Shuru
Apke Nagar Ki App…
lavacha, લવાછા રોડ પર અકસ્માત માં ભોગ બનેલા સ્વાન નું અંતિમ સંસ્કાર કરનાર વ્યક્તિની લોકોએ સેવાકીય કામગીરીને બિરદાવી
Satya no marg news
lavacha, લવાછા રોડ પર અકસ્માત માં ભોગ બનેલા સ્વાન નું અંતિમ સંસ્કાર કરનાર વ્યક્તિની લોકોએ સેવાકીય કામગીરીને બિરદાવી
More news from ગુજરાત and nearby areas
- Post by Roshni Thakor1
- ડીંડોલીની 'મોતની કેનાલ'માં બે રિક્ષા ખાબકી! 🚨 વારંવાર બનતી ઘટનાઓ છતાં તંત્ર નિદ્રાધીન. ગત રાત્રે બે રિક્ષા ચાલકોનો આબાદ બચાવ થયો. #Surat #Dindoli #LiveAccident #NewsUpdate #Surati1
- હઝરત કાદરી બાવા દરગાહ ખાતે ૨૧માં રોજા નિમિત્તે ભવ્ય ઈફ્તારીનું આયોજનકરવા મા આવ્યુ ભરૂચ જિલ્લાના ઐતિહાસિક ગામ ટંકારિયામાં આવેલી પ્રખ્યાત હઝરત કાદરી બાવા દરગાહ ખાતે પવિત્ર રમઝાન માસના ૨૧માં રોજા નિમિત્તે ઈફ્તારીના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સમાચારની વિગતો:મોટી સંખ્યામાં જનમેદની: આ ઈફ્તારીમાં ટંકારિયા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા.કોમી એકતાનું પ્રતીક: દરગાહના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાઈચારો અને શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.ખાસ દુઆ: મગરીબની અઝાન પહેલા તમામ રોઝેદારોએ દેશમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ દુઆઓ કરી હતી. ૨૧માં રોજાની આ ઈફ્તારી દરગાહ સમિતિ અને સ્થાનિક સ્વયંસેવકોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.1
- Post by Satya no marg news1
- ભારે છે આ સ્થિતિ! નવસારીના હોટલ ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર. ગંભીર ગેસની અછતને કારણે, શહેરના જાણીતા પિઝા સેન્ટરે પંજાબી અને ચાઈનીઝ જેવી વાનગીઓ પીરસવાનું બંધ કરવું પડ્યું છે. હવે માત્ર ઇલેક્ટ્રિક ઓવનમાં બનતી વસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારા મિત્રો સાથે શેર કરો જેમને બહાર જમવાનો શોખ છે!1
- https://youtu.be/QAS_Cs1CNZ41
- Post by અજય કુમાર ચીમનભાઈ રાઠોડ1
- Post by Roshni Thakor1