Shuru
Apke Nagar Ki App…
આજ રોજ સમી સાંજે રાત્રિ દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદ આંબાઘાટા ગામે સમી સાંજે રાત્રિ દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદ નું આગમન થયું
Vishnu thakor
આજ રોજ સમી સાંજે રાત્રિ દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદ આંબાઘાટા ગામે સમી સાંજે રાત્રિ દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદ નું આગમન થયું
More news from Banas Kantha and nearby areas
- dtd.20.03.2026 राजस्थान में NH 62 हाइवे पर अकस्मात।ट्रक का एक्सीडेंट होने पर एंबुलेंस से जख्मी को सारवार हेतु हॉस्पिटल भेजा गया।2
- આંબાઘાટા ગામે સમી સાંજે રાત્રિ દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદ નું આગમન થયું1
- ખેડબ્રહ્મા-અમદાવાદ રૂટ પર નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો દ્વારા કુમકુમ તિલક અને ફુલહાર કરીને આ બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડબ્રહ્મા એસટી વિભાગને બે નવી બસો ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતે કુલ 182 બસોનું લોકાર્પણ કર્યું હતું, જેમાંથી ખેડબ્રહ્મા ડેપોને આ બે બસો મળી છે. આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા લીલી ઝંડી આપીને બસને રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કોર્પોરેટર ભદ્રેશભાઈ પટેલ, અજયભાઈ કેવલીયા, શ્રીમતી લતાબેન ભાવસાર અને બસ ડેપોના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.4
- Post by Nationgujarat.com1
- ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા ભક્તો દ્વારા માતાજી ના કળશ ની કરવામાં આવેલ સ્થાપના ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા માતાજીના ભક્તો દ્વારા પોતાના ઘરે કળશની શુભ મુહૂર્તમાં સ્થાપના કરવામાં આવેલ ભક્તિ અને શક્તિના સંગમ એવા ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા જ મંદિરમાં પણ વિશેષ પુજા કરવામાં આવતી હોય ત્યારે તારીખ 19 ને ગુરુવારના રોજ ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતાં ભક્તો દ્વારા માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવેલ1
- વડગામ ગાયત્રી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે ઘટસ્થાપના કરવામાં આવી.1
- ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠાના વાતાવરણમાં નોંધાયો પલટો1
- ખેડબ્રહ્મા ના હવામાનમાં અચાનક પલટો, પવન ફુકાયો કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં... સાબરકાંઠા- જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, અને વાતાવરણ બદલાયું છે.... ખેડબ્રહ્મા શહેર અને તાલુકા વિસ્તારમાં વરસાદ ના અમી છાંટણા થયા છે.... ખેડબ્રહ્મા શહેરમાં કમોસમી વરસાદ (માવઠું) ના છાંટા પડ્યા છે. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા બાદ ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદ શરૂ થયો.... વરસાદથી ચણા, ધાણા અને ઘઉં જેવા પાકેલા પાકને નોંધપાત્ર નુકસાન થવાની ધારણા છે.... લણણી સમયે આવેલા આ વરસાદથી શહેરી વિસ્તારના ખેડૂતોના કપાળ પર ચિંતાની રેખાઓ આવી ગઈ છે.વઘુ વરસાદ પડે તો હાથ મા આવેલ કોળિયો છીનવાઇ જવાની ભીતી સેવાઈ રહી છે ખેડૂતો માટે 'કડવો અને લીમડો' (મુશ્કેલી પર મુશ્કેલી) ની સ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે ભારે ચિંતા થઈ રહી છે....3