न हुई। 



	एंकर --- मा0 मंत्री जी ने कहा कि सेवा संकल्प अभियान के दौरान अधिकारी, सम्बन्धित विभागों के प्रमुखों और जनप्रतिनिधियों द्वारा भाग लिया जायेगा। उन्होंने कहा कि सेवा संकल्प अभियान को व्यापक जनभागीदारी का अभियान बनाया जाए तथा केंद्र सरकार एवं राज्य सरकार की जनकल्याणकारी योजनाओं से जनजीवन में आए सकारात्मक परिवर्तन को समाज के प्रत्येक वर्ग तक पहुँचाने पर जोर दिया जाए। उन्होंने निर्देश दिए कि अभियान को जन-जन तक पहुंचाएं, अन्तिम पायदान पर खड़े व्यक्ति तक सरकारी योजनाओं का लाभ पारदर्शी तरीके से पहुंचाया जाये। उन्होंने कहा कि किसी भी पात्र लाभार्थी को योजनाओं के लाभ से वंचित न रखा जाए और सफलता की कहानियों को प्रभावी ढंग से प्रचारित किया जाए, ताकि विकसित भारत 2047 का सामूहिक राष्ट्रीय संकल्प जन-जन से जुड़ सके।  
उन्होंने कहा कि अभियान माननीय प्रधानमंत्री जी के पच्चीस वर्षों की अविरल जनसेवा के सम्मान की उपलब्धियों का प्रामाणिक प्रसार तथा युवा, महिला, किसान और वंचित वर्ग को आत्मनिर्भर राष्ट्र निर्माण से जोड़ने का माध्यम है।
सेवा संकल्प अभियान की शुरुआत 17 सितंबर को प्रधानमंत्री जी के जन्मदिन पर आशीर्वाद का दीया कार्यक्रम से होगी। उन्होंने कहा कि अभियान का शुभारम्भ दिन में दिव्यांग कल्याण के कार्यक्रमों का ग्रामीण क्षेत्रों में वार्डवार शहरी क्षेत्रों में किया जाये तथा दिव्यांग लाभार्थियों को उपकरण/डैमो चेक का वितरण कराया जाए। उन्होंने समस्त विभागाध्यक्षों को निर्देश दिये कि शिक्षण संस्थान, समस्त लाभार्थियों से दीया जलवाना सुनिश्चित किया जाये तथा दीया कार्यक्रम का आयोजन गोमती उदगम स्थल पर किया जाये। जिला अस्तपाल में रक्तदान शिविर का आयोजन किया जाये। जनपद के प्रमुख मंदिरों, सरोवर, विद्यालयों, महाविद्यालयों, चिकित्सालयों में सांय 07 बजे विशेष दीपोत्सव के रूप में मनाया जाये।  उन्होंने कहा कि सेवा संकल्प अभियान केवल एक आयोजन नहीं, बल्कि जनता की समस्याओं के त्वरित और संवेदनशील निस्तारण का एक प्रभावी माध्यम है। इसमें किसी भी स्तर पर लापरवाही क्षम्य नहीं की जाएगी।   
मा0 मंत्री जी ने संबंधित विभागों के अधिकारियों को निर्देशित किया कि जनपद में अभियान के समस्त कार्यक्रमों का प्रभावी एवं समयबद्ध आयोजन सुनिश्चित किया जाए तथा जनप्रतिनिधियों के सहयोग से इसे वृहद स्तर पर आयोजित करते हुए जन अभियान का रूप दिया जाए।
	बैठक में मा0 जिलाध्यक्ष गोकुल प्रसाद मौर्य, मा0 विधायक बरखेड़ा स्वामी प्रवक्तानन्द, मा0 विधायक बीसलपुर विवेक वर्मा, जिलाधिकारी ज्ञानेन्द्र सिंह, पुलिस अधीक्षक सुर्कीति माधव, मुख्य विकास अधिकारी सतीश प्रसाद मिश्र, मुख्य चिकित्साधिकारी, अपर जिलाधिकारी (वि./रा.), जिला विकास अधिकारी, जिला पंचायतराज अधिकारी, परियोजना निदेशक, उप कृषि निदेशक, जिला बेसिक शिक्षा अधिकारी, सहायक निबन्धक सहकारिता, जिला दिव्यांगजन अधिकारी, जिला कार्यक्रम अधिकारी, जिला पूर्ति अधिकारी, अधिशासी अधिकारी सहित अन्य अधिकारी उपस्थित रहे।
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • મીઠા-થરાદ ડીસા હાઈવેનુ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાત મુહૂર્ત કર્યું આજરોજ ભાભર તાલુકાના કુવાળા ગામેથી મીઠા - થરાદ ડીસા હાઈવેનુ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાત મુહૂર્ત કર્યું હતું.. ગુજરાત સરકાર દ્વારા થરાદ મીઠા ડીસા હાઈવે 47.23 કરોડના ખર્ચે મજુર થયેલ વાઈડનીગ એન્ડ સ્ટ્રેન્ધનિંગ ઓફ દ્વારા થરાદ મીઠા ડીસા હાઈવેના કામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. થરાદ મીઠા ડીસા હાઈવે રોડ 16 કીલોમીટર જેટલા હાઈવેનુ કામ કરવામાં આવશે.. જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે અને મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુશાશન દરમિયાન વિકાસની ગતિએ હરણફાળ ભરી છે જ્યારે ગામથી ગામને જોડતા નવિન રોડ, રસ્તા બનાવીને લોકોની સુખાકારી વધારી છે અને થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ સહીતના વિસ્તારમાં રોડ રસ્તા, વિજળી, વિવિધ કચેરીઓ સહીત થરાદ અને થરાદ વિસ્તારની રોનક બદલી નાંખી છે જેમાં વધુમાં જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે હર ઘર દીવા પ્રગટાવીને તેમના સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરવા માટે મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું આજના ખાત મુહૂર્ત કાર્યક્રમ દરમિયાન દીયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, સહકારી અગ્રણીઓ, તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ભાભર નગરપાલિકા સદસ્યો સહીત વિવિધ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખાત મુહૂર્ત કાર્યક્રમ કુવાળા ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    1
    મીઠા-થરાદ ડીસા હાઈવેનુ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાત મુહૂર્ત કર્યું 
આજરોજ ભાભર તાલુકાના કુવાળા ગામેથી મીઠા - થરાદ ડીસા હાઈવેનુ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાત મુહૂર્ત કર્યું હતું..
ગુજરાત સરકાર દ્વારા થરાદ મીઠા ડીસા હાઈવે 47.23 કરોડના ખર્ચે મજુર થયેલ વાઈડનીગ એન્ડ સ્ટ્રેન્ધનિંગ ઓફ દ્વારા થરાદ મીઠા ડીસા હાઈવેના કામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
થરાદ મીઠા ડીસા હાઈવે રોડ 16 કીલોમીટર જેટલા હાઈવેનુ કામ કરવામાં આવશે..
જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે અને મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુશાશન દરમિયાન વિકાસની ગતિએ હરણફાળ ભરી છે જ્યારે ગામથી ગામને જોડતા નવિન રોડ, રસ્તા બનાવીને લોકોની સુખાકારી વધારી છે અને થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ સહીતના વિસ્તારમાં રોડ રસ્તા, વિજળી, વિવિધ કચેરીઓ સહીત થરાદ અને થરાદ વિસ્તારની રોનક બદલી નાંખી છે જેમાં વધુમાં જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે હર ઘર દીવા પ્રગટાવીને તેમના સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરવા માટે મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું 
આજના ખાત મુહૂર્ત કાર્યક્રમ દરમિયાન દીયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, સહકારી અગ્રણીઓ, તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ભાભર નગરપાલિકા સદસ્યો સહીત વિવિધ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 
આ પ્રસંગે ખાત મુહૂર્ત કાર્યક્રમ  કુવાળા ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    user_Babubhai chaudhary
    Babubhai chaudhary
    Local News Reporter ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’
    1
    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    3 hrs ago
  • સાંતલપુરમાં ગણપતિ વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ સાંતલપુર, તા. 16 સપ્ટેમ્બર 2026 સાંતલપુર ગામે ગણપતિ વિસર્જન નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંતલપુરના પ્રસિદ્ધ પારેશ્વર મહાદેવ મંદિરેથી ગણપતિ દાદાની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા પારેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી સાંતલપુર ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ પ્રસંગે ગણપતિ કાર્યકરો, ગામના આગેવાનો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને યુવાનોમાં પણ ગણપતિ વિસર્જનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના તાલે યુવાનો દ્વારા ભક્તિભાવ સાથે નૃત્ય કરવામાં આવ્યું હતું. સમગ્ર શોભાયાત્રા દરમિયાન **“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ”**ના જયઘોષથી સમગ્ર સાંતલપુર ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા-આરતી કરી ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ ઉત્સવ દરમિયાન સહભાગી બનેલા તમામ ભક્તો અને આયોજકોએ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. રિપોર્ટર: બલદેવ મકવાણા
    4
    સાંતલપુરમાં ગણપતિ વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
સાંતલપુર, તા. 16 સપ્ટેમ્બર 2026
સાંતલપુર ગામે ગણપતિ વિસર્જન નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંતલપુરના પ્રસિદ્ધ પારેશ્વર મહાદેવ મંદિરેથી ગણપતિ દાદાની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શોભાયાત્રા પારેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી સાંતલપુર ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ પ્રસંગે ગણપતિ કાર્યકરો, ગામના આગેવાનો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને યુવાનોમાં પણ ગણપતિ વિસર્જનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઢોલ-નગારાના તાલે યુવાનો દ્વારા ભક્તિભાવ સાથે નૃત્ય કરવામાં આવ્યું હતું. સમગ્ર શોભાયાત્રા દરમિયાન **“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ”**ના જયઘોષથી સમગ્ર સાંતલપુર ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યું હતું.
શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા-આરતી કરી ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ ઉત્સવ દરમિયાન સહભાગી બનેલા તમામ ભક્તો અને આયોજકોએ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
રિપોર્ટર: બલદેવ મકવાણા
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    7 hrs ago
  • BJP,,,,,,,,, BJP,,,,,,,, BJP,,,,,, BJP,,,,,, BJP,,,, BJP,,,,
    1
    BJP,,,,,,,,, BJP,,,,,,,, BJP,,,,,, BJP,,,,,, BJP,,,, BJP,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો. સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો. બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા. બાળકી ને જીનિંગ મિલમાં લઈ જઈ છોડી દેવામાં આવી હતી. પોલીસે CCTV અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી. બાળકી ને સારવાર બાદ બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ સોંપી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. પોલીસે પરેશ ઠાકોર અને રેખા વાલ્મિકી ને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો.
    2
    સમીના  કાઠીવાડા ગામ પાસે  બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો.
સમીના  કાઠીવાડા ગામ પાસે  બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો.
બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા.
બાળકી ને જીનિંગ મિલમાં લઈ જઈ છોડી દેવામાં આવી હતી. 
પોલીસે CCTV અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી.
બાળકી ને સારવાર બાદ બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ સોંપી હતી. 
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.
પોલીસે પરેશ ઠાકોર અને રેખા વાલ્મિકી ને ઝડપી પાડ્યા. 
આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો.
    user_ઠાકોર દશરથભાઈ
    ઠાકોર દશરથભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.