Shuru
Apke Nagar Ki App…
શુભ સમય તમારા જેવા વ્યક્તિઓ કરી જનતા પણ અનુકરણ કરે તો આપ ની અપીલ સાર્થક થાય
Amit Dhruv
શુભ સમય તમારા જેવા વ્યક્તિઓ કરી જનતા પણ અનુકરણ કરે તો આપ ની અપીલ સાર્થક થાય
- Amit Dhruvરાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાતઆવો સાથે મળી આગળ વધીએ1 hr ago
More news from ગુજરાત and nearby areas
- ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક ખાસ અપીલ કરી છે. આ અપીલ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે અને તેનાથી મોટા ફેરફારોની અપેક્ષા છે.1
- રાજકોટમાં એક વ્યક્તિ ઘર અને પરિવાર વિના એકલવાયું જીવન જીવી રહ્યો છે, અને મદદ માટે અપીલ કરી રહ્યો છે. તેણે પોતાના સાથીદારો પણ ગુમાવી દીધા છે અને હવે તે કંઈક મેળવવાની આશામાં છે, જેના માટે સમર્થનની જરૂર છે.2
- સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.1
- મોરબીની નાગનાથ શેરીમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ દાનપેટી તોડી ₹50,000 રોકડા ચોરી ફરાર થઈ ગયા.1
- સોમનાથ અમૃત પર્વ - આપણી અતૂટ આસ્થા, ભવ્ય વારસો અને રાષ્ટ્રીય સ્વાભિમાનનો શંખનાદ! 🚩 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભારતની સનાતન ચેતના અને અજેય શક્તિનું પ્રતીક છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની સાથે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આસ્થા અને ઊર્જાના અનોખા સંગમનો સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ આજે ભારત પોતાની સાંસ્કૃતિક ધરોહર અને આધુનિક વિકાસને એકસાથે આગળ વધારી રહ્યું છે. સોમનાથ મંદિર પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મંદિર નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર સાહેબ અને અન્ય મહાનુભાવોની સ્મરણ વંદના કરી. આ અમૃત પર્વમાં લાખો શ્રદ્ધાળુઓના 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠેલું વાતાવરણ નવા ભારતના આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવે છે. જ્યારે આપણી સંસ્કૃતિ સુરક્ષિત હોય છે, ત્યારે જ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. જય સોમનાથ 🙏1
- ધોરાજી પંથકમાં હજુ સુધી સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો ધોરાજી પંથકમાં હજુ સુધી સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તા. 4 એપ્રિલથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એક મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં ખરીદી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ભારે મહેનત અને ખર્ચ બાદ ઘઉંનું ઉત્પાદન તૈયાર થયું છે, પરંતુ સરકાર દ્વારા સમયસર ખરીદી શરૂ ન થતાં ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે ઉપજ વેચવા મજબૂર બન્યા છે1
- વાંકાનેરમાં ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ, રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત મોરબી જિલ્લા પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન JCB મશીન, ટ્રેક્ટર અને ડમ્પર સહિત કુલ રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી એલસીબી-એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે વિનયગઢ ગામની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો. કારરવાહી દરમિયાન પોલીસે ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે. તરણેતર તા. થાનગઢ અને વાલાભાઈ ગગજીભાઈ અલગોતર રહે. જામવાડી તા. થાનગઢ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- વાંકાનેર પોલીસે વિનયગઢમાં ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી. આ ઓપરેશનમાં ₹1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જે ગેરકાયદેસર ખનન સામે કડક પગલાં દર્શાવે છે.1