logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મેઘાણી એટલે મેઘવાણી :પૂ.મોરારિબાપુ ..બગસરાના આંગણિયે રામકથાનો રૂડો ઉત્સવ .. ..રમેશ પારેખ અને કાનજી ભુટા જેવા સારસ્વતો માટે મેઘાણી એટલે મેઘવાણી :પૂ.મોરારિબાપુ ..બગસરાના આંગણિયે રામકથાનો રૂડો ઉત્સવ .. ..રમેશ પારેખ અને કાનજી ભુટા જેવા સારસ્વતો માટે કથા .. વેળાવદર(તખુભાઈ સાંડસુર દ્વારા) બગસરા એટલે ગાંધીજીએ જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને આ ભૂમિ ઉપર રામકથાના માધ્યમથી તેને સ્મરણાંજલિ આપવાનો રૂડો ઉત્સવ પૂ.મોરારિબાપુએ ઉભો કર્યો છે. તેનો પ્રારંભ 7 માર્ચથી થયો અને સમાપન 15 માર્ચના રોજ થશે.કથાના મનોરથી મૂળ લાઠીના અને હાલ યુ.એસ.એ.સ્થિત સુશ્રી હર્ષાબા ગોહિલ છે. બાપુએ પોતાની વાણીને મુખર કરી પોતાનો રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે મેઘાણી શબ્દને હું તલગાજરડાના શબ્દોથી કહું તો તેમના શબ્દો એ મેઘવાણી છે.આ વાણી અને લોકોને ભીંજવે છે. મેઘાણી ભાઈને 14 રત્ન સન્માનથી નવાજવાનો આ સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યો છે તેનો આનંદ અને ગૌરવ અનુભવું છું. રામકથાના માધ્યમથી હિન્દીના સર્જકો નિરાલા અને દિનકર વગેરેને આ જ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ગુજરાતીના પ્રતિષ્ઠિત સાહિત્યકાર કવિ ઉમાશંકર જોશીને પણ યાદ કરીને તેમના વતન બામણામા કથા ગાનના માધ્યમથી ભાવાંજલિ અર્પી છે. બાપુએ આપણા અમરેલીના રમેશ પારેખ અને ચલાલાના લોકસાહિત્યકાર કાનજી ભુટા બારોટ અને આપણા સેવા સાથી પૂજ્ય રવિશંકર મહારાજને પણ કથાના માધ્યમથી યાદ કરવાનો મનોરથ વક્ત કર્યો. પ્રથમ દિવસે કથાનો ક્રમ વિવિધ પાત્રો અને દેવોની વંદના સાથે આજની કથાને વિરામ આપવામાં આવ્યો હતો.કથાની ભુમિકા કવિ,ગાયક શ્રી હરીચંદ્ર જોશીએ પ્રસ્તુત કરી હતી. દીપ પ્રાગટ્ય અને કથામાં મનોરથી શ્રી અજયસિંહ રસિકસિંહ ગોહિલ, સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી ધારાસભ્ય શ્રી કસવાલા અને શ્રી જે. વી.કાકડીયા માનવ મંદિરના પૂ ભક્તિરામબાપુ,મોરબીના શિવરામ સાહેબ,શ્રી બદરુભાઈ વાળા, ઝવેરચંદ મેઘાણીના સુપુત્રો શ્રી અશોકભાઈ મેઘાણી અને પીનાકી મેઘાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. કથાના સમગ્ર આયોજન વ્યવસ્થામાં શ્રી ચીમનભાઈ વાઘેલા, ભરતભાઈ ચાંદ્રાણી, લવકુભાઈ વાળા અને બગસરાના સ્થાનિક આગેવાનો પણ જોડાયાં હતાં.

4 hrs ago
user_Virji shiyal
Virji shiyal
Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
4 hrs ago
a5bbbcfa-d332-4ab9-9c71-02f074c20a7a

મેઘાણી એટલે મેઘવાણી :પૂ.મોરારિબાપુ ..બગસરાના આંગણિયે રામકથાનો રૂડો ઉત્સવ .. ..રમેશ પારેખ અને કાનજી ભુટા જેવા સારસ્વતો માટે મેઘાણી એટલે મેઘવાણી :પૂ.મોરારિબાપુ ..બગસરાના આંગણિયે રામકથાનો રૂડો ઉત્સવ .. ..રમેશ પારેખ અને કાનજી ભુટા જેવા સારસ્વતો માટે કથા .. વેળાવદર(તખુભાઈ સાંડસુર દ્વારા) બગસરા એટલે ગાંધીજીએ જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને આ ભૂમિ ઉપર રામકથાના માધ્યમથી તેને સ્મરણાંજલિ આપવાનો રૂડો ઉત્સવ પૂ.મોરારિબાપુએ ઉભો કર્યો છે. તેનો પ્રારંભ 7 માર્ચથી થયો

d4b48dca-da1b-47a2-969c-3b920d519318

અને સમાપન 15 માર્ચના રોજ થશે.કથાના મનોરથી મૂળ લાઠીના અને હાલ યુ.એસ.એ.સ્થિત સુશ્રી હર્ષાબા ગોહિલ છે. બાપુએ પોતાની વાણીને મુખર કરી પોતાનો રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે મેઘાણી શબ્દને હું તલગાજરડાના શબ્દોથી કહું તો તેમના શબ્દો એ મેઘવાણી છે.આ વાણી અને લોકોને ભીંજવે છે. મેઘાણી ભાઈને 14 રત્ન સન્માનથી નવાજવાનો આ સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યો છે તેનો આનંદ અને ગૌરવ અનુભવું છું. રામકથાના માધ્યમથી હિન્દીના સર્જકો નિરાલા અને દિનકર વગેરેને

927ae20a-4a05-497a-94c3-f6a7fa76d3ac

આ જ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ગુજરાતીના પ્રતિષ્ઠિત સાહિત્યકાર કવિ ઉમાશંકર જોશીને પણ યાદ કરીને તેમના વતન બામણામા કથા ગાનના માધ્યમથી ભાવાંજલિ અર્પી છે. બાપુએ આપણા અમરેલીના રમેશ પારેખ અને ચલાલાના લોકસાહિત્યકાર કાનજી ભુટા બારોટ અને આપણા સેવા સાથી પૂજ્ય રવિશંકર મહારાજને પણ કથાના માધ્યમથી યાદ કરવાનો મનોરથ વક્ત કર્યો. પ્રથમ દિવસે કથાનો ક્રમ વિવિધ પાત્રો અને દેવોની વંદના સાથે આજની કથાને વિરામ આપવામાં આવ્યો હતો.કથાની ભુમિકા કવિ,ગાયક શ્રી

b3c195d8-4545-4f64-be30-ec80af4be31c

હરીચંદ્ર જોશીએ પ્રસ્તુત કરી હતી. દીપ પ્રાગટ્ય અને કથામાં મનોરથી શ્રી અજયસિંહ રસિકસિંહ ગોહિલ, સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી ધારાસભ્ય શ્રી કસવાલા અને શ્રી જે. વી.કાકડીયા માનવ મંદિરના પૂ ભક્તિરામબાપુ,મોરબીના શિવરામ સાહેબ,શ્રી બદરુભાઈ વાળા, ઝવેરચંદ મેઘાણીના સુપુત્રો શ્રી અશોકભાઈ મેઘાણી અને પીનાકી મેઘાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. કથાના સમગ્ર આયોજન વ્યવસ્થામાં શ્રી ચીમનભાઈ વાઘેલા, ભરતભાઈ ચાંદ્રાણી, લવકુભાઈ વાળા અને બગસરાના સ્થાનિક આગેવાનો પણ જોડાયાં હતાં.

More news from ગુજરાત and nearby areas
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • બેંકીંગ, અમરેલી..... રાજુલા...... રાજુલાના મસુદરા ગામે ડુંગરાળ રાત્રીએ વિસ્તારમાં આગની ધટના..... મસુદરા ગામે ડાચાલા ડુંગર વિસ્તારમાં લાગી હતી વિકરાળ આગ........ આગ લાગતા વન્યજીવોને સુરક્ષિત રીતે દૂર ખસેડાયા...... આ ધટના પગલે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી....... ટ્રેકરો, રેલ્વે સેવકો, ફોરેસ્ટર સહિત વનવિભાગ સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા........ વનવિભાગ ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો......
    1
    બેંકીંગ, અમરેલી.....
રાજુલા......
રાજુલાના મસુદરા ગામે ડુંગરાળ રાત્રીએ વિસ્તારમાં આગની ધટના.....
મસુદરા ગામે ડાચાલા ડુંગર વિસ્તારમાં લાગી હતી વિકરાળ આગ........
આગ લાગતા વન્યજીવોને સુરક્ષિત રીતે દૂર ખસેડાયા......
આ ધટના પગલે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી.......
ટ્રેકરો, રેલ્વે સેવકો, ફોરેસ્ટર સહિત વનવિભાગ સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા........
વનવિભાગ ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો......
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    11 hrs ago
  • જાફરાબાદ ના ભટવદર ગામ નજીક અકસ્માત સર્જાયો.. ભટવદર ગામે નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની.. ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોચી... નેશનલ હાઈવે ઉપર માટીનો પાળો હોવાથી અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે... ભટવદર ગામ નજીક નેશનલ હાઈવે ઉપર માટીનો પાળા હોવાથી અનેક વખત અકસ્માતો સર્જાયા... નેશનલ હાઇવે ના અધિકારીઓ કેમ ધ્યાન નથી આપતા એવા સવાલો ઊઠી રહ્યા છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ
    2
    જાફરાબાદ ના ભટવદર ગામ નજીક અકસ્માત સર્જાયો..
ભટવદર ગામે નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની..
ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોચી...
નેશનલ હાઈવે ઉપર માટીનો પાળો હોવાથી અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે...
ભટવદર ગામ નજીક નેશનલ હાઈવે ઉપર માટીનો પાળા હોવાથી અનેક વખત અકસ્માતો સર્જાયા...
નેશનલ હાઇવે ના અધિકારીઓ  કેમ ધ્યાન નથી આપતા એવા સવાલો ઊઠી રહ્યા છે. 
રિપોટર.કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Jafrabad, Amreli•
    15 hrs ago
  • અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે
    1
    અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    3 hrs ago
  • EWS जानकारी ।
    1
    EWS जानकारी ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    5 hrs ago
  • ​ભાવનગરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા મનસુખભાઈ મકવાણા જ્યારે રજા પર આવ્યા હતા ત્યારે ઘરમાં જોતા ખબર પડી કે તેમના મકાનનું તાળું તોડી તસ્કરોએ પૂજાના સ્થાનમાં રાખેલા ₹1.25 લાખ રોકડાની ચોરી કરી છે. આ ઉપરાંત, સોસાયટીના અન્ય 4 મકાનો પણ તસ્કરોનો નિશાન બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ પડોશમાં ₹8 લાખ થી વધુની મત્તાની ચોરી થઈ હતી. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના અભાવે ચોરીના બનાવો વધતા રહેવાસીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
    1
    ​ભાવનગરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા મનસુખભાઈ મકવાણા જ્યારે રજા પર આવ્યા હતા ત્યારે ઘરમાં જોતા ખબર પડી કે તેમના મકાનનું તાળું તોડી તસ્કરોએ પૂજાના સ્થાનમાં રાખેલા ₹1.25 લાખ રોકડાની ચોરી કરી છે. આ ઉપરાંત, સોસાયટીના અન્ય 4 મકાનો પણ તસ્કરોનો નિશાન બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ પડોશમાં ₹8 લાખ થી વધુની મત્તાની ચોરી થઈ હતી. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના અભાવે ચોરીના બનાવો વધતા રહેવાસીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી
    2
    રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો 
આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો 
લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી 
અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે 
રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે 
હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે 
ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    13 hrs ago
  • બેંકીંગ, અમરેલી..... રાજુલા...... રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર વહેલી સવારે સિંહણની લટાર....... પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર સિંહણને આવી ચડતા વનવિભાગ આવ્યું વાહ રે....... વનવિભાગે ફોરવે પર વાહનો ઉભા રાખીને સિંહણને રોડ ક્રોસ કરાવ્યો........ વનકર્મીએ સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યું....... રાજુલા વનવિભાગ દ્વારા સરાહનીય કામગીરી........ વનવિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવતો વિડિયો આવ્યો સામે........ સિંહોના મોતને અટકાવવા વનવિભાગ બન્યું સક્રીય.......
    1
    બેંકીંગ, અમરેલી.....
રાજુલા......
રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર વહેલી સવારે સિંહણની લટાર.......
પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર સિંહણને આવી ચડતા વનવિભાગ આવ્યું વાહ રે.......
વનવિભાગે ફોરવે પર વાહનો ઉભા રાખીને સિંહણને રોડ ક્રોસ કરાવ્યો........
વનકર્મીએ સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યું.......
રાજુલા વનવિભાગ દ્વારા સરાહનીય કામગીરી........
વનવિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવતો વિડિયો આવ્યો સામે........
સિંહોના મોતને અટકાવવા વનવિભાગ બન્યું સક્રીય.......
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.