Shuru
Apke Nagar Ki App…
બહુચરાજી પોલીસ દ્વારા ગરીબ પરિવારો સાથે હોળીની ઉજવણી મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજી ખાતે બહુચરાજી પોલીસ દ્વારા ગરીબ પરિવારો સાથે હોળીની ઉજવણી
Bhavin Bhavsar Reporter
બહુચરાજી પોલીસ દ્વારા ગરીબ પરિવારો સાથે હોળીની ઉજવણી મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજી ખાતે બહુચરાજી પોલીસ દ્વારા ગરીબ પરિવારો સાથે હોળીની ઉજવણી
More news from ગુજરાત and nearby areas
- મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજી ખાતે બહુચરાજી પોલીસ દ્વારા ગરીબ પરિવારો સાથે હોળીની ઉજવણી1
- અજાણ્યા પરપ્રાંતિય મજૂરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગોવિંદપુરા ચોકડી પાસે આવેલ એક તમાકુની ખરી અંદર આવેલી ઓરડીમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. સ્થાનિક સૂત્રોના અનુસાર મૃતક યુવક પરપ્રાંતિય મજૂર હતો અને મજૂરી કરવા માટે આ વિસ્તારમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર અગમ્ય કારણોસર યુવકે મહિલાની સાડીનો દુપટ્ટો ફાંસો બનાવીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટના શુક્રવાર તા. 27 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે 23:10 વાગ્યે બની હતી. યુવકની ઉંમર આશરે 35 વર્ષની હતી. લાશમાંથી કોઈ ઓળખપત્ર મોબાઈલ કે અન્ય વસ્તુ મળી નહોતી. માત્ર હાથ પર લખેલું ‘ગોવિંદ’ શબ્દ જોતાં પોલીસે તેનું નામ ગોવિંદ તરીકે નોંધ્યું છે. વિજાપુર પોલીસે ઘટનાસ્થળેથી લાશને કબજે કરી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ પછી લાશને મહેસાણા પોલીસ સ્ટોરેજમાં મોકલી દેવામાં આવી છે. હાલ સુધી યુવકના કોઈ વારસદારો કે પરિવારીજનો સંપર્કમાં આવ્યા નથી. પોલીસે આ કેસને અકસ્માતી મૃત્યુ તરીકે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવકની ઓળખ અને પરિવારની શોધ માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ ચાલુ છે તેમજ ગુજરાત પોલીસની વેબસાઈટ પર વિગતો અપલોડ કરવામાં આવી છે.1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 3/3/26, મંગળવાર 🙏🙏🙏1
- અમદાવાદમાં મોતની મુસાફરી : છત પર મજૂરો, તંત્રની આંખ આડા કાન નફાની લાલચમાં માનવજીવન જોખમે : અમદાવાદની ખાનગી ટ્રાવેલ્સનો ખતરનાક ખેલ છત પર બેઠા મજૂરો, બસમાં ભીડ : અમદાવાદમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ વાયરલ વીડિયોએ ઉઘાડી આંખો : અમદાવાદમાં જીવલેણ બસ મુસાફરી તહેવારની મજબૂરી અને ટ્રાવેલ્સનો ખેલ : અમદાવાદમાં મોતની સફર1
- Post by रवि भाई खेर गम वीडियो सारे1
- હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬' ના આયોજન અને અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લામાં જળ સંચયના કામોને વેગ આપવા અને ચોમાસા પૂર્વે તળાવો ઊંડા કરવા, ચેકડેમોની સફાઈ તેમજ જળ સંગ્રહ શક્તિ વધારવા માટેના વિવિધ કામોનું સમયબદ્ધ આયોજન કરવા સૂચન કર્યા હતા. તેમણે જળ અભિયાનમાં લોકભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, પાણીના દરેક ટીપાનો સંગ્રહ થાય તે દિશામાં વહીવટી તંત્ર અને નાગરિકોએ સાથે મળીને કામ કરવું અનિવાર્ય છે. આ બેઠકમાં વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- અમદાવાદ મુસ્લિમ મહિલાની છેડતી અને Jay Shri Ram બોલાવોનો પ્રયત્ન કરનાર આરોપીની ધરપકડ,1
- વડગામ તાલુકા મથકે હોલીકા દહન કાર્યક્રમ યોજાયો1