logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આગામી તા. ૧૧ રોજ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે પધારી રહેલા દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના કાર્યક્રમ અન્વયે સોમનાથ APMC ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની અધ્યક્ષમાં એક અગત્યની બેઠક મળેલ. આ બેઠકમા ઉપસ્થિત રહી સમગ્ર આયોજન અંગે માર્ગદર્શન મેળવ્યું. આ બેઠકમાં રાજ્યના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરીયા, શ્રી પ્રદયુમનભાઈ વાજા, શ્રી અર્જૂનભાઈ મોઢવાડીયા, શ્રી કુવરજીભાઈ બાવળીયા સહીત પ્રદેશ ભાજપના મહામંત્રીશ્રી અનિરૂધ્ધભાઈ દવે, સહીત હોદ્દેદારશ્રીઓ, જિલ્લા ભાજપના અધ્યક્ષશ્રીઓ, સોમનાથ સ્વાભીમાન પર્વની જીલ્લા ટીમના સભ્યશ્રીઓ, જીલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત અને નગર પાલિકાના પદાધિકારીશ્રીઓ, APMCના ચેરમેનશ્રી/ વા. ચેરમેનશ્રીઓ અને સહકારી સંસ્થાઓના ચેરમેનશ્રીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

23 hrs ago
user_Bkp News
Bkp News
Journalist Dhoraji, Rajkot•
23 hrs ago
929f477f-dcb3-438e-b57e-07ec5f150521
df3fcef2-5eae-405f-b8d6-84e1bf3d0e7c
06e97af4-4a94-4242-a811-aba9264defc7
fb9c97f6-13a0-43e9-acbb-4a843e7b6fec

આગામી તા. ૧૧ રોજ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે પધારી રહેલા દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના કાર્યક્રમ અન્વયે સોમનાથ APMC ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની અધ્યક્ષમાં એક અગત્યની બેઠક મળેલ. આ બેઠકમા ઉપસ્થિત રહી સમગ્ર આયોજન અંગે માર્ગદર્શન મેળવ્યું. આ બેઠકમાં રાજ્યના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરીયા, શ્રી પ્રદયુમનભાઈ વાજા, શ્રી અર્જૂનભાઈ મોઢવાડીયા, શ્રી કુવરજીભાઈ બાવળીયા સહીત પ્રદેશ ભાજપના મહામંત્રીશ્રી અનિરૂધ્ધભાઈ દવે, સહીત હોદ્દેદારશ્રીઓ, જિલ્લા ભાજપના અધ્યક્ષશ્રીઓ, સોમનાથ સ્વાભીમાન પર્વની જીલ્લા ટીમના સભ્યશ્રીઓ, જીલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત અને નગર પાલિકાના પદાધિકારીશ્રીઓ, APMCના ચેરમેનશ્રી/ વા. ચેરમેનશ્રીઓ અને સહકારી સંસ્થાઓના ચેરમેનશ્રીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • જામનગરમાં સેલના પેટ્રોલ પંપ ખાતે એક ટુ વ્હીલર ચાલક દ્વારા પેટ્રોલ ઓછું આવતું હોવાની ફરિયાદ કરાઈ
    1
    જામનગરમાં સેલના પેટ્રોલ પંપ ખાતે એક ટુ વ્હીલર ચાલક દ્વારા પેટ્રોલ ઓછું આવતું હોવાની ફરિયાદ કરાઈ
    user_Jamnagar news
    Jamnagar news
    Journalist જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    6 hrs ago
  • સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના રામગઢ યુવાન સાથે છેતરપિંડી કરી લુટેરી દુલ્હન ફરાર
    1
    સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના રામગઢ યુવાન સાથે છેતરપિંડી કરી લુટેરી દુલ્હન ફરાર
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    Journalist સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
  • બેંકીંગ, અમરેલી.... જાફરાબાદ..... જાફરાબાદના હેમાળ ગામે સિંહણના મોતનો મામલો....... હેમાળ ગામે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે આવતા સિંહણનું થયું હતું મોત...... ૪ દિવસ પહેલા ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનુ મોત નિપજાવનાર આરોપીને વનવિભાગે ઝડપી પાડયો..... ૩ થી ૫ વર્ષની સિંહણને સ્વીફ્ટ કારમાં કચડી નાસી જનાર કાર ચાલકને વનવિભાગે શોધી કાઢ્યો..... વનવિભાગે સ્વિફ્ટ ફોર વ્હીલર કાર સાથે આરોપી રવી ભરવાડ નામનાં હત્યારાને અમદાવાદથી દબોચયો...... ટેકનિકલ સોર્સ અને ગ્રામીણ સીસીટીવી ફૂટેજની મદદથી કાર ચાલકને ઝડપી પાડવામાં વનવિભાગને સફળતા મળી....... વનવિભાગે કાર ચાલકને ઝડપી પાડી વન્યપ્રાણી અધિનિયમ -૧૯૭૨ ની જોગવાઇ મુજબ ગુન્હો નોંધ્યો....... આરોપીને કોર્ટમાં રજૂ કરતા જામીન ના મંજુર થતાં જીલ્લા જેલ હવાલે કરાયો....... બાઇટ ૧:- વિરલસિંહ ચાવડા, (ACF - અમરેલી) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ
    2
    બેંકીંગ, અમરેલી....
જાફરાબાદ.....
જાફરાબાદના હેમાળ ગામે સિંહણના મોતનો મામલો.......
હેમાળ ગામે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે આવતા સિંહણનું થયું હતું મોત......
૪ દિવસ પહેલા ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનુ મોત નિપજાવનાર આરોપીને વનવિભાગે ઝડપી પાડયો.....
૩ થી ૫ વર્ષની સિંહણને સ્વીફ્ટ કારમાં કચડી નાસી જનાર કાર ચાલકને વનવિભાગે શોધી કાઢ્યો.....
વનવિભાગે સ્વિફ્ટ ફોર વ્હીલર કાર સાથે આરોપી રવી ભરવાડ નામનાં હત્યારાને અમદાવાદથી દબોચયો......
ટેકનિકલ સોર્સ અને ગ્રામીણ સીસીટીવી ફૂટેજની મદદથી કાર ચાલકને ઝડપી પાડવામાં વનવિભાગને સફળતા મળી.......
વનવિભાગે કાર ચાલકને ઝડપી પાડી વન્યપ્રાણી અધિનિયમ -૧૯૭૨ ની જોગવાઇ મુજબ ગુન્હો નોંધ્યો.......
આરોપીને કોર્ટમાં રજૂ કરતા જામીન ના મંજુર થતાં જીલ્લા જેલ હવાલે કરાયો.......
બાઇટ ૧:- વિરલસિંહ ચાવડા, (ACF - અમરેલી)
રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Reporter જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    11 hrs ago
  • इरान ताज़ा खबर।
    1
    इरान ताज़ा खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    9 min ago
  • #માંડવી સિવિલ હોસ્પિટલ પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે આમ આદમી પાર્ટી કાર્ય કરી અધ્યક્ષ કૈલાશ દાન ગઢવી
    1
    #માંડવી સિવિલ હોસ્પિટલ પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે આમ આદમી પાર્ટી કાર્ય કરી અધ્યક્ષ કૈલાશ દાન ગઢવી
    user_Ajay Khatri
    Ajay Khatri
    રિપોર્ટર Bhuj, Kachchh•
    7 hrs ago
  • આમોદ તાલુકાના સુઠોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્યા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત રેખાબેન નાથાલાલ મકવાણાના સન્માનાર્થે ગ્રામજનો દ્વારા સ્નેહમિલન અને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ફરજિયાત બદલીને કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ, શિક્ષક સંઘના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુઠોદરા પ્રાથમિક શાળાના નવેસરથી નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વાર રેખાબેન મકવાણાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રાપ્ત થયેલા દાનમાંથી શાળાના વિકાસ હેતુએ કરેલા યોગદાનની સ્મૃતિરૂપે નિર્માણ કરાવ્યું હોવાનું જણાયું હતું.રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત ૨૬ વર્ષ સુધી સમર્પણભાવથી સેવા આપી છે. તેમની બદલીના પ્રસંગે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની નોંધપાત્ર હાજરી તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ કામગીરીને પ્રતિબિંબિત કરતી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૭,૦૦૦ તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૫,૦૦૦ની સહાય ચેક રૂપે અર્પણ કરી પોતાની સેવાભાવના વ્યક્ત કરી હતી. ભરૂચ અને આમોદ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સંઘ, સુઠોદરા ગ્રામજનો તથા વીર મેઘમાયા સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમારે રૂ. ૫,૦૦૦ની રોકડ ભેટ આપી તેમની દીર્ઘ શિક્ષણ સેવાને સરાહના કરી હતી.સુઠોદરા ગામે યોજાયેલો આ સ્નેહમિલન અને વિદાય સમારંભ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની સમગ્ર શિક્ષણ જગત માટે સ્મરણિય ક્ષણ બની રહ્યો હતો.
    1
    આમોદ તાલુકાના સુઠોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્યા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત રેખાબેન નાથાલાલ મકવાણાના સન્માનાર્થે ગ્રામજનો દ્વારા સ્નેહમિલન અને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ફરજિયાત બદલીને કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ, શિક્ષક સંઘના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સુઠોદરા પ્રાથમિક શાળાના નવેસરથી નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. 
આ પ્રવેશદ્વાર રેખાબેન મકવાણાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રાપ્ત થયેલા દાનમાંથી શાળાના વિકાસ હેતુએ કરેલા યોગદાનની સ્મૃતિરૂપે નિર્માણ કરાવ્યું હોવાનું જણાયું હતું.રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત ૨૬ વર્ષ સુધી સમર્પણભાવથી સેવા આપી છે. તેમની બદલીના પ્રસંગે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની નોંધપાત્ર હાજરી તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ કામગીરીને પ્રતિબિંબિત કરતી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.
સ્નેહમિલન દરમિયાન રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૭,૦૦૦ તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૫,૦૦૦ની સહાય ચેક રૂપે અર્પણ કરી પોતાની સેવાભાવના વ્યક્ત કરી હતી. ભરૂચ અને આમોદ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સંઘ, સુઠોદરા ગ્રામજનો તથા વીર મેઘમાયા સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમારે રૂ. ૫,૦૦૦ની રોકડ ભેટ આપી તેમની દીર્ઘ શિક્ષણ સેવાને સરાહના કરી હતી.સુઠોદરા ગામે યોજાયેલો આ સ્નેહમિલન અને વિદાય સમારંભ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની સમગ્ર શિક્ષણ જગત માટે સ્મરણિય ક્ષણ બની રહ્યો હતો.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે 7 આંચકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા અનુસાર, છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે જેમાં ગત રાત્રીના 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હતું. વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 વાગ્યે 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો. સવારે 6:19 થી 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા જેમાં સવારે 06:19 કલાકે - 3.8 તીવ્રતા સવારે 06:56 કલાકે - 2.9 તીવ્રતા સવારે 06:58 કલાકે - 3.2 તીવ્રતા સવારે 07:10 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:13 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:33 કલાકે - 2.7 તીવ્રતા સવારે 8.34 કલાકે પણ ફરી વાર અચકાઓ અનુભવાયો હતો.. આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું છે. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિમી થી 13.6 કિમી સુધીની રહી છે.
    3
    જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે  7 આંચકા
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા અનુસાર, છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે
જેમાં ગત રાત્રીના 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હતું.
વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 વાગ્યે 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો.
સવારે 6:19 થી 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા જેમાં
સવારે 06:19 કલાકે - 3.8 તીવ્રતા
સવારે 06:56 કલાકે - 2.9 તીવ્રતા
સવારે 06:58 કલાકે - 3.2 તીવ્રતા
સવારે 07:10 કલાકે - 2.9 તીવ્રતા
સવારે 07:13 કલાકે - 2.9 તીવ્રતા
સવારે 07:33 કલાકે - 2.7 તીવ્રતા
સવારે 8.34 કલાકે પણ ફરી વાર અચકાઓ અનુભવાયો હતો..
આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું છે. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિમી થી 13.6 કિમી સુધીની રહી છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    7 hrs ago
  • સુરેન્દ્રનગર જીલ્લા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે
    1
    સુરેન્દ્રનગર જીલ્લા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    Journalist સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
  • पंश्र्चिम बंगाल ताज़ा खबर।
    1
    पंश्र्चिम बंगाल ताज़ा खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    31 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.