logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર અને અરવલ્લી જિલ્લો મળીને ત્રણ જિલ્લાનું ભેગુ મહા સંમેલન પંચમહાલ મહીસાગર અને અરવલ્લી જિલ્લો મળીને ત્રણ જિલ્લાનું ભેગુ મહા સંમેલન મોટા ઓરા ખાતે યોજવામાં આવ્યું.. વીએ...ખૂબ જ મોટી સંખ્યામાં નાયક સમાજ ભેગો થયો હતો અને નાયક સમાજ 53 વર્ષથી પછાત અવસ્થામાં જીવી લઈશું ત્યારે તેમાં જાગૃતિ લાવવા માટે સમાજમાં જાગૃતિ લાવવા માટે અને શિક્ષણમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા સમાજના પછાત થઈ ગયેલા લોકોને શિક્ષણમાં જાગૃતિ આવશે તો સમાજમાં જાગૃતિ આવશે અને લોકો દ્વારા છેતરાતા આપણે ઓછા થશે એવું જણાવીને સમાજના લોકોને બાળકોને ભણવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજના આગેવાન નાયક દલાભાઈએ પોતાના ની વાત મુકતા જણાવ્યું કે સમાજની અંદર દહેજ પ્રથા જે ચાલી રહી છે તેને સદંતર બંધ કરવામાં આવે છે અને માત્રને માત્ર મંગલસૂત્રથી જ લગન કરવાના રહેશે સમાજની જાગૃતિ માટે કુરિવાજોને બંધ કરવા માટે આ એક સંમેલન યોજવામાં આવ્યું છે અને સમાજના દરેક માણસોએ આ નવા નિયમોનું પાલન કરવાનું રહેશે મંડપ ડેકોરેશન અને દેશી વાજિંત્રથી જ લગ્ન થશે બાકી દહેજ પ પ્રથા બંધ કરવામાં આવે છે. મને આશા છે કે મારો નાયક સમાજ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશે એવી આશા રાખું છું

15 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • પંચમહાલ મહીસાગર અને અરવલ્લી જિલ્લો મળીને ત્રણ જિલ્લાનું ભેગુ મહા સંમેલન મોટા ઓરા ખાતે યોજવામાં આવ્યું.. વીએ...ખૂબ જ મોટી સંખ્યામાં નાયક સમાજ ભેગો થયો હતો અને નાયક સમાજ 53 વર્ષથી પછાત અવસ્થામાં જીવી લઈશું ત્યારે તેમાં જાગૃતિ લાવવા માટે સમાજમાં જાગૃતિ લાવવા માટે અને શિક્ષણમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા સમાજના પછાત થઈ ગયેલા લોકોને શિક્ષણમાં જાગૃતિ આવશે તો સમાજમાં જાગૃતિ આવશે અને લોકો દ્વારા છેતરાતા આપણે ઓછા થશે એવું જણાવીને સમાજના લોકોને બાળકોને ભણવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજના આગેવાન નાયક દલાભાઈએ પોતાના ની વાત મુકતા જણાવ્યું કે સમાજની અંદર દહેજ પ્રથા જે ચાલી રહી છે તેને સદંતર બંધ કરવામાં આવે છે અને માત્રને માત્ર મંગલસૂત્રથી જ લગન કરવાના રહેશે સમાજની જાગૃતિ માટે કુરિવાજોને બંધ કરવા માટે આ એક સંમેલન યોજવામાં આવ્યું છે અને સમાજના દરેક માણસોએ આ નવા નિયમોનું પાલન કરવાનું રહેશે મંડપ ડેકોરેશન અને દેશી વાજિંત્રથી જ લગ્ન થશે બાકી દહેજ પ પ્રથા બંધ કરવામાં આવે છે. મને આશા છે કે મારો નાયક સમાજ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશે એવી આશા રાખું છું
    1
    પંચમહાલ મહીસાગર અને અરવલ્લી જિલ્લો મળીને ત્રણ જિલ્લાનું ભેગુ મહા સંમેલન મોટા ઓરા ખાતે યોજવામાં આવ્યું..
વીએ...ખૂબ જ મોટી સંખ્યામાં નાયક સમાજ ભેગો થયો હતો અને નાયક સમાજ 53 વર્ષથી પછાત અવસ્થામાં જીવી લઈશું ત્યારે તેમાં જાગૃતિ લાવવા માટે સમાજમાં જાગૃતિ લાવવા માટે અને શિક્ષણમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો.
સમાજના આગેવાનો દ્વારા સમાજના પછાત થઈ ગયેલા લોકોને શિક્ષણમાં જાગૃતિ આવશે તો સમાજમાં જાગૃતિ આવશે અને લોકો દ્વારા છેતરાતા આપણે ઓછા થશે એવું જણાવીને સમાજના લોકોને બાળકોને ભણવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો.
સમાજના આગેવાન નાયક દલાભાઈએ પોતાના ની વાત મુકતા જણાવ્યું કે સમાજની અંદર દહેજ પ્રથા જે ચાલી રહી છે તેને સદંતર બંધ કરવામાં આવે છે અને માત્રને માત્ર મંગલસૂત્રથી જ લગન કરવાના રહેશે સમાજની જાગૃતિ માટે  કુરિવાજોને બંધ કરવા માટે આ એક સંમેલન યોજવામાં આવ્યું છે અને સમાજના દરેક માણસોએ આ નવા નિયમોનું પાલન કરવાનું રહેશે મંડપ ડેકોરેશન અને દેશી વાજિંત્રથી જ લગ્ન થશે બાકી દહેજ પ
પ્રથા બંધ કરવામાં આવે છે.
મને આશા છે કે મારો નાયક સમાજ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશે એવી આશા રાખું છું
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    15 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    19 hrs ago
  • દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકામાં આવેલા અભ્લોડ ગામમાં ચાલી રહેલા પાંચવાડા થી અભલોડ umariya સુધી ના રસ્તા ના કામ માં જે કેટેગરીયા નું મટીરિયલ વાપરવાનો આવે તેની જગ્યા એ સિમેન્ટ વગર વાપરવામાં આવતો માલ જોતા કામ બંધ કરાવવા માં આવેલ અમો દ્વારા ચાલતા કામ ના વર્ક ઓર્ડર અને કયા પ્રકાર ના મટીરિયલ વાપરવાનો હોય તેની નકલ માંગતા કોઈ નકલ કે વર્ક ઓર્ડર બતાવવા માં આવેલ નહીં અને કામ ચાલુ કરી દીધેલ હોય કોન્ટ્રાકર ની મનમાની
    3
    દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકામાં આવેલા અભ્લોડ ગામમાં ચાલી રહેલા પાંચવાડા થી અભલોડ umariya સુધી ના રસ્તા ના કામ માં જે કેટેગરીયા નું મટીરિયલ વાપરવાનો આવે તેની જગ્યા એ સિમેન્ટ વગર વાપરવામાં આવતો માલ જોતા કામ બંધ કરાવવા માં આવેલ  અમો દ્વારા  ચાલતા કામ ના વર્ક ઓર્ડર અને કયા પ્રકાર ના મટીરિયલ વાપરવાનો હોય તેની નકલ માંગતા કોઈ નકલ કે વર્ક ઓર્ડર બતાવવા માં આવેલ નહીં અને કામ ચાલુ કરી દીધેલ હોય કોન્ટ્રાકર ની મનમાની
    user_SINU PATEL
    SINU PATEL
    Aadhar center દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદ નવીન ગોવિંદ ગુરુ તાલુકામાં કરાયા 14 કરોડથી વધુના વિકાસના કામોના ખાતમુહૂર્ત દાહોદ જિલ્લામાં નવ નિર્મિત તાલુકામાં વિકાસના કામોના કરાયા ખાતમુહૂર્ત દાહોદ જિલ્લાના નવીન ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં કંબોઈ, ગુલતોરા,છાયણ સહિત વિવિધ ગામોમાં 14.76 કરોડથી વધુના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરાયા 130 ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત લાંબા સમયથી માંગ કરાયેલ CC અને ડાંબર રસ્તાઓ, શાળાના ઓરડા અને લાઈબ્રેરી તેમજ પંચાયત ઘર અને કોમ્યુનિટી હોલ સહિતના વિકાસમાં કામોના ખાતમુહૂર્ત કરાયા
    1
    દાહોદ 
નવીન ગોવિંદ ગુરુ તાલુકામાં કરાયા 14 કરોડથી વધુના વિકાસના કામોના ખાતમુહૂર્ત 
દાહોદ જિલ્લામાં નવ નિર્મિત તાલુકામાં વિકાસના કામોના કરાયા ખાતમુહૂર્ત
દાહોદ જિલ્લાના નવીન ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં કંબોઈ, ગુલતોરા,છાયણ સહિત વિવિધ ગામોમાં 14.76 કરોડથી વધુના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરાયા 
130 ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત 
લાંબા સમયથી માંગ કરાયેલ CC અને ડાંબર રસ્તાઓ, શાળાના ઓરડા અને લાઈબ્રેરી તેમજ પંચાયત ઘર અને કોમ્યુનિટી હોલ સહિતના વિકાસમાં કામોના ખાતમુહૂર્ત કરાયા
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    14 hrs ago
  • Post by DNA News
    1
    Post by DNA News
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    16 hrs ago
  • દાહોદ લગ્ન બંધારણના કાયદા મુજબ રીત રિવાજ 1990ના રીત રિવાજ ચાલુ કરવામાં આવ્યા ખર્ચો ઓછો એને વહેવાર મોટો ડીજે પણ બંધ સારીરીતે લગન ઓછા ખર્ચે થઈ શકે aimi midiya gujrati dahod
    1
    દાહોદ લગ્ન બંધારણના કાયદા મુજબ રીત રિવાજ 1990ના રીત રિવાજ ચાલુ કરવામાં આવ્યા ખર્ચો ઓછો એને વહેવાર મોટો ડીજે પણ બંધ સારીરીતે લગન ઓછા ખર્ચે થઈ શકે aimi midiya gujrati dahod
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    19 hrs ago
  • આમ આદમી પાર્ટી ધ્વરા નકલી દૂધ મામલે રેલી યોજી અરવલ્લી જિલ્લા કલેકટરને સંબોધીને આવેદન આપવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના કાર્યકર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાછેક હનુમાન ખીજડીયા થી નકલી દૂધ અરવલ્લી,મહીસાગર, સાબરકાં.ઠા જિલ્લામાં ઠલવાતું તેનો પડદા ફાસ્ટ કર્યો હતો. નકલી દૂધ માફીઆઓ જાહેર જનતા ના આરોગ્ય સાથે ચેડા કરતા હોય ત્યારે વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તથા અરવલ્લી જિલ્લાના આમ આદમી ના કાર્યકરો મોડાસાના ટાઉનહોલ ખાતેથી બસ સ્ટેન્ડ સુધી રેલીયોજિત ભારે સૂત્રોચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અરવલ્લી જિલ્લા કલેક્ટરના આર એ. શી અધિકારી તથા, જિલ્લા રજીસ્ટર ને લેખિત આવેદન પત્ર આપતાં જણાવેલ કે ગુજરાત ની જનતા ના આરોગ્ય સાથે ઝેરી દ્રવ્યો દૂધ માં મિલાવટ કરી મોતના મુખ માં ધકેલનાર દૂધ માફિયા ઈસમોને સરકાર સત્વરે ખુલ્લા પાડી કડક માં કડક પગલાં ભરે તેવી માગ સાથે જિલ્લા કલેકટર કચેરી ના આર. એ. સી. સાહેબ, રજીસ્ટાર સાહેબ ને આવેદન પત્ર આપી કાયેદસર ની કાર્યવાહી ની માંગ કરી છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9639500650.
    1
    આમ આદમી પાર્ટી ધ્વરા નકલી દૂધ મામલે  રેલી યોજી અરવલ્લી જિલ્લા કલેકટરને સંબોધીને આવેદન આપવામાં આવ્યું.                       આમ આદમી પાર્ટીના કાર્યકર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાછેક હનુમાન ખીજડીયા થી નકલી દૂધ અરવલ્લી,મહીસાગર, સાબરકાં.ઠા જિલ્લામાં ઠલવાતું  તેનો પડદા ફાસ્ટ કર્યો હતો. નકલી દૂધ માફીઆઓ જાહેર જનતા ના આરોગ્ય સાથે ચેડા કરતા હોય ત્યારે વિધાર્થી
નેતા યુવરાજસિંહ જાડેજા તથા અરવલ્લી જિલ્લાના આમ આદમી ના કાર્યકરો  મોડાસાના ટાઉનહોલ ખાતેથી બસ સ્ટેન્ડ સુધી રેલીયોજિત ભારે સૂત્રોચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અરવલ્લી જિલ્લા કલેક્ટરના આર એ. શી અધિકારી તથા, જિલ્લા રજીસ્ટર ને લેખિત આવેદન પત્ર આપતાં જણાવેલ કે ગુજરાત ની જનતા ના આરોગ્ય સાથે   ઝેરી દ્રવ્યો દૂધ માં મિલાવટ કરી  મોતના મુખ માં ધકેલનાર દૂધ માફિયા 
ઈસમોને સરકાર સત્વરે ખુલ્લા પાડી  કડક માં કડક પગલાં ભરે તેવી માગ સાથે જિલ્લા કલેકટર કચેરી ના આર. એ. સી. સાહેબ, રજીસ્ટાર સાહેબ ને આવેદન પત્ર આપી કાયેદસર ની કાર્યવાહી ની માંગ કરી છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9639500650.
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    13 hrs ago
  • પંચમહાલ મહીસાગર અને અરવલ્લી જિલ્લો મળીને ત્રણ જિલ્લાનું ભેગુ મહા સંમેલન મોટા ઓરા ખાતે યોજવામાં આવ્યું.. વીએ...ખૂબ જ મોટી સંખ્યામાં નાયક સમાજ ભેગો થયો હતો અને નાયક સમાજ 53 વર્ષથી પછાત અવસ્થામાં જીવી લઈશું ત્યારે તેમાં જાગૃતિ લાવવા માટે સમાજમાં જાગૃતિ લાવવા માટે અને શિક્ષણમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા સમાજના પછાત થઈ ગયેલા લોકોને શિક્ષણમાં જાગૃતિ આવશે તો સમાજમાં જાગૃતિ આવશે અને લોકો દ્વારા છેતરાતા આપણે ઓછા થશે એવું જણાવીને સમાજના લોકોને બાળકોને ભણવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજના આગેવાન નાયક દલાભાઈએ પોતાના ની વાત મુકતા જણાવ્યું કે સમાજની અંદર દહેજ પ્રથા જે ચાલી રહી છે તેને સદંતર બંધ કરવામાં આવે છે અને માત્રને માત્ર મંગલસૂત્રથી જ લગન કરવાના રહેશે સમાજની જાગૃતિ માટે કુરિવાજોને બંધ કરવા માટે આ એક સંમેલન યોજવામાં આવ્યું છે અને સમાજના દરેક માણસોએ આ નવા નિયમોનું પાલન કરવાનું રહેશે મંડપ ડેકોરેશન અને દેશી વાજિંત્રથી જ લગ્ન થશે બાકી દહેજ પ પ્રથા બંધ કરવામાં આવે છે. મને આશા છે કે મારો નાયક સમાજ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશે
    1
    પંચમહાલ મહીસાગર અને અરવલ્લી જિલ્લો મળીને ત્રણ જિલ્લાનું ભેગુ મહા સંમેલન મોટા ઓરા ખાતે યોજવામાં આવ્યું..
વીએ...ખૂબ જ મોટી સંખ્યામાં નાયક સમાજ ભેગો થયો હતો અને નાયક સમાજ 53 વર્ષથી પછાત અવસ્થામાં જીવી લઈશું ત્યારે તેમાં જાગૃતિ લાવવા માટે સમાજમાં જાગૃતિ લાવવા માટે અને શિક્ષણમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો.
સમાજના આગેવાનો દ્વારા સમાજના પછાત થઈ ગયેલા લોકોને શિક્ષણમાં જાગૃતિ આવશે તો સમાજમાં જાગૃતિ આવશે અને લોકો દ્વારા છેતરાતા આપણે ઓછા થશે એવું જણાવીને સમાજના લોકોને બાળકોને ભણવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો.
સમાજના આગેવાન નાયક દલાભાઈએ પોતાના ની વાત મુકતા જણાવ્યું કે સમાજની અંદર દહેજ પ્રથા જે ચાલી રહી છે તેને સદંતર બંધ કરવામાં આવે છે અને માત્રને માત્ર મંગલસૂત્રથી જ લગન કરવાના રહેશે સમાજની જાગૃતિ માટે  કુરિવાજોને બંધ કરવા માટે આ એક સંમેલન યોજવામાં આવ્યું છે અને સમાજના દરેક માણસોએ આ નવા નિયમોનું પાલન કરવાનું રહેશે મંડપ ડેકોરેશન અને દેશી વાજિંત્રથી જ લગ્ન થશે બાકી દહેજ પ
પ્રથા બંધ કરવામાં આવે છે.
મને આશા છે કે મારો નાયક સમાજ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશે
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.