ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર? ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર? બનાસકાંઠા: ડીસામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી અખાદ્ય મરચાંના જથ્થા સહિત આરોગ્ય માટે જોખમી ગણાતા કલર પાવડરને જપ્ત કરવામાં આવ્યો છે. મરચું પાવડરના નમૂનાઓમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવતા વિભાગે સ્થળ પરથી મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 નમૂનાઓ ચકાસણી માટે લીધા છે. આ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ અંગે વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે. ભેળસેળખોરો સામે કડક કાર્યવાહી થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ પર લગામ કસાય તેવી માંગ ઉઠી રહી છે.
ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર? ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર? બનાસકાંઠા: ડીસામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી અખાદ્ય મરચાંના જથ્થા સહિત આરોગ્ય માટે જોખમી ગણાતા કલર પાવડરને જપ્ત કરવામાં આવ્યો છે. મરચું પાવડરના નમૂનાઓમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવતા વિભાગે સ્થળ પરથી મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 નમૂનાઓ ચકાસણી માટે લીધા છે. આ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ અંગે વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે. ભેળસેળખોરો સામે કડક કાર્યવાહી થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ પર લગામ કસાય તેવી માંગ ઉઠી રહી છે.
- 🚗 अहमदाबाद में अपनी कार के लिए Driver चाहिए? Local हो या Outstation, Airport या Monthly Driver Service — आज ही Booking करें। 📍 Ahmedabad Sarathi Driver Service 👤 सतीशभाई — थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 9726585975 👉 Driver की जरूरत हो तो आज ही संपर्क करें। #AhmedabadDriverService #DriverHireAhmedabad #Ahmedabad #Thaltej #DriverBooking #OutstationDriver #Gujarat 🚗 अहमदाबाद में अपनी कार के लिए Driver चाहिए? Local हो या Outstation, Airport या Monthly Driver Service — आज ही Booking करें। 📍 Ahmedabad Sarathi Driver Service 👤 सतीशभाई — थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 9726585975 👉 Driver की जरूरत हो तो आज ही संपर्क करें। #AhmedabadDriverService #DriverHireAhmedabad #Ahmedabad #Thaltej #DriverBooking #OutstationDriver #Gujarat1
- વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ! અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ! અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત વડોદરાના અકોટા વિસ્તારમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કથિત બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. ધોરણ-10 સુધી અભ્યાસ કરેલા બિશ્વજીત હાલદાર દ્વારા ‘પ્રોમિલા ક્લિનિક’ ચલાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. ZONE-2 ટીમે ક્લિનિકમાં તપાસ કરતાં દવાઓ, ઇન્જેક્શન, સીરપ સહિત અંદાજે ₹1.19 લાખનો જથ્થો મળી આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, બિશ્વજીત હાલદાર છેલ્લા 15 વર્ષથી ડિગ્રી વિના લોકોની સારવાર કરતો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.2
- સોશિયલ મીડિયા પર પાટણ અને કપડવંજનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયો લાંબો હોવાથી બે ભાગમાં એડિટ કરેલો છે, ઉપરનો ભાગ કપડવંજનો અને નીચેનો ભાગ પાટણનો છે. આ વિડીયોમાં ગલી મહોલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થતું જોવા મળે છે. ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે, પણ આ દ્રશ્યો કંઈક બીજું જ બતાવે છે. સવાલ એ થાય છે કે પોલીસ શું કરે છે? શું બુટલેગરોને પોલીસનું જ રક્ષણ મળી રહ્યું છે? દારૂબંધી ફક્ત કાગળ પર જ રહી ગઈ છે, ગ્રાઉન્ડ પર તો દારૂની હાટડી ખુલ્લી છે.1
- કાણોતર ગામે જુગારધામ પર બગોદરા પોલીસનો દરોડો, ₹10,810 રોકડ સાથે 4 ઝડપાયા 🚨1
- વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી. આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી. જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર1
- પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની પાવન અવસરે મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા 🕉️ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભગવાન મહાદેવની આરતી, પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તજનો અને શુભેચ્છકોએ **“ૐ નમઃ શિવાય”**ના જયઘોષ સાથે ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 🙏 હર હર મહાદેવ! 🙏1
- ઉંઝાના અગ્રણી અને APMCના પૂર્વ સેક્રેટરીની સમય સુચકતાના કારણે વેઈટરનો બચ્યો જીવમાઉન્ટ આબુની હોટલમાં ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ વેઇટરનો જીવ બચાવ્યો મહેસાણા માઉન્ટ આબુની હોટલમાં ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ વેઇટરનો જીવ બચાવ્યો હોટેલમાં અચાનક હાર્ટ એટેક પૂર્વ સેક્રેટરીના પરિવારની સમજદારીથી બચ્યો જીવ! ઉંઝાના અગ્રણી અને APMCના પૂર્વ સેક્રેટરીની સમય સુચકતાના કારણે વેઈટરનો બચ્યો જીવ ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા પરિવાર સાથે સ્વિમિંગ પૂલ પાસે બેઠા હતા ત્યારે અચાનક વેઈટર બેભાન થઈને નીચે પડી ગયો ઊંઝા એપીએમસીના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ અને પરિવારના સભ્યોએ તાત્કાલિક CPR આપી ધબકારા ફરી શરૂ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી માઉન્ટ આબુની હોટેલમાં બનેલી સમગ્ર ઘટના CCTVમાં કેદ પ્રાથમિક સારવાર બાદ વેઇટરને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયો હાલ તબિયત સુધારા પર રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા1
- ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર? ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર? બનાસકાંઠા: ડીસામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી અખાદ્ય મરચાંના જથ્થા સહિત આરોગ્ય માટે જોખમી ગણાતા કલર પાવડરને જપ્ત કરવામાં આવ્યો છે. મરચું પાવડરના નમૂનાઓમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવતા વિભાગે સ્થળ પરથી મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 નમૂનાઓ ચકાસણી માટે લીધા છે. આ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ અંગે વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે. ભેળસેળખોરો સામે કડક કાર્યવાહી થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ પર લગામ કસાય તેવી માંગ ઉઠી રહી છે.1