Shuru
Apke Nagar Ki App…
સુરતમાં વગર ડીગ્રી ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને SOG પોલીસે કામરેજના પરબ થી પકડી પાડ્યો સુરતમાં વગર ડીગ્રી ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને SOG પોલીસે કામરેજના પરબ થી પકડી પાડ્યો
Super fast news channel
સુરતમાં વગર ડીગ્રી ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને SOG પોલીસે કામરેજના પરબ થી પકડી પાડ્યો સુરતમાં વગર ડીગ્રી ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને SOG પોલીસે કામરેજના પરબ થી પકડી પાડ્યો
More news from ગુજરાત and nearby areas
- Post by Prasar sandesh news1
- सूरत कापोद्रा किडनैपिंग केस का खुलासा, 3 साल की बच्ची 36 घंटे में सुरक्षित बरामद1
- सूरत पांडेसरा विस्तार में आम आदमी पार्टी का बैनर निकाला जा रहा है क्या इस बार सच मे भाजपा का टकर दे रही है आम आदमी पार्टी1
- सूरत पांडेसरा विस्तार में आम आदमी पार्टी का बैनर निकाला जा रहा है क्या इस बार सच मे भाजपा का टकर दे रही है आम आदमी पार्टी जानने के लिए बने रहिए जय हिन्द जय भारत1
- સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાહન ચોરી આચરનાર અને દરેક જિલ્લામાં વાહન ચોરીનો ગેંગલર ખેલાડી સોયેબને LCB પોલીસે ૭ વાહનો સાથે ઝડપી લીધો1
- खेड़ा में सरकारी दफ्तर में ही 'समानांतर' चुनाव का पाप!_ खेड़ा | नियम कहता है 'गुप्त मतदान', लेकिन खेड़ा होमगार्ड दफ्तर में चल रहा था 'जबरन मतदान'। एक तरफ चुनाव आयोग निष्पक्षता के दावे करता है, तो दूसरी तरफ सरकारी दफ्तर की चार दीवारी के बीच गत्ते के डिब्बे रखकर लोकतंत्र के चीरहरण की बात सामने आई है। *होमगार्ड दफ्तर या किसी पार्टी का कार्यालय?* आम तौर पर डाक मतपत्र (Ballot Paper) मतदाता को खुद पोस्ट करना होता है, लेकिन खेड़ा जिला होमगार्ड कमांडेंट प्रणव सागर के दफ्तर में कुछ अलग ही खेल चल रहा था: - *जुगाड़ू पोलिंग बूथ:* दफ्तर में गत्ते की मदद से नकली मतदान केंद्र और नकली मतपेटी तैयार की गई। * जवानों को व्यक्तिगत रूप से वोट देने के बजाय वहीं मौजूद रहकर सामूहिक रूप से मतदान करने पर मजबूर किया गया। - - *हुक्म का पालन या दबाव?:* - - आरोप है कि जवानों को किसी खास पार्टी का बटन दबाने का आदेश दिया गया था। क्या यह खाकी पर खाकी का ही जुल्म है? *मैदान में विपक्ष: चिराग परीख ने पोल खोली* वार्ड नं. 6 के कांग्रेस उम्मीदवार चिरागभाई परीख और छायाबेन प्रजापति ने इस 'नकली केंद्र' पर रेड मारकर पूरा मामला मीडिया और चुनाव अधिकारी के सामने लाया है। _"क्या यह प्रशासन की आपराधिक लापरवाही है या किसी बड़े आकाओं के इशारे पर हो रहा घोटाला?"_ – इस सवाल के साथ चिराग परीख ने चुनाव आयोग से जांच की मांग की है। - क्या जिला चुनाव अधिकारी की जानकारी के बिना यह नकली केंद्र बनाया गया? - - गत्ते की मतपेटी में डाले गए वोटों का अब क्या होगा? - - जवानों को धमकाने वाला 'मास्टरमाइंड' कौन है?4
- સુરત: કાપોદ્રા માંથી અપહરણ થયેલી સાડા ત્રણ વર્ષની બાળકીને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શોધી કાઢી સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી અપહરણ થયેલી માસૂમ બાળકીને સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના રતલામ પાસેના બાજના ગામથી હેમખેમ છોડાવી લીધી છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી બાળકીને તેની માતા સાથે પુનઃમિલન કરાવ્યું છે. ઘટનાની વિગતો: ક્યારે અને ક્યાં: ૨૦-૨૧ તારીખની રાત્રે વરાછા ઢાલ પાસે આવેલા જાહેર શૌચાલય નજીકથી ઘટના બની હતી. મજૂરી કામ કરતી એક મહિલાની સાડા ત્રણ વર્ષની દીકરી, જે તેની માતા સાથે સૂતી હતી ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેનું અપહરણ કરી ગયો હતો. બાળકી ગુમ થતા જ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી. સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે એક શખ્સ બાળકીને લઈને સુરત રેલવે સ્ટેશન ગયો હતો અને ત્યાંથી અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ઇન્દોર તરફ રવાના થયો હતો. ક્રાઈમ બ્રાન્ચનું સચોટ ઓપરેશન: સુરત ક્રાઈમ બ્રાન્ચની ૫ ટીમો કાર્યરત કરવામાં આવી હતી, જેમાં સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓએ સુરતથી ઇન્દોર સુધીના ૧૦ જેટલા રેલવે સ્ટેશનો કવર કર્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે આરોપી બાળકીને લઈને રતલામ સ્ટેશન પર ઉતર્યો છે. ત્યાંથી વધુ તપાસ કરતા ખબર પડી કે આરોપી ટેમ્પો અને બસ દ્વારા રતલામથી ૫૦ કિમી દૂર આવેલા બાજના ગામ પહોંચ્યો હતો. બસ ડ્રાઈવર અને સ્થાનિક લોકોની પૂછપરછ બાદ, પોલીસે બાજના ગામમાંથી બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. આરોપીની શોધખોળ ચાલુ: પોલીસના જણાવ્યા અનુસાર, જો સમયસર કાર્યવાહી ન થઈ હોત તો બાળકીને શોધવી મુશ્કેલ બની શકી હોત. હાલ બાળકીને તેની માતાને સોંપવામાં આવી છે, જ્યારે આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની બે ટીમો હજુ પણ કાર્યરત છે. "સુરત ક્રાઈમ બ્રાન્ચની સતર્કતાને કારણે ૪૮ કલાકની અંદર જ બાળકી તેના પરિવારને પરત મળી શકી છે."2
- वरिष्ठ नेता श्री मनीष सिसोदिया, विधायक श्री गोपाल इटालिया और क्षेत्रीय संगठन महासचिव श्री मनोज सोरठिया की विशेष उपस्थिति में, AAP उम्मीदवारों के समर्थन में भव्य रोड शो।1
- GUJARAT POLICE "સમગ્ર દક્ષિણ ગુજરાતમા વાહન ચોરી કરી તરખાટ મચાવનાર રીઢા આરોપી સોયેબ ઉર્ફે સોયેબ બોબડાને ચોરી કરેલ વાહનો વેચવા જતા દબોચી લઈ ચોરીના કુલ-૭ વાહનો રીકવર કરી, વાહન ચોરીના કુલ-૭ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોવ્ડ મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા તાજેતરમા સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓ બનેલ હોય જેથી જરૂરી એક્શન પ્લાન બનાવી આવા ગુનાઓ શોધી કાઢવા તથા આવા ગુનાઓ બનતા અટકાવા માટે જિલ્લા એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કોવ્ડ શાખાને જરૂરી દીશા સુચન કરેલ. જેથી શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઈન્સ. પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્યનાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લામાં બનેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જેઓના માર્ગદર્શન અને દીશા સુચન હેઠળ ટેકનીકલ દીશામા તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દીશામા સઘન વર્કઆઉટ કરી, ચોક્કસ વર્ક પ્લાનીંગ બનાવી સરપ્રાઈઝ વાહન ચેકીંગ/વોચ પેટ્રોલીંગ હાથ ધરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બી. શાખાના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોવ્ડના પોલીસ માણસોની ટીમ સાથે ચોક્કસ પ્લાનીંગ બનાવી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી શાખાના ASI રાજદીપ મનસુખભાઈ તથા હે.કો નાગજી કરશનભાઈ તથા હે.કો ભરતસિંહ જોરૂભા, તથા હે.કો સ્મિત માર રમેશભાઈની નાઓની ટીમને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, 'અગાઉ વાહન ચોરીના ગુનાઓમા પકડાયેલ રીઢો આરોપી સોયેબ ઉર્ફે સોયેબ બોબડો રહે.બારડોલી નાએ અલગ અલગ જગ્યાએથી મોટર સાઈકલ ચોરીઓ કરી જે ચોરીની મોટર સાઈકલો લઈ મુંબઈ થી અમદાવાદ જતા ને.હા નં-૪૮ ના સર્વિસ રોડ ઉપર ભેલ છે અને ત્યાથી આ ચોરીના વાહનો કોઈ વાહનમાં ભરી વેચાણ કરવા જનાર છે" જે હકિકતના આધારે તાત્કાલીક રેઈડ કરી, રીઢા વાહનચોર આરોપીને ચોરીની મોટર સાઈથક નંગ-૪ તથા ઓટોરીક્ષા સાથે ઝડપી પાડેલ અને સઘન પુછપરછ હાથ ધરતા અલગ અલગ જગ્યાએથી બેજા વાહનો પંણ ચોરી કરી છુપાવેલ હોય જે બતાવતા કામરેજ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મુકેલ વધુ બે ઓટોરીક્ષા રીકવર કરવામા આવેલ તેમજ અન્ય ચોરી કરેલ ઓટોરીક્ષા કીમ પોલીસ સ્ટેશનમા તથા બીલીમોરા પોલીસમા ડીટેન થઈ ગયેલ હોય જેથી આરોપી પાસેથી પકડાયેલ વાહનો બાબતે ખરાઈ કરતા સુરત ગ્રામ્ય. વલસાડ, નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોવાનું જણાઈ આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ રીઢા વાહન ચોર આરોપીનુ નામ સરનામુ 1. સોયેબ ઉર્ફે સોયેબ બોબડો S/Oઇશાક શેખ, ઉ.વ.૨૮, ધંધો-મજુરી, રહેવાસી-બારડોલી, તલાવડી તા.બારડોલી, જી.સુરત શોધી કાઢેલ વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓની વિગત 1) ઓટો રીક્ષા નં.GJ-16-Y-6973 ચોરી:- પાલોદ પોલીસ સ્ટેશન,જી.સુરત ગ્રામ્ય ગુ.ર.નં.A-1121400426-0184/2026, ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ની કલમ.૩૦૩(૨) મુજબ 2) ઓટો રીક્ષા નં.GJ-05-BW-1821 ચોરી:- પાલોદ પોલીસ સ્ટેશન,જી.સુરત ગ્રામ્ય ગુ.ર.નં.A-1121400426-0190/2026, ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ 3) ઓટોરીક્ષા નં.GJ-21-T-1438 ચોરી:- નવસારી ટાઉન પો.સ્ટે, જી.નવસારી ગુ.ર.નં.A-11822019260649/2026, ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ની કલમ.૩૦૩(૨) મુજબ 4) ઓટોરીક્ષા નં.GJ-21-W-0260 ચોરી:- બીલીમોરા પો.સ્ટે, જી.નવસારી, ગુ.ર.નં.A-11822006260374/2026, ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ3