logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

માંડલ તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની જાગૃતિ રેલી યોજાઇ 🦟 માંડલ તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની જાગૃતિ રેલી – ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની અનોખી પહેલ માંડલ તાલુકાના ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ભાવેશભાઈ રથવી ના માર્ગદર્શક મુજબ કાર્યક્રમ યોજાયો આ અવસરે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ગામના મુખ્ય માર્ગો, બજારો તેમજ ગલી-ગલીમાં ફરી, લોકો સુધી મેલેરિયા સામે બચાવ અને સ્વચ્છતા અંગે સંદેશો પહોંચાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને “મચ્છર દૂર કરો – મેલેરિયા દૂર કરો” જેવા નારા સાથે જનજાગૃતિ ફેલાવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર કરવા અને સમયસર સારવાર લેવાની જરૂરીયાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની આ પહેલને સ્થાનિક લોકો દ્વારા વખાણ મળી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મેડિકલ ઓફિસર ડો.પ્રિયંકા ચુડાસમા, ડો. વર્ષા વાઘેલા સુપરવાઈઝર -વિપુલભાઈ કે પંડયા. અને મનીષાબેન જે રાવલ. લેબ ટેક.- વૈભવી કે ડોડીયા. ફાર્માસિસ્ટ -રાહુલભાઈ બી રાઠોડ. વહીવટી વિભાગના-કિશનકુમાર જી પરમાર, તેમજ સમગ્ર આરોગ્ય સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જગદીશ રાવળ

10 hrs ago
user_Jagdish Raval
Jagdish Raval
Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
10 hrs ago

માંડલ તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની જાગૃતિ રેલી યોજાઇ 🦟 માંડલ તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની જાગૃતિ રેલી – ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની અનોખી પહેલ માંડલ તાલુકાના ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ભાવેશભાઈ રથવી ના માર્ગદર્શક મુજબ કાર્યક્રમ યોજાયો આ અવસરે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી

વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ગામના મુખ્ય માર્ગો, બજારો તેમજ ગલી-ગલીમાં ફરી, લોકો સુધી મેલેરિયા સામે બચાવ અને સ્વચ્છતા અંગે સંદેશો પહોંચાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને “મચ્છર દૂર કરો – મેલેરિયા દૂર કરો” જેવા નારા સાથે જનજાગૃતિ ફેલાવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર કરવા અને

સમયસર સારવાર લેવાની જરૂરીયાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની આ પહેલને સ્થાનિક લોકો દ્વારા વખાણ મળી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મેડિકલ ઓફિસર ડો.પ્રિયંકા ચુડાસમા, ડો. વર્ષા વાઘેલા સુપરવાઈઝર -વિપુલભાઈ કે પંડયા. અને મનીષાબેન જે રાવલ. લેબ ટેક.- વૈભવી કે ડોડીયા. ફાર્માસિસ્ટ -રાહુલભાઈ બી રાઠોડ. વહીવટી વિભાગના-કિશનકુમાર જી પરમાર, તેમજ સમગ્ર આરોગ્ય સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જગદીશ રાવળ

More news from ગુજરાત and nearby areas
  • માંડલ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આજે માંડલની મહાત્મા હાઈસ્કૂલ ખાતે ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાંથી મતદાન મથકો પર મશીનો રવાના કરવામાં આવ્યા. આ ચૂંટણીમાં કુલ 53 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેઓનું રાજકીય ભવિષ્ય હવે EVM મશીનમાં સીલ થવાનું છે. મતદાન પ્રક્રિયા માટે તાલુકા વિસ્તારમાં કુલ 77 મતદાન મથકો (બુથ) તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણીને શાંતિપૂર્ણ અને પારદર્શક બનાવવા માટે પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 400 થી વધુ કર્મચારીઓ મતદાન કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા મતદારોને નિર્ભય અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી લોકશાહીનો આ મહાપર્વ સફળ બને. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. ✍️ રિપોર્ટર: જગદીશ રાવળ
    4
    માંડલ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આજે માંડલની મહાત્મા હાઈસ્કૂલ ખાતે ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાંથી મતદાન મથકો પર મશીનો રવાના કરવામાં આવ્યા.
આ ચૂંટણીમાં કુલ 53 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેઓનું રાજકીય ભવિષ્ય હવે EVM મશીનમાં સીલ થવાનું છે. મતદાન પ્રક્રિયા માટે તાલુકા વિસ્તારમાં કુલ 77 મતદાન મથકો (બુથ) તૈયાર કરવામાં આવ્યા છે.
ચૂંટણીને શાંતિપૂર્ણ અને પારદર્શક બનાવવા માટે પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 400 થી વધુ કર્મચારીઓ મતદાન કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
પ્રશાસન દ્વારા મતદારોને નિર્ભય અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી લોકશાહીનો આ મહાપર્વ સફળ બને. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે.
✍️ રિપોર્ટર: જગદીશ રાવળ
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Natvar D Solanki
    1
    Post by Natvar D Solanki
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    10 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • Post by NareshThakor
    1
    Post by NareshThakor
    user_NareshThakor
    NareshThakor
    Tailor ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • नमस्कार 🙏 मेरा नाम इंद्रजीत सिंह राजपूत है, मैं आपका Upline हूँ UseMe Social Fair App में। 🎉 सबसे पहले, हमारी टीम में जुड़ने के लिए आपका दिल से धन्यवाद! 🎉 आपने एक सही प्लेटफॉर्म चुना है जहाँ आप घर बैठे अच्छी इनकम कर सकते हैं और अपने भविष्य को बेहतर बना सकते हैं। 👉 अगर आपको किसी भी प्रकार की समस्या, जानकारी या गाइडेंस चाहिए, तो आप बेझिझक इस नंबर पर संपर्क कर सकते हैं: 📞 [ मोबाइल नंबर. 9549466270] 8209534655 💪 हम साथ मिलकर काम करेंगे और एक मजबूत टीम बनाएंगे! धन्यवाद 🙏 इंद्रजीत सिंह राजपूत (Upline – UseMe Social Fair App)
    1
    नमस्कार 🙏
मेरा नाम इंद्रजीत सिंह राजपूत है,
मैं आपका Upline हूँ UseMe Social Fair App में।
🎉 सबसे पहले, हमारी टीम में जुड़ने के लिए आपका दिल से धन्यवाद! 🎉
आपने एक सही प्लेटफॉर्म चुना है जहाँ आप घर बैठे अच्छी इनकम कर सकते हैं और अपने भविष्य को बेहतर बना सकते हैं।
👉 अगर आपको किसी भी प्रकार की समस्या, जानकारी या गाइडेंस चाहिए, तो आप बेझिझक इस नंबर पर संपर्क कर सकते हैं:
📞 [ मोबाइल नंबर. 9549466270] 8209534655
💪 हम साथ मिलकर काम करेंगे और एक मजबूत टीम बनाएंगे!
धन्यवाद 🙏
इंद्रजीत सिंह राजपूत
(Upline – UseMe Social Fair App)
    user_Indra singh rajput
    Indra singh rajput
    Grain Wholesaler અસારવા, અમદાવાદ, ગુજરાત•
    17 hrs ago
  • બ્રેકિંગ લીંબડી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને લીંબડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આવતી કાલે યોજાવવાની છે તેને પગલે વહીવટી તંત્ર દ્વારા આખરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે લીંબડી તાલુકા સેવા સદન ખાતેથી તમામ મતદાન મથકો માટે ચૂંટણી સાહિત્ય અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથેની પોલિંગ સ્ટાફની ટીમોનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આજે સવારથી જ લીંબડી સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવેલ અને લીંબડી નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વિવિધ મતદાન મથકો માટે નક્કી કરાયેલા રૂટ મુજબ બસો અને વાહનો દ્વારા સ્ટાફને રવાના કરવામાં આવ્યો ડિસ્પેચિંગ કામગીરીની સેવા સદન ખાતે પ્રત્યેક મતદાન મથક દીઠ જરૂરી એવા EVM, વીવીપેટ (VVPAT), મતદાર યાદી, સ્ટેશનરી કીટ, અને અન્ય જરૂરી ફોર્મ્સ સહિતનું તમામ સાહિત્ય સુવ્યવસ્થિત રીતે સુપરત કરવામાં આવ્યું હતું. તેમજ હાલ ઉનાળામાં સત્તત ગરમીમાં લીધે કોઈપણ મતદારો કે ચૂંટણીના સ્ટાફ ને તકલીફ ન પડે તે માટે તમામ મતદાન મથકો પર મેડિકલ કીટ, ORS, લીંબુ પાણી, દવાઓ, પીવાના પાણી સહિત સાથેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જ્યારે સ્ટાફની ફાળવણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને અન્ય સહાયક સ્ટાફને તેમના નિયત કરાયેલા મતદાન મથકો અંગેની જાણકારી આપી, જરૂરી માર્ગદર્શન પુરૂ પાડીને રવાના કરાયા હતા. મતદાન મથકો સુધી સાધન-સામગ્રી પહોંચાડવા માટે ખાસ રૂટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, જેથી સમય મર્યાદામાં તમામ મથકો પર કામગીરી શરૂ થઈ શકેલ ડિસ્પેચિંગ સેન્ટર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગુપ્તતા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. અને તમામ પોલિંગ સ્ટાફ આજે સાંજ સુધીમાં પોતાના નિર્ધારિત મતદાન મથકો પર પહોંચી જશે અને જરૂરી સેટઅપ પૂર્ણ કરશે. રીપોટર દિનેશ ગાંભવા લીંબડી
    1
    બ્રેકિંગ લીંબડી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને લીંબડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આવતી કાલે યોજાવવાની છે તેને પગલે વહીવટી તંત્ર દ્વારા આખરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે લીંબડી તાલુકા સેવા સદન ખાતેથી તમામ મતદાન મથકો માટે ચૂંટણી સાહિત્ય અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથેની પોલિંગ સ્ટાફની ટીમોનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આજે  સવારથી જ લીંબડી સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવેલ અને લીંબડી નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વિવિધ મતદાન મથકો માટે નક્કી કરાયેલા રૂટ મુજબ બસો અને વાહનો દ્વારા સ્ટાફને રવાના કરવામાં આવ્યો
ડિસ્પેચિંગ કામગીરીની સેવા સદન ખાતે પ્રત્યેક મતદાન મથક દીઠ જરૂરી એવા EVM, વીવીપેટ (VVPAT), મતદાર યાદી, સ્ટેશનરી કીટ, અને અન્ય જરૂરી ફોર્મ્સ સહિતનું તમામ સાહિત્ય સુવ્યવસ્થિત રીતે સુપરત કરવામાં આવ્યું હતું.    તેમજ હાલ ઉનાળામાં સત્તત ગરમીમાં લીધે કોઈપણ મતદારો કે ચૂંટણીના સ્ટાફ ને તકલીફ ન પડે તે માટે તમામ મતદાન મથકો પર મેડિકલ કીટ,  ORS, લીંબુ પાણી, દવાઓ, પીવાના પાણી સહિત સાથેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જ્યારે સ્ટાફની ફાળવણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને અન્ય સહાયક સ્ટાફને તેમના નિયત કરાયેલા મતદાન મથકો અંગેની જાણકારી આપી, જરૂરી માર્ગદર્શન પુરૂ પાડીને રવાના કરાયા હતા.
મતદાન મથકો સુધી સાધન-સામગ્રી પહોંચાડવા માટે ખાસ રૂટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, જેથી સમય મર્યાદામાં તમામ મથકો પર કામગીરી શરૂ થઈ શકેલ  ડિસ્પેચિંગ સેન્ટર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગુપ્તતા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. અને તમામ પોલિંગ સ્ટાફ આજે સાંજ સુધીમાં પોતાના નિર્ધારિત મતદાન મથકો પર પહોંચી જશે અને જરૂરી સેટઅપ પૂર્ણ કરશે.
રીપોટર
દિનેશ ગાંભવા 
લીંબડી
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • ગામ ઉવારસદ માં રોડ અને રસ્તા થી ગામજનો પરેશાન કોઈ કર્યું વાહી નહીં
    1
    ગામ ઉવારસદ માં રોડ અને રસ્તા થી ગામજનો પરેશાન કોઈ કર્યું વાહી નહીં
    user_Dilipsinh
    Dilipsinh
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    6 hrs ago
  • 🦟 માંડલ તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની જાગૃતિ રેલી – ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની અનોખી પહેલ માંડલ તાલુકાના ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ભાવેશભાઈ રથવી ના માર્ગદર્શક મુજબ કાર્યક્રમ યોજાયો આ અવસરે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ગામના મુખ્ય માર્ગો, બજારો તેમજ ગલી-ગલીમાં ફરી, લોકો સુધી મેલેરિયા સામે બચાવ અને સ્વચ્છતા અંગે સંદેશો પહોંચાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને “મચ્છર દૂર કરો – મેલેરિયા દૂર કરો” જેવા નારા સાથે જનજાગૃતિ ફેલાવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર કરવા અને સમયસર સારવાર લેવાની જરૂરીયાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની આ પહેલને સ્થાનિક લોકો દ્વારા વખાણ મળી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મેડિકલ ઓફિસર ડો.પ્રિયંકા ચુડાસમા, ડો. વર્ષા વાઘેલા સુપરવાઈઝર -વિપુલભાઈ કે પંડયા. અને મનીષાબેન જે રાવલ. લેબ ટેક.- વૈભવી કે ડોડીયા. ફાર્માસિસ્ટ -રાહુલભાઈ બી રાઠોડ. વહીવટી વિભાગના-કિશનકુમાર જી પરમાર, તેમજ સમગ્ર આરોગ્ય સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જગદીશ રાવળ
    3
    🦟 માંડલ તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની જાગૃતિ રેલી – ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની અનોખી પહેલ
માંડલ તાલુકાના ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ભાવેશભાઈ રથવી ના માર્ગદર્શક મુજબ કાર્યક્રમ યોજાયો આ અવસરે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલી ગામના મુખ્ય માર્ગો, બજારો તેમજ ગલી-ગલીમાં ફરી, લોકો સુધી મેલેરિયા સામે બચાવ અને સ્વચ્છતા અંગે સંદેશો પહોંચાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને “મચ્છર દૂર કરો – મેલેરિયા દૂર કરો” જેવા નારા સાથે જનજાગૃતિ ફેલાવી હતી.
આ કાર્યક્રમ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર કરવા અને સમયસર સારવાર લેવાની જરૂરીયાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની આ પહેલને સ્થાનિક લોકો દ્વારા વખાણ મળી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મેડિકલ ઓફિસર  ડો.પ્રિયંકા ચુડાસમા, ડો. વર્ષા વાઘેલા 
સુપરવાઈઝર -વિપુલભાઈ કે પંડયા. અને મનીષાબેન જે રાવલ.
લેબ ટેક.- વૈભવી કે ડોડીયા.
ફાર્માસિસ્ટ -રાહુલભાઈ બી રાઠોડ.
વહીવટી વિભાગના-કિશનકુમાર જી પરમાર, તેમજ સમગ્ર આરોગ્ય સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર જગદીશ રાવળ
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.