પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનું ઉગ્ર આંદોલન! આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપનીની મનમાની સામે ખેડૂતોનો આક્રોશ હવે રસ્તા પર આવી ગયો છે. તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની કોઈપણ પ્રકારની સંમતિ લીધા વગર અને વળતર ચૂકવ્યા વિના ખેતીલાયક જમીનમાં ખોદકામ કરી હાઈ ટેન્શન ટાવરો ઊભા કરવાની કાર્યવાહી શરૂ થતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પોતાની જમીન બચાવવા તેઓ અવાજ ઉઠાવે તો તેમને પોલીસની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્ર પાવરગ્રીડ કંપની સામે પગલાં લેવાના બદલે ખેડૂતો પર જ દમન કરી રહ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લેઆમ ખેતીની જમીનમાં ટાવરો ઊભા કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ સ્થાનિક ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી ચૂક્યા છે. તે સમયે યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી. છતાં કોઈ ચર્ચા કે વળતર વગર જ પાવરગ્રીડ કંપની દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા ખેડૂતો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિ સામે આજે મોટી સંખ્યામાં ખેડૂતો નાયબ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો દ્વારા તંત્રને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરથી કામગીરી બંધ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ અણચિત પરિસ્થિતિ કે અશાંતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્ર અને પાવરગ્રીડ કંપનીની રહેશે. હાલ આમોદ તાલુકામાં ખેડૂતોના આંદોલનનો માહોલ દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. ખેડૂતની જમીન માત્ર માટી નથી, એ તેની જીંદગી છે — અને આ જીંદગી બચાવવા હવે લડત નિશ્ચિત છે.

- આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપનીની મનમાની સામે ખેડૂતોનો આક્રોશ હવે રસ્તા પર આવી ગયો છે. તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની કોઈપણ પ્રકારની સંમતિ લીધા વગર અને વળતર ચૂકવ્યા વિના ખેતીલાયક જમીનમાં ખોદકામ કરી હાઈ ટેન્શન ટાવરો ઊભા કરવાની કાર્યવાહી શરૂ થતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પોતાની જમીન બચાવવા તેઓ અવાજ ઉઠાવે તો તેમને પોલીસની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્ર પાવરગ્રીડ કંપની સામે પગલાં લેવાના બદલે ખેડૂતો પર જ દમન કરી રહ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લેઆમ ખેતીની જમીનમાં ટાવરો ઊભા કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ સ્થાનિક ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી ચૂક્યા છે. તે સમયે યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી. છતાં કોઈ ચર્ચા કે વળતર વગર જ પાવરગ્રીડ કંપની દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા ખેડૂતો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિ સામે આજે મોટી સંખ્યામાં ખેડૂતો નાયબ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો દ્વારા તંત્રને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરથી કામગીરી બંધ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ અણચિત પરિસ્થિતિ કે અશાંતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્ર અને પાવરગ્રીડ કંપનીની રહેશે. હાલ આમોદ તાલુકામાં ખેડૂતોના આંદોલનનો માહોલ દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. ખેડૂતની જમીન માત્ર માટી નથી, એ તેની જીંદગી છે — અને આ જીંદગી બચાવવા હવે લડત નિશ્ચિત છે.1
- सोशल मीडिया पर एक मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें नीचे चल रहे एक गंभीर से दिखने वाले हालात पर छत से एक कुत्ता झांकता नज़र आ रहा है। कुत्ते का एक्सप्रेशन ऐसा है मानो वह पूरे मामले का जायज़ा ले रहा हो। यूज़र्स इस वीडियो को देखकर जमकर हंस रहे हैं और इसे “सीरियस मैटर का सबसे साइलेंट गवाह” बता रहे हैं। #ViralVideo #FunnyVideo #DogReaction #DesiMemes #ComedyReels #TrendingNow #InstaReels #DogLife #FunnyMoments #InternetBreaking1
- (SIR) ની કામગીરીમાં કથિત ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- अहमदाबाद में एक बार फिर स्कूलों को लेकर सुरक्षा की चिंता बढ़ गई है. शहर के 10 से ज्यादा प्रतिष्ठित निजी स्कूलों को बम से उड़ाने की धमकी भरा ईमेल मिला है. स्कूल शुरू होते ही प्रशासन ने बच्चों की सुरक्षा के लिए तुरंत छुट्टी कराई और पुलिस को सूचना दी. पुलिस, डॉग स्क्वॉड, बॉम्ब निरोधक दस्ते और फायर ब्रिगेड की टीमों ने मौके पर पहुंच कर जांच शुरू कर दी. अब तक किसी भी संदिग्ध वस्तु का पता नहीं चल पाया है.1
- પાવાગઢના પાતાળ તળાવ નજીક આવેલા ગામડિયા હનુમાન મંદિર પાસે અચાનક કપીરાજ રસ્તા પર દોડી આવતા મોટરસાયકલ ચાલક સ્લીપ થઈ જતા એક યુવક ગંભીર ઇજાઓ પહોંચી1
- નર્મદા જયંતી પૂર્વે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગ1