Shuru
Apke Nagar Ki App…
રાજ્યના 25 ચીફ ઓફિસરોની બદલીના આદેશ અપાયા............... રાજ્યના 25 ચીફ ઓફિસરોની બદલીના આદેશ.મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલની ધ્રાંગધ્રા ખાતે બદલી કરાઈ..મોડાસા નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે મનોજ સોલંકીની નિમણુંક કરાઈ..
સમાચાર 31 ગુજરાત
રાજ્યના 25 ચીફ ઓફિસરોની બદલીના આદેશ અપાયા............... રાજ્યના 25 ચીફ ઓફિસરોની બદલીના આદેશ.મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલની ધ્રાંગધ્રા ખાતે બદલી કરાઈ..મોડાસા નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે મનોજ સોલંકીની નિમણુંક કરાઈ..
More news from ગુજરાત and nearby areas
- શહેરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ, મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી વધાવી હિંમતનગરમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. મહેતાપુરાની ત્રિવેણી વિદ્યાલયથી નીકળેલી યાત્રામાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવનો સંદેશ આપ્યો હતો. યાત્રાના પ્રારંભે વિદ્યાર્થીઓએ સંસ્કૃત મંત્રોચ્ચાર કર્યો હતો. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી યાત્રાને વધાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી ફરી ત્રિવેણી વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી.1
- 🚗 अहमदाबाद में अपनी कार के लिए Driver चाहिए? Local हो या Outstation, Airport या Monthly Driver Service — आज ही Booking करें। 📍 Ahmedabad Sarathi Driver Service 👤 सतीशभाई — थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 9726585975 👉 Driver की जरूरत हो तो आज ही संपर्क करें। #AhmedabadDriverService #DriverHireAhmedabad #Ahmedabad #Thaltej #DriverBooking #OutstationDriver #Gujarat 🚗 अहमदाबाद में अपनी कार के लिए Driver चाहिए? Local हो या Outstation, Airport या Monthly Driver Service — आज ही Booking करें। 📍 Ahmedabad Sarathi Driver Service 👤 सतीशभाई — थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 9726585975 👉 Driver की जरूरत हो तो आज ही संपर्क करें। #AhmedabadDriverService #DriverHireAhmedabad #Ahmedabad #Thaltej #DriverBooking #OutstationDriver #Gujarat1
- વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ! અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ! અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત વડોદરાના અકોટા વિસ્તારમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કથિત બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. ધોરણ-10 સુધી અભ્યાસ કરેલા બિશ્વજીત હાલદાર દ્વારા ‘પ્રોમિલા ક્લિનિક’ ચલાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. ZONE-2 ટીમે ક્લિનિકમાં તપાસ કરતાં દવાઓ, ઇન્જેક્શન, સીરપ સહિત અંદાજે ₹1.19 લાખનો જથ્થો મળી આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, બિશ્વજીત હાલદાર છેલ્લા 15 વર્ષથી ડિગ્રી વિના લોકોની સારવાર કરતો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.2
- સોશિયલ મીડિયા પર પાટણ અને કપડવંજનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયો લાંબો હોવાથી બે ભાગમાં એડિટ કરેલો છે, ઉપરનો ભાગ કપડવંજનો અને નીચેનો ભાગ પાટણનો છે. આ વિડીયોમાં ગલી મહોલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થતું જોવા મળે છે. ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે, પણ આ દ્રશ્યો કંઈક બીજું જ બતાવે છે. સવાલ એ થાય છે કે પોલીસ શું કરે છે? શું બુટલેગરોને પોલીસનું જ રક્ષણ મળી રહ્યું છે? દારૂબંધી ફક્ત કાગળ પર જ રહી ગઈ છે, ગ્રાઉન્ડ પર તો દારૂની હાટડી ખુલ્લી છે.1
- પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની પાવન અવસરે મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા 🕉️ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભગવાન મહાદેવની આરતી, પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તજનો અને શુભેચ્છકોએ **“ૐ નમઃ શિવાય”**ના જયઘોષ સાથે ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 🙏 હર હર મહાદેવ! 🙏1
- કાણોતર ગામે જુગારધામ પર બગોદરા પોલીસનો દરોડો, ₹10,810 રોકડ સાથે 4 ઝડપાયા 🚨1
- શહેરમાં HIV જાગૃતિ રેલી યોજાઈ, 200થી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓ જોડાયા હિંમતનગરમાં HIV જાગૃતિ માટે રેલી યોજાઈ હતી. સર પ્રતાપ ગવર્નમેન્ટ નર્સિંગ સ્કૂલના 200થી વધુ વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલીમાં જોડાયા હતા. જૂની સિવિલથી શરૂ થયેલી રેલી ટાવર ચોક સુધી પહોંચી પરત જૂની સિવિલ ખાતે પૂર્ણ થઈ હતી. HIV અંગે જાગૃતિ ફેલાવવા અને HIV પોઝિટિવ વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ ન રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.1
- મીત્રો નમસ્કાર આ પોસ્ટ ને જનજાગૃતિ માટે છે લોકો સુધી આ વીડિયો ને શેરકરશો જય હિન્દ1
- ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર? ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર? બનાસકાંઠા: ડીસામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી અખાદ્ય મરચાંના જથ્થા સહિત આરોગ્ય માટે જોખમી ગણાતા કલર પાવડરને જપ્ત કરવામાં આવ્યો છે. મરચું પાવડરના નમૂનાઓમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવતા વિભાગે સ્થળ પરથી મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 નમૂનાઓ ચકાસણી માટે લીધા છે. આ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ અંગે વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે. ભેળસેળખોરો સામે કડક કાર્યવાહી થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ પર લગામ કસાય તેવી માંગ ઉઠી રહી છે.1