Shuru
Apke Nagar Ki App…
ભાજપના વિજય સાથે સી.આર. પાટીલનો કોંગ્રેસ પર આકરો પ્રહાર! "ધમકીની ભાષા બોલનારા અને અધિકારીઓ સાથે ગેરવર્તન કરનારા નેતાઓને ગુજરાતે જાકારો આપ્યો છે." આડકતરી રીતે અનંત પટેલ પર નિશાન સાધતા પાટીલે મોટું નિવેદન આપ્યું.
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
ભાજપના વિજય સાથે સી.આર. પાટીલનો કોંગ્રેસ પર આકરો પ્રહાર! "ધમકીની ભાષા બોલનારા અને અધિકારીઓ સાથે ગેરવર્તન કરનારા નેતાઓને ગુજરાતે જાકારો આપ્યો છે." આડકતરી રીતે અનંત પટેલ પર નિશાન સાધતા પાટીલે મોટું નિવેદન આપ્યું.
More news from ગુજરાત and nearby areas
- નવસારીના વેરહાઉસમાં નોકરીની જોરદાર તક આજે જ અરજી કરો1
- Post by VINOD KUMAR Chaudhary1
- राजस्थान,, देवली में गौ तस्करो से लाइव मूबड़े, ऐसे गौरक्षक को हम दिल से धन्यवाद करते हैं1
- હત્યાનું કારણ ત્રિકોણીય પ્રેમસંબંધ કિસ્સો સામે આવ્યો ..1
- કોસંબા પોલીસ સ્ટેશનના ખુનની કોશીશના તથા અપહરણ ગુનામાં છેલ્લા ૦૮ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી મેપોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, મે પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે સુરત જીલ્લા વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા અને તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી એન.જી પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી, અંગત હ્યુમન શોર્સીસ તેમજ ટેકનીકલ દીશામાં તપાસ કરી, ચોક્કસ દીશામાં વર્કઆઉટ ચાલુ કરેલ. જે આધારે એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી, સુરત ગ્રામ્ય જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના ASI શૈલેષભાઇ માનસીંગભાઇ તથા HC ચિરાગકુમાર જયંતીલાલ તથા HC પ્રહલાદસિંહ ભુપતસિંહ નાઓને ચોક્કસ બાતમી હકિકત થકી માહિતી મળેલ કે, *કોસંબા પોલીસ સ્ટેશન | ગુ.૨.નં.૧૮૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૩૦૭, ૩૨૩, ૩૨૫, ૪૨૭, ૪૪૭, ૩૪, ૫૦૬(૨), ૧૨૦(બી) મુજબના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો આરોપી સમીર સાદીક મસ્તાન રહે તરસાડી, ચીસ્તી નગર તા.માંગરોલ જી.સુરત નાનો હાલમાં કોસંબા ઓવરબ્રીજ નીચે ઉભો છે જેણે શરીરે લીલા કલરનું ટી-શર્ટ તથા કમરે વાદળી કલરનું પેન્ટ પહેરેલ છે.* જે બાતમી હકિકત આધારે કોસંબા ઓવરબ્રીજ નીચે જઈ આરોપી બાબતે તપાસ કરતા ત્યાં આગળ ઉપરોક્ત બાતમી હકિકત મુજબનો આરોપી હાજર મળી આવેલ જેથી તેના નામ-ઠામની ખાતરી કરતા તેણે પોતાનું નામ સમીર સાદીક મસ્તાન ઉ.વ.૪૦ ધંધો. કન્ટ્રક્શન રહે હાલ. પાકીઝા સોસાયટી, પીપરડીવાલા સ્કુલની પાછળ, રાંદેર, સુરત શહેર મુળ રહે. કૃષ્ણકુંજ સોસાયટી, ચીસ્તીનગર, તરસાડીગામ, તા.માંગરોલ જી.સુરત નાનો હોવાનું જણાવેલ જેથી સદર ઇસમને ઉપરોક્ત ગુના સબંધે પ્રાથમીક પુછપરછ કરતા આરોપી ઉપરોકત ગુનાની કબુલાત કરતો હોય જેથી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા કોસંબા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ સરનામું 1. સમીર સાદીક મસ્તાન ઉ.વ.૪૦ ધંધો.કન્ટ્રક્શન રહે હાલ.પાકીઝા સોસાયટી, પીપરડીવાલા સ્કુલની પાછળ, રાંદેર, સુરત શહેર મુળ રહે કૃષ્ણકુંજ સોસાયટી, ચીસ્તીનગર, તરસાડીગામ, તા.માંગરોલ જી.સુરત જે ગુનામાં નાસતો ફરતો હોય તે ગુનાની વિગત (૧) કોસંબા પોલીસ સ્ટેશન | ગુ.૨.નં.૧૮૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૦૭, ૩૨૩, ૩૨૫, ૪૨૭, ૪૪૭, ૩૪, ૫૦૬(૨), ૧૨૦ (બી) મુજબ (૨) કોસંબા પોલીસ સ્ટેશન I ગુ.ર.નં.૨૧૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૨૫, ૩૨૬, ૩૬૪, ૪૨૭, ૫૦૬(૨), ૩૪, ૧૨૦(બી) મુજબ ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના સ્ટાફના પોલીસ માણસોએ સંયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે - શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય - શ્રી એચ.સી. મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર - એ.એસ.આઇ.શૈલેષભાઇ માનસીંગભાઇ - અ.હે.કો. ચિરાગકુમાર જયંતીલાલ > અ.હે.કો. અનિલભાઈ રામજીભાઇ - અ.હે.કો. પ્રહલાદસિંહ ભુપતસિંહ - અ.હે.કો.અનિલસિંહ વિક્રમસિંહ2
- कामरेज पुलिस के हेड कांस्टेबल भरतभाई देसाई की सड़क हादसे में मौत1
- लसकाना पुलिस ने सोने की चेन चोरी करने वाले आरोपियों को माल सहित पकड़ा1
- ભાજપના વિજય સાથે સી.આર. પાટીલનો કોંગ્રેસ પર આકરો પ્રહાર! "ધમકીની ભાષા બોલનારા અને અધિકારીઓ સાથે ગેરવર્તન કરનારા નેતાઓને ગુજરાતે જાકારો આપ્યો છે." આડકતરી રીતે અનંત પટેલ પર નિશાન સાધતા પાટીલે મોટું નિવેદન આપ્યું.1