કાલોલ નગરમાં બાબાસાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી નિમિત્તે પંચમહાલ જીલ્લા દલીત સમાજનો ભવ્ય કાર્યક્રમ યોજાયો કાલોલ નગરમાં બાબાસાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી નિમિત્તે પંચમહાલ જીલ્લા દલીત સમાજનો ભવ્ય કાર્યક્રમ યોજાયો કાલોલ ખાતે સમગ્ર દલિત સમાજ અને પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી એમની ભવ્ય જન્મ જયંતી ઉજવવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના વાલ્મિકી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પક્ષપાત, જ્ઞાતિના વાળા છેડા ભૂલી સમગ્ર વાલ્મિકી સમાજ એકત્ર થઈ સુત્રોચાર પણ કર્યા હતા. એક જ સાહેબ બાબાસાહેબ, બાબા સાહેબ અમર રહો જેવા ગગનચુંબી ભવ્ય નારાઓ સમાજે લગાવ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ પ્રમુખ પરસોત્તમભાઈ,હાઈ પાવર કમિટીના અધ્યક્ષ કિરણભાઈ, મહામંત્રી ભરતભાઈ માસ્તર ,રમેશભાઈ તલાટી,દેલોલના મનોજભાઈ, હાલોલ ના આગેવાન નવીનભાઈ, કાલોલ આગેવાનોમાં મુકેશભાઈ,ડોક્ટર સુનિલ સોલંકી, પ્રમોદભાઈ નાગર, કનેટીયાના ખજાનચી જતીનભાઈ,ખરસલીયાના વકીલ દિનેશભાઈ,કાલોલ તાલુકા પ્રમુખ સંજયભાઈ વણકર,શહેરના પ્રમુખ કંચનભાઈ અને મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લા અને કાલોલ તાલુકાના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાબા સાહેબના વિચારોને આગળ વધારવા, સમગ્ર દલિતોને આ આગેવાનોએ પ્રોત્સાહિત કર્યા હતા બાકરોલના આગેવાન રામભાઈ ના પુત્રી દ્વારા બાબા સાહેબ અંગે સુંદર પ્રવચન આપ્યું હતું જેમાં બાબાસાહેબના વિચારોને વળગી રહેવા અને બાબા સાહેબની જ્યોત આગળ લઈ જવા આહવાન કર્યું હતું આ દીકરીનું વક્તવ્ય ખૂબ જ ઉમદા હતું સમગ્ર દલિત સમાજે તાળીઓ થી આ પ્રવચનને વધાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઈ, અશોકભાઈ અને સમાજના આગેવાન ભરતભાઈ એ ખૂબ જ સુંદર રીતે કરી આ પ્રસંગને શોભાવ્યો હતો.

- તાજેતરમાં ફ્રાંસની કેનેડી યુનિવર્સિટી દ્વારા 'ડોક્ટરેટ'ની માનદ પદવીથી સન્માનિત થયેલા જગદ્દગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ૧૬માં વંશજ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ભવ્ય સન્માન સમારોહ ગુરુવારે સાંજે કાલોલના સુવર્ણ હોલ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કાલોલની વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઉમટી પડી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવભીનું અભિવાદન મહારાજશ્રીની ૨૬ વર્ષની નિઃસ્વાર્થ સમાજ સેવા અને ગૌ-સેવાને બિરદાવવા માટે કાલોલની અનેક સંસ્થાઓ દ્વારા તેમનું શાલ અને પુષ્પગુચ્છથી તેમજ ધોતી ઉપરના ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે: ધાર્મિક સંસ્થાઓ: ગોવર્ધનનાથજી મંદિરના કિર્તનકારો, ગોપાલ લાલજી મંદિર, મોઢેશ્વરી માતાજી મંદિર, રણછોડજી મંદિર, રોકડનાથ હનુમાનજી મંદિર, વેરાઈ માતા ગ્રુપ અને રામ રોટી મંડળ, ,રામજી મંદિર, મહાલક્ષ્મી મંદિર,ગોવર્ધનનાથજી સજાવટ મંડળ, જ્ઞાતિ સંગઠનો: દશાલાડ જ્ઞાતિ સમાજ, પોરવાડ સમાજ, મોઢ સમાજ, સોની સમાજ, કાછીયા પટેલ સમાજ અને પટેલ સમાજ. યુવા અને મહિલા મંડળો: હિન્દુ યુવા સંગઠન કાલોલ, લાડ યુવક મંડળ, મોઢ સમાજ યુવક મંડળ, કાછિયાવાડ યુવક મંડળ, લક્ષ્મી મહિલા મંડળ અને મોઢ સમાજ મહિલા મંડળ. ખડાયતા સમાજ, બ્રાહ્મણ સમાજ, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ: કાલોલ કેળવણી પ્રચારક મંડળ, કાલોલ અર્બન બેન્ક, એન.એમ.જી. હોસ્પિટલ ટ્રસ્ટ, એમ એમ ગાંધી કોલેજ, રોટરી ક્લબ ઓફ ડેરોલ, કાલોલ પત્રકાર સંઘ અને હાઉસિંગ સોસાયટી મંડળ, કામધેનુ ગૌશાળા, નીલકંઠ કોલેજ,ડોક્ટર એન્ડ લેબોરેટરી, મેડિકલ સ્ટોર સેલ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજશ્રીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અને માનવ સેવાના કાર્યોને બિરદાવતું વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, "આપશ્રીનું સન્માન કરતા અમો સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ." પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા તમામ સંસ્થાઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન એ માત્ર મારું નથી, પરંતુ સનાતન ધર્મ અને સેવાના મૂલ્યોનું સન્માન છે. તેમણે યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા અને જીવદયાના કાર્યોમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમથી કાલોલ પંથકમાં ભક્તિમય અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.4
- પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ્યમાં આવેલા ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે વન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રાદેશિક તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન ૨૦૨૬' (અખિલ ભારતીય વાઘ ગણતરી ૨૦૨૬) ના આગામી તબક્કાની પૂર્વતૈયારીના ભાગરૂપે આ "ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ" કાર્યશાળા યોજાઈ હતી. જેમાં ગુજરાત વન વિભાગ, નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વવારા આગામી ૨૦૨૬માં યોજાનારી વાઘની વસ્તી ગણતરી માટે ક્ષેત્રીય સ્ટાફ અને ટ્રેનરોને આધુનિક ટેકનોલોજી અને ગણતરીની પદ્ધતિઓથી સજ્જ કરવા. તેમજ આ વર્કશોપમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના તાલીમબદ્ધ ટ્રેનરોએ ભાગ લીધો હતો. આ સેમિનાર દરમિયાન વાઘ અને અન્ય વન્યજીવોના ડેટા કલેક્શન માટે વપરાતી આધુનિક મોબાઈલ એપ્લિકેશન્સ, કેમેરા ટ્રેપિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 'પ્રકૃતિ રક્ષતિ રક્ષિતઃ' ના સૂત્ર સાથે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગની સક્રિયતા આ કાર્યક્રમમાં જોવા મળી હતી..1
- Post by Nationgujarat.com1
- Donald trump के एक बड़े दावे ने वैश्विक राजनीति में हलचल पैदा कर दी है। उनका कहना है कि Iram और America के बीच यूरेनियम को लेकर समझौता लगभग तय हो चुका है, लेकिन ईरान ने इस पर चुप्पी साध रखी है। #DonaldTrump #IranNews #USIranTension #NuclearDeal #EnrichedUranium #WorldNews #BreakingNews #InternationalPolitics #TrumpStatement #MiddleEastCrisis #GlobalPolitics #IranUSDeal #Geopolitics #LatestNews #NewsUpdate Donald Trump Iran claim, Iran enriched uranium deal, US Iran nuclear talks, Trump Iran statement news, Middle East nuclear tension, Iran US agreement update, international political news 2026, nuclear deal latest update, Trump foreign policy news, Iran uranium handover report, global diplomacy news, breaking world news today, US Iran relations update, geopolitical crisis news, Iran nuclear program update1
- bjpka raaj mai garibmar gay jita ji1
- "गौ माता की सुरक्षा पर उठी आवाज: हिंदू-मुस्लिम मिलकर करें संरक्षण, सरकार से सख्त कदम की मांग" "गौ रक्षा सिर्फ नारा नहीं, जिम्मेदारी भी — देश में बढ़ती घटनाओं पर सरकार से कार्रवाई की अपील"1
- ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં તારીખ ૨૦/૦૪/૨૬ ને સોમવારે રાત્રે ૧૦:૦૦ કલાકે રાસ ગરબા માં પધારશે1
- Post by Nationgujarat.com1