logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ફતેપુરામાં આઈસર ટેમ્પો પલટી જતાં ૧૫ વર્ષીય કિશોરીનું કરુણ મોત નીપજ્યું ફતેપુરામાં આઈસર ટેમ્પો પલટી જતાં ૧૫ વર્ષીય કિશોરીનું કરુણ મોત નીપજ્યું આજે તારીખ 02/04/2026 ગુરુવારના રોજ બપોરે 2.30 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ૧૫ વર્ષીય કિશોરીનું કરુણ મોત નિપજ્યું છે. મજૂરી કામ કરી પરત ફરી રહેલા શ્રમિકોથી ભરેલો એક આઈસર ટેમ્પો પલટી જતાં આ દુર્ઘટના બની હતી, જેને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, મોટીરેલ ગામના રહેવાસી બાબુભાઈ ગલાભાઈ કટારા અને તેમનો પરિવાર મજૂરી કામ માટે ગયા હતા. કામ પૂર્ણ કર્યા બાદ તેઓ અન્ય શ્રમિકો સાથે આઈસર ટેમ્પોમાં પરત ફરી રહ્યા હતા. ટેમ્પો ફતેપુરા પંથકના માધવા ગામ પાસે ઢાળ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલક રાજુભાઈ ચાઉલભાઈ ચારેલે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટેમ્પો ગફલતભરી રીતે હંકારી ઢાળ ચડાવતી વખતે અચાનક પાછળની તરફ પલટી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પાના પાછળના ભાગે બેઠેલી બાબુભાઈની ૧૫ વર્ષીય પુત્રી કોમલબેન બાબુભાઈ કટારા ગાડી નીચે દબાઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલ કિશોરીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ફતેપુરા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ અકસ્માતમાં અન્ય શ્રમિકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતકના પિતાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

2 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•

More news from ગુજરાત and nearby areas
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    21 hrs ago
  • હાલોલ-બોડેલી નેશનલ હાઇવે પર પાવાગઢ બાયપાસ રોડ ઉપર વિરાસતવન નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.મળતી માહિતી મુજબ એક મોટરસાયકલ અચાનક સ્લીપ ખાઈ જતા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતકની ઓળખ ઘોઘંબા તાલુકાના વાવ ગામના મંદિર ફળિયામાં રહેતા 45 વર્ષીય સંજયભાઈ અમરસીંગભાઈ બારીઆ તરીકે થઈ છે. જાણવા મળ્યું છે કે સંજયભાઈ બારીઆ રાત્રિના સમયે પોતાની મોટરસાયકલ લઈને નજીક આવેલી જૂની કેમેરોક કંપની તેમજ હાલની રિલાયન્સ કંપનીમાં નોકરી માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. આ બનાવ અંગે હાલોલના આરાદ રોડ ઉપર રહેતા મૃતકના પુત્ર અક્ષય બારીઆની ફરિયાદના આધારે પોલીસે બીએનએસ અને એલએમ એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.
    1
    હાલોલ-બોડેલી નેશનલ હાઇવે પર પાવાગઢ બાયપાસ રોડ ઉપર વિરાસતવન નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.મળતી માહિતી મુજબ એક મોટરસાયકલ અચાનક સ્લીપ ખાઈ જતા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
મૃતકની ઓળખ ઘોઘંબા તાલુકાના વાવ ગામના મંદિર ફળિયામાં રહેતા 45 વર્ષીય સંજયભાઈ અમરસીંગભાઈ બારીઆ તરીકે થઈ છે. જાણવા મળ્યું છે કે સંજયભાઈ બારીઆ રાત્રિના સમયે પોતાની મોટરસાયકલ લઈને નજીક આવેલી જૂની કેમેરોક કંપની તેમજ હાલની રિલાયન્સ કંપનીમાં નોકરી માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો.
આ બનાવ અંગે હાલોલના આરાદ રોડ ઉપર રહેતા મૃતકના પુત્ર અક્ષય બારીઆની ફરિયાદના આધારે પોલીસે બીએનએસ અને એલએમ એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Dhavalbhai Baria
    1
    Post by Dhavalbhai Baria
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    2
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    11 hrs ago
  • पुरानी रंजिश ने ली मासूम की जान, इलाके में सनसनी" "दुश्मनी इतनी गहरी कि मासूम पर टूटा कहर"
    1
    पुरानी रंजिश ने ली मासूम की जान, इलाके में सनसनी"
"दुश्मनी इतनी गहरी कि मासूम पर टूटा कहर"
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    30 min ago
  • ईरान से युद्ध के बीच ब्रिटेन ने ये साफ कर दिया है कि वो अमेरिका के साथ इस जंग में शामिल नहीं होगा। ब्रिटेन के पीएम ने ये साफ कर दिया है कि ब्रिटेन इस जंग में शामिल नहीं होगा। बल्कि स्ट्रेट ऑफ होर्मुज को दोबारा खुलवाने के लिए ग्लोबल लेवल पर होर्मुज समिज की मेजबानी करने का काम करेगा। #IranWar #USIranConflict #UK #Britain #KeirStarmer #StraitOfHormuz #HormuzSummit #WorldNews #Geopolitics #BreakingNews #InternationalNews #MiddleEastCrisis #GlobalTension #OilRoute #Diplomacy #WarUpdates #NewsUpdate #TrendingNews #IndiaNews #GlobalPolitics Iran War News, US Iran Conflict, UK Not Joining War, Britain PM Statement, Keir Starmer News, Strait of Hormuz Update, Hormuz Summit News, Global Tensions 2026, Middle East Crisis, Oil Supply Route News, US UK Relations, Iran vs America War, International Diplomacy, World Politics News, Breaking International News, Gulf Region Crisis, Oil Trade Disruption, Strategic Waterways News, UK Foreign Policy, War Latest Update
    1
    ईरान से युद्ध के बीच ब्रिटेन ने ये साफ कर दिया है कि वो अमेरिका के साथ इस जंग में शामिल नहीं होगा। ब्रिटेन के पीएम ने ये साफ कर दिया है कि ब्रिटेन इस जंग में शामिल नहीं होगा। बल्कि स्ट्रेट ऑफ होर्मुज को दोबारा खुलवाने के लिए ग्लोबल लेवल पर होर्मुज समिज की मेजबानी करने का काम करेगा। #IranWar #USIranConflict #UK #Britain #KeirStarmer #StraitOfHormuz #HormuzSummit #WorldNews #Geopolitics #BreakingNews #InternationalNews #MiddleEastCrisis #GlobalTension #OilRoute #Diplomacy #WarUpdates #NewsUpdate #TrendingNews #IndiaNews #GlobalPolitics Iran War News, US Iran Conflict, UK Not Joining War, Britain PM Statement, Keir Starmer News, Strait of Hormuz Update, Hormuz Summit News, Global Tensions 2026, Middle East Crisis, Oil Supply Route News, US UK Relations, Iran vs America War, International Diplomacy, World Politics News, Breaking International News, Gulf Region Crisis, Oil Trade Disruption, Strategic Waterways News, UK Foreign Policy, War Latest Update
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • દેવગઢ બારીયા પોલીસ દ્વારા પ્રોહીબિશનના બે અલગ-અલગ ગુન્હામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી આજે તારીખ 02/04/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારીયા પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીપલોદ પોલીસ સ્ટેશન તથા દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે અલગ-અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવામાં આવ્યું પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    1
    દેવગઢ બારીયા પોલીસ દ્વારા પ્રોહીબિશનના બે અલગ-અલગ ગુન્હામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી 
આજે તારીખ 02/04/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
દેવગઢ બારીયા પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીપલોદ પોલીસ સ્ટેશન તથા દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે અલગ-અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવામાં આવ્યું 
પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    22 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.