Shuru
Apke Nagar Ki App…
Bharuch: "મારે તને રાખવી નથી..." કહી પતિએ આપ્યા ટ્રિપલ તલાક! | ગુજરાત પ્રથમ ભરૂચના અંકલેશ્વરમાં ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ સુરતના ઈરફાન હુસેન સિકંદર શેખ પર ગુનો દાખલ લગ્ન કર્યા બાદ પતિ અને સાસરિયા ત્રાસ આપતા હોવાનો દાવો મારે તને રાખવી નથી કહી પતિએ ત્રણ વખત તલાક બોલી દીધુ અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ
GOLD COIN NEWS
Bharuch: "મારે તને રાખવી નથી..." કહી પતિએ આપ્યા ટ્રિપલ તલાક! | ગુજરાત પ્રથમ ભરૂચના અંકલેશ્વરમાં ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ સુરતના ઈરફાન હુસેન સિકંદર શેખ પર ગુનો દાખલ લગ્ન કર્યા બાદ પતિ અને સાસરિયા ત્રાસ આપતા હોવાનો દાવો મારે તને રાખવી નથી કહી પતિએ ત્રણ વખત તલાક બોલી દીધુ અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ
More news from Ahmadabad and nearby areas
- "શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે" એકવાર આ બેશરમ ને જોવો.!1
- Post by ARUN KUMAR VERMA1
- ધોળકા ખાતે ત્રાસદ રોડ ક્રિશ્ના પાર્ક સોસાયટી. ધોળકા ખાતે આવેલ ઠાકોરવાસમાં છેલ્લા એક મહિનાથી પાણી આપવામાં આવતું ન હતું જેથી આ વિસ્તારના રહીશો પાણી વગર ત્રાહિમામ પોકારી ગયા હતા જેથી સ્થાનિક આગેવાન અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી મિતેષ ભાઇ મકવાણાને જાણ થતા ઠાકોરવાસના બહેનોને સાથે રાખી આજે તા. 17/02/2026 ના રોજ બપોરે એક વાગે ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાને રજુઆત કરવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં ચીફ ઓફિસર એ જણાવેલ કે પાણીની લાઈન તુટી ગયેલ છે ત્રણ દિવસમાં પછી પાણી વિતરણ કરવામાં આવશે. જેથી સ્થાનિકોએ રજૂઆત કરેલ જ્યાંસુધી પાણીની લાઈન રીપેરીંગના થાય ત્યાં સુધી બે ટાઈમ ટેન્કરથી પાણી આપવામાં આવે જે સંદર્ભે ચીફ ઓફિસર એ બે ટાઈમ ટેન્કર થી પાણી આપવા પાણી ખાતાં ને સુચના આપી હતી. આ રજુઆત વખતે ધોળકા નગરપાલિકા ના નેતા વિપક્ષ નુરજહાબેન સૈયદ. ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દિનેશભાઈ મકવાણા. મ્યુનિસિપલ કાઉન્સિલર હનીફભાઇ મુન્શી. પ્રવિણ ભાઇ જાદવ હાજર રહ્યા હતા.1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Post by Nationgujarat.com1
- બહેરામપુરા મેલડી માતા મંદિર પાસે રિક્ષામાં અને લારીમાં આગ લગાવી અજાણ્યા શકશો ફરાર...1
- Post by Crime News M.98248716661
- Bharuch: "મારે તને રાખવી નથી..." કહી પતિએ આપ્યા ટ્રિપલ તલાક! | ગુજરાત પ્રથમ ભરૂચના અંકલેશ્વરમાં ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ સુરતના ઈરફાન હુસેન સિકંદર શેખ પર ગુનો દાખલ લગ્ન કર્યા બાદ પતિ અને સાસરિયા ત્રાસ આપતા હોવાનો દાવો મારે તને રાખવી નથી કહી પતિએ ત્રણ વખત તલાક બોલી દીધુ અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ1