Shuru
Apke Nagar Ki App…
અભલોડ રસ્તા ના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય જે અમે અરજદાર ને ધ્યાને આવતા કામ બંધ કરાવેલ પરંતુ ત્યાંના કોન્ટ્રાકટર ની મનમાની કોઈ વર્ક ઓર્ડર બતાવવા ની જગ્યા એ કામ ચાલુ કરી દીધેલ છે દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકામાં આવેલા અભ્લોડ ગામમાં ચાલી રહેલા પાંચવાડા થી અભલોડ umariya સુધી ના રસ્તા ના કામ માં જે કેટેગરીયા નું મટીરિયલ વાપરવાનો આવે તેની જગ્યા એ સિમેન્ટ વગર વાપરવામાં આવતો માલ જોતા કામ બંધ કરાવવા માં આવેલ અમો દ્વારા ચાલતા કામ ના વર્ક ઓર્ડર અને કયા પ્રકાર ના મટીરિયલ વાપરવાનો હોય તેની નકલ માંગતા કોઈ નકલ કે વર્ક ઓર્ડર બતાવવા માં આવેલ નહીં અને કામ ચાલુ કરી દીધેલ હોય કોન્ટ્રાકર ની મનમાની
SINU PATEL
અભલોડ રસ્તા ના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય જે અમે અરજદાર ને ધ્યાને આવતા કામ બંધ કરાવેલ પરંતુ ત્યાંના કોન્ટ્રાકટર ની મનમાની કોઈ વર્ક ઓર્ડર બતાવવા ની જગ્યા એ કામ ચાલુ કરી દીધેલ છે દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકામાં આવેલા અભ્લોડ ગામમાં ચાલી રહેલા પાંચવાડા થી અભલોડ umariya સુધી ના રસ્તા ના કામ માં જે કેટેગરીયા નું મટીરિયલ વાપરવાનો આવે તેની જગ્યા એ સિમેન્ટ વગર વાપરવામાં આવતો માલ જોતા કામ બંધ કરાવવા માં આવેલ અમો દ્વારા ચાલતા કામ ના વર્ક ઓર્ડર અને કયા પ્રકાર ના મટીરિયલ વાપરવાનો હોય તેની નકલ માંગતા કોઈ નકલ કે વર્ક ઓર્ડર બતાવવા માં આવેલ નહીં અને કામ ચાલુ કરી દીધેલ હોય કોન્ટ્રાકર ની મનમાની
More news from Gujarat and nearby areas
- ૧૧૨ ની મદદ થકી રાબડાળની ૧૫ દિવસથી ગુમ વ્યક્તિ ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પરથી મળી આવતાં પરિવારજનોને સોંપાયું આજે તારીખ 23/02/2026 સોમવારના રોજ બપોરે 1 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પર એક અજાણ્યો અને અસ્થિર માનસિક સ્થિતિ ધરાવતો વ્યક્તિ મળી આવેલ હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ 112 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને સંવેદનશીલ રીતે સંભાળી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. પૂછપરછ દરમિયાન વ્યક્તિએ પોતાનું ગામ રાબડાલ (દાહોદ) હોવાનું જણાવેલ. ત્યારબાદ ગામના સરપંચ સાથે સંપર્ક સાધી વ્યક્તિનો ફોટોગ્રાફ મોકલવામાં આવ્યો. ઓળખ પુષ્ટિ થતા તરત જ વ્યક્તિને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો. આ વ્યક્તિ છેલ્લા આશરે ૧૫ દિવસથી ગુમ થયેલ હતી. ગુમ થનાર વ્યક્તિનું નામ ચારેલ ગુલાબસિંહ સડીયાભાઈ એમી હતું. તેમની ઉંમર 35 વર્ષ હતી. તેઓ ગામ રાબડાલ, દાહોદના રહેવાસી હતા. આ સમગ્ર ઘટનામાં મકનભાઈ ચારપોટ (કોલર), વીણાબેન નરસિંહભાઈ (WPC), ઋતિક ડોડીયાર (પાઇલટ), નિલેશભાઈ ચરપોટ (HG) દ્વારા પ્રશંસનીય અને માનવતાભર્યો અભિગમ અપનાવી ઉત્તમ ફરજ નિભાવવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પણ 112 ઇમરજન્સી સેવાની ઝડપી, સંવેદનશીલ અને અસરકારક કામગીરીની પ્રશંસા કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, આપત્તિ કે આપત્કાલીન પરિસ્થિતિમાં સમયસર મળતી 112 ઇમરજન્સી સેવા જીવન બચાવવામાં અને પરિવારને ફરી મળાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.1
- ખાખી ફરી વિવાદમાં: ગરબાડા પોલીસ પર અમાનવી અત્યાચારના ગંભીર આરોપ યુવકને અંધારા રૂમમાં બાંધી ક્રિકેટ બેટથી માર? પોલીસ સામે પરિવારની ફરિયાદ કસ્ટડીમાં ટોર્ચરનો કિસ્સો: દાહોદમાં પોલીસ વિરુદ્ધ ન્યાયની માંગ તેજ ગરબાડા પોલીસ પર ત્રાસના આક્ષેપ, પીડિત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ પોલીસ કસ્ટડીમાં અત્યાચારનો આરોપ: જવાબદાર સામે ગુનો નોંધવાની માંગ. SUBSCRIBE FOR MORE1
- દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકામાં આવેલા અભ્લોડ ગામમાં ચાલી રહેલા પાંચવાડા થી અભલોડ umariya સુધી ના રસ્તા ના કામ માં જે કેટેગરીયા નું મટીરિયલ વાપરવાનો આવે તેની જગ્યા એ સિમેન્ટ વગર વાપરવામાં આવતો માલ જોતા કામ બંધ કરાવવા માં આવેલ અમો દ્વારા ચાલતા કામ ના વર્ક ઓર્ડર અને કયા પ્રકાર ના મટીરિયલ વાપરવાનો હોય તેની નકલ માંગતા કોઈ નકલ કે વર્ક ઓર્ડર બતાવવા માં આવેલ નહીં અને કામ ચાલુ કરી દીધેલ હોય કોન્ટ્રાકર ની મનમાની3
- Post by DNA News1
- દાહોદ લગ્ન બંધારણના કાયદા મુજબ રીત રિવાજ 1990ના રીત રિવાજ ચાલુ કરવામાં આવ્યા ખર્ચો ઓછો એને વહેવાર મોટો ડીજે પણ બંધ સારીરીતે લગન ઓછા ખર્ચે થઈ શકે aimi midiya gujrati dahod1
- પંચમહાલ મહીસાગર અને અરવલ્લી જિલ્લો મળીને ત્રણ જિલ્લાનું ભેગુ મહા સંમેલન મોટા ઓરા ખાતે યોજવામાં આવ્યું.. વીએ...ખૂબ જ મોટી સંખ્યામાં નાયક સમાજ ભેગો થયો હતો અને નાયક સમાજ 53 વર્ષથી પછાત અવસ્થામાં જીવી લઈશું ત્યારે તેમાં જાગૃતિ લાવવા માટે સમાજમાં જાગૃતિ લાવવા માટે અને શિક્ષણમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા સમાજના પછાત થઈ ગયેલા લોકોને શિક્ષણમાં જાગૃતિ આવશે તો સમાજમાં જાગૃતિ આવશે અને લોકો દ્વારા છેતરાતા આપણે ઓછા થશે એવું જણાવીને સમાજના લોકોને બાળકોને ભણવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજના આગેવાન નાયક દલાભાઈએ પોતાના ની વાત મુકતા જણાવ્યું કે સમાજની અંદર દહેજ પ્રથા જે ચાલી રહી છે તેને સદંતર બંધ કરવામાં આવે છે અને માત્રને માત્ર મંગલસૂત્રથી જ લગન કરવાના રહેશે સમાજની જાગૃતિ માટે કુરિવાજોને બંધ કરવા માટે આ એક સંમેલન યોજવામાં આવ્યું છે અને સમાજના દરેક માણસોએ આ નવા નિયમોનું પાલન કરવાનું રહેશે મંડપ ડેકોરેશન અને દેશી વાજિંત્રથી જ લગ્ન થશે બાકી દહેજ પ પ્રથા બંધ કરવામાં આવે છે. મને આશા છે કે મારો નાયક સમાજ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશે એવી આશા રાખું છું1
- Post by Salman moravala1
- દાહોદ નવીન ગોવિંદ ગુરુ તાલુકામાં કરાયા 14 કરોડથી વધુના વિકાસના કામોના ખાતમુહૂર્ત દાહોદ જિલ્લામાં નવ નિર્મિત તાલુકામાં વિકાસના કામોના કરાયા ખાતમુહૂર્ત દાહોદ જિલ્લાના નવીન ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં કંબોઈ, ગુલતોરા,છાયણ સહિત વિવિધ ગામોમાં 14.76 કરોડથી વધુના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરાયા 130 ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત લાંબા સમયથી માંગ કરાયેલ CC અને ડાંબર રસ્તાઓ, શાળાના ઓરડા અને લાઈબ્રેરી તેમજ પંચાયત ઘર અને કોમ્યુનિટી હોલ સહિતના વિકાસમાં કામોના ખાતમુહૂર્ત કરાયા1