logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નવસારીના વેરહાઉસમાં નોકરીની જોરદાર તક આજે જ અરજી કરો

18 hrs ago
user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
નવસારી, નવસારી, ગુજરાત•
18 hrs ago

નવસારીના વેરહાઉસમાં નોકરીની જોરદાર તક આજે જ અરજી કરો

More news from ગુજરાત and nearby areas
  • નવસારીના વેરહાઉસમાં નોકરીની જોરદાર તક આજે જ અરજી કરો
    1
    નવસારીના વેરહાઉસમાં નોકરીની જોરદાર તક આજે જ અરજી કરો
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    18 hrs ago
  • સુરત: દેશનો સૌપ્રથમ 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા શરૂ
    1
    સુરત: દેશનો સૌપ્રથમ 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા શરૂ
    user_Samachar  express gujarat news
    Samachar express gujarat news
    ચોરાસી, સુરત, ગુજરાત•
    31 min ago
  • સુરતના પાલનપુર પાટિયા પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાતા ૪ વર્ષ માસુમ બાળકનું મોત
    1
    સુરતના પાલનપુર પાટિયા પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાતા ૪ વર્ષ માસુમ બાળકનું મોત
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • स्वास्थ्य मंत्री के आदेश पर लसकाणा में 8 मिट्टी भरे ट्रक जब्त या धूल उड़ाते ट्रकों पर कार्रवाई, लसकाणा पुलिस ने कसा शिकंजा
    1
    स्वास्थ्य मंत्री के आदेश पर लसकाणा में 8 मिट्टी भरे ट्रक जब्त
या
धूल उड़ाते ट्रकों पर कार्रवाई, लसकाणा पुलिस ने कसा शिकंजा
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सूरत लीलाबा कन्या विद्यासंकुल में रिटायर्ड टीचरों के लिए एक दिल से विदाई समारोह हुआ* सूरत: लालदरवाजा में मौजूद ई.एम. जिनवाला केलवाणी मंडल के चलाए जा रहे लीलाबा कन्या विद्यासंकुल में शनिवार, 2 मई, 2026 को रिटायर हो रहे तीन मेहनती टीचरों का विदाई समारोह बहुत ही इमोशनल माहौल में हुआ।
    1
    सूरत लीलाबा कन्या विद्यासंकुल में रिटायर्ड टीचरों के लिए एक दिल से विदाई समारोह हुआ* सूरत: लालदरवाजा में मौजूद ई.एम. जिनवाला केलवाणी मंडल के चलाए जा रहे लीलाबा कन्या विद्यासंकुल में शनिवार, 2 मई, 2026 को रिटायर हो रहे तीन मेहनती टीचरों का विदाई समारोह बहुत ही इमोशनल माहौल में हुआ।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by VINOD KUMAR Chaudhary
    1
    Post by VINOD KUMAR Chaudhary
    user_VINOD KUMAR Chaudhary
    VINOD KUMAR Chaudhary
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • કોસંબા પોલીસ સ્ટેશનના ખુનની કોશીશના તથા અપહરણ ગુનામાં છેલ્લા ૦૮ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી મેપોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, મે પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે સુરત જીલ્લા વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા અને તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી એન.જી પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી, અંગત હ્યુમન શોર્સીસ તેમજ ટેકનીકલ દીશામાં તપાસ કરી, ચોક્કસ દીશામાં વર્કઆઉટ ચાલુ કરેલ. જે આધારે એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી, સુરત ગ્રામ્ય જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના ASI શૈલેષભાઇ માનસીંગભાઇ તથા HC ચિરાગકુમાર જયંતીલાલ તથા HC પ્રહલાદસિંહ ભુપતસિંહ નાઓને ચોક્કસ બાતમી હકિકત થકી માહિતી મળેલ કે, *કોસંબા પોલીસ સ્ટેશન | ગુ.૨.નં.૧૮૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૩૦૭, ૩૨૩, ૩૨૫, ૪૨૭, ૪૪૭, ૩૪, ૫૦૬(૨), ૧૨૦(બી) મુજબના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો આરોપી સમીર સાદીક મસ્તાન રહે તરસાડી, ચીસ્તી નગર તા.માંગરોલ જી.સુરત નાનો હાલમાં કોસંબા ઓવરબ્રીજ નીચે ઉભો છે જેણે શરીરે લીલા કલરનું ટી-શર્ટ તથા કમરે વાદળી કલરનું પેન્ટ પહેરેલ છે.* જે બાતમી હકિકત આધારે કોસંબા ઓવરબ્રીજ નીચે જઈ આરોપી બાબતે તપાસ કરતા ત્યાં આગળ ઉપરોક્ત બાતમી હકિકત મુજબનો આરોપી હાજર મળી આવેલ જેથી તેના નામ-ઠામની ખાતરી કરતા તેણે પોતાનું નામ સમીર સાદીક મસ્તાન ઉ.વ.૪૦ ધંધો. કન્ટ્રક્શન રહે હાલ. પાકીઝા સોસાયટી, પીપરડીવાલા સ્કુલની પાછળ, રાંદેર, સુરત શહેર મુળ રહે. કૃષ્ણકુંજ સોસાયટી, ચીસ્તીનગર, તરસાડીગામ, તા.માંગરોલ જી.સુરત નાનો હોવાનું જણાવેલ જેથી સદર ઇસમને ઉપરોક્ત ગુના સબંધે પ્રાથમીક પુછપરછ કરતા આરોપી ઉપરોકત ગુનાની કબુલાત કરતો હોય જેથી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા કોસંબા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ સરનામું 1. સમીર સાદીક મસ્તાન ઉ.વ.૪૦ ધંધો.કન્ટ્રક્શન રહે હાલ.પાકીઝા સોસાયટી, પીપરડીવાલા સ્કુલની પાછળ, રાંદેર, સુરત શહેર મુળ રહે કૃષ્ણકુંજ સોસાયટી, ચીસ્તીનગર, તરસાડીગામ, તા.માંગરોલ જી.સુરત જે ગુનામાં નાસતો ફરતો હોય તે ગુનાની વિગત (૧) કોસંબા પોલીસ સ્ટેશન | ગુ.૨.નં.૧૮૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૦૭, ૩૨૩, ૩૨૫, ૪૨૭, ૪૪૭, ૩૪, ૫૦૬(૨), ૧૨૦ (બી) મુજબ (૨) કોસંબા પોલીસ સ્ટેશન I ગુ.ર.નં.૨૧૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૨૫, ૩૨૬, ૩૬૪, ૪૨૭, ૫૦૬(૨), ૩૪, ૧૨૦(બી) મુજબ ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના સ્ટાફના પોલીસ માણસોએ સંયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે - શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય - શ્રી એચ.સી. મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર - એ.એસ.આઇ.શૈલેષભાઇ માનસીંગભાઇ - અ.હે.કો. ચિરાગકુમાર જયંતીલાલ > અ.હે.કો. અનિલભાઈ રામજીભાઇ - અ.હે.કો. પ્રહલાદસિંહ ભુપતસિંહ - અ.હે.કો.અનિલસિંહ વિક્રમસિંહ
    2
    કોસંબા પોલીસ સ્ટેશનના ખુનની કોશીશના તથા અપહરણ ગુનામાં છેલ્લા ૦૮ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી
મેપોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, મે પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ.
જે આધારે સુરત જીલ્લા વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા અને તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી એન.જી પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી, અંગત હ્યુમન શોર્સીસ તેમજ ટેકનીકલ દીશામાં તપાસ કરી, ચોક્કસ દીશામાં વર્કઆઉટ ચાલુ કરેલ.
જે આધારે એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી, સુરત ગ્રામ્ય જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના ASI શૈલેષભાઇ માનસીંગભાઇ તથા HC ચિરાગકુમાર જયંતીલાલ તથા HC પ્રહલાદસિંહ ભુપતસિંહ નાઓને ચોક્કસ બાતમી હકિકત થકી માહિતી મળેલ કે, *કોસંબા પોલીસ સ્ટેશન | ગુ.૨.નં.૧૮૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૩૦૭, ૩૨૩, ૩૨૫, ૪૨૭, ૪૪૭, ૩૪, ૫૦૬(૨), ૧૨૦(બી) મુજબના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો આરોપી સમીર સાદીક મસ્તાન રહે તરસાડી, ચીસ્તી નગર તા.માંગરોલ જી.સુરત નાનો હાલમાં કોસંબા ઓવરબ્રીજ નીચે ઉભો છે જેણે શરીરે લીલા કલરનું ટી-શર્ટ તથા કમરે વાદળી કલરનું પેન્ટ પહેરેલ છે.* જે બાતમી હકિકત આધારે કોસંબા ઓવરબ્રીજ નીચે જઈ આરોપી બાબતે તપાસ કરતા ત્યાં આગળ ઉપરોક્ત બાતમી હકિકત મુજબનો આરોપી હાજર મળી આવેલ જેથી તેના નામ-ઠામની ખાતરી કરતા તેણે પોતાનું નામ સમીર સાદીક મસ્તાન ઉ.વ.૪૦ ધંધો. કન્ટ્રક્શન રહે હાલ. પાકીઝા સોસાયટી, પીપરડીવાલા સ્કુલની પાછળ,
રાંદેર, સુરત શહેર મુળ રહે. કૃષ્ણકુંજ સોસાયટી, ચીસ્તીનગર, તરસાડીગામ, તા.માંગરોલ જી.સુરત નાનો હોવાનું જણાવેલ જેથી સદર ઇસમને ઉપરોક્ત ગુના સબંધે પ્રાથમીક પુછપરછ કરતા આરોપી ઉપરોકત ગુનાની કબુલાત કરતો હોય જેથી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા કોસંબા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામું
1. સમીર સાદીક મસ્તાન ઉ.વ.૪૦ ધંધો.કન્ટ્રક્શન રહે હાલ.પાકીઝા સોસાયટી, પીપરડીવાલા સ્કુલની પાછળ, રાંદેર, સુરત શહેર મુળ રહે કૃષ્ણકુંજ સોસાયટી, ચીસ્તીનગર, તરસાડીગામ, તા.માંગરોલ જી.સુરત
જે ગુનામાં નાસતો ફરતો હોય તે ગુનાની વિગત
(૧) કોસંબા પોલીસ સ્ટેશન | ગુ.૨.નં.૧૮૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૦૭, ૩૨૩, ૩૨૫, ૪૨૭,
૪૪૭, ૩૪, ૫૦૬(૨), ૧૨૦ (બી) મુજબ
(૨) કોસંબા પોલીસ સ્ટેશન I ગુ.ર.નં.૨૧૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૨૫, ૩૨૬, ૩૬૪, ૪૨૭,
૫૦૬(૨), ૩૪, ૧૨૦(બી) મુજબ
ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના સ્ટાફના પોલીસ માણસોએ સંયુક્ત
રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે
- શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય
- શ્રી એચ.સી. મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર
- એ.એસ.આઇ.શૈલેષભાઇ માનસીંગભાઇ
- અ.હે.કો. ચિરાગકુમાર જયંતીલાલ
> અ.હે.કો. અનિલભાઈ રામજીભાઇ
- અ.હે.કો. પ્રહલાદસિંહ ભુપતસિંહ
- અ.હે.કો.અનિલસિંહ વિક્રમસિંહ
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    13 hrs ago
  • ભાજપના વિજય સાથે સી.આર. પાટીલનો કોંગ્રેસ પર આકરો પ્રહાર! "ધમકીની ભાષા બોલનારા અને અધિકારીઓ સાથે ગેરવર્તન કરનારા નેતાઓને ગુજરાતે જાકારો આપ્યો છે." આડકતરી રીતે અનંત પટેલ પર નિશાન સાધતા પાટીલે મોટું નિવેદન આપ્યું.
    1
    ભાજપના વિજય સાથે સી.આર. પાટીલનો કોંગ્રેસ પર આકરો પ્રહાર! 
"ધમકીની ભાષા બોલનારા અને અધિકારીઓ સાથે ગેરવર્તન કરનારા નેતાઓને ગુજરાતે જાકારો આપ્યો છે." આડકતરી રીતે અનંત પટેલ પર નિશાન સાધતા પાટીલે મોટું નિવેદન આપ્યું.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.