Shuru
Apke Nagar Ki App…
ધોલી ડેમ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલો એક મહત્વપૂર્ણ જળાશય છે. તે મધુમતી નદી પર બાંધવામાં આવ્યો છે અને તેનો મુખ્ય હેતુ સિંચાઇ છે. આ ડેમની ક્ષમતા 13.12 મિલિયન ઘન મીટરમ છે અને તે 2955 હેક્ટર જમીનને સિંચાઇ પૂરી પાડે છે
VIJAY VASAVA
ધોલી ડેમ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલો એક મહત્વપૂર્ણ જળાશય છે. તે મધુમતી નદી પર બાંધવામાં આવ્યો છે અને તેનો મુખ્ય હેતુ સિંચાઇ છે. આ ડેમની ક્ષમતા 13.12 મિલિયન ઘન મીટરમ છે અને તે 2955 હેક્ટર જમીનને સિંચાઇ પૂરી પાડે છે
More news from ગુજરાત and nearby areas
- Post by VIJAY VASAVA1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- પ્લાન્ટ બંધ થતા છૂટા કરાયેલા કામદારોમાં રોષ વળતર અથવા બીજી નોકરીની માંગ1
- હાંસોટ તાલુકાના વમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ સુધી નદી-સમુદ્ર પાર કરવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તાજેતરમાં એક વીડિયો બહાર આવ્યો છે જેમાં બોટમાં ક્ષમતા કરતા વધુ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. નર્મદા પરિક્રમાવાસીઓ વમલેશ્વર ઘાટથી મીઠી તલાઈ પહોંચવા માટે બોટનો સહારો લે છે. જિલ્લા પંચાયત દ્વારા આ ઘાટ હરાજી પ્રક્રિયા દ્વારા સંચાલકોને આપવામાં આવે છે. પરંતુ વીડિયો મુજબ બોટમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને ક્ષમતા કરતા વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે.આ ઉપરાંત પરિક્રમાવાસીઓ પાસેથી નદી અને સમુદ્રનું સંગમ સ્થળ પાર કરવા માટે વાહનોમાં આવતા પરિક્રમાવાસીઓ પાસે રૂ. 500 અને પગપાળા આવતા પરિક્રમાવાસીઓ પાસે રૂ. 250 સુધીની રકમ વસૂલવામાં આવે છે. બોટમાં સવાર રહેલા પરિક્રમાવાસીઓએ જ આ સ્થિતિનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે.1
- Motivational Story1
- सूरत जिला के उम्रपारा तालुका में एक लड़की के साथ चार लोगों ने किया दुष्कर्म लड़की 14 तारीख को शादी समारोह से लौट रही थी इसी दरमियान चार युवक की गंदी नजर उसे लड़की की जिंदगी की बर्बाद कर गई1
- Post by VIJAY VASAVA1