logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગરમાં વાતાવરણમાં અચાનક પલટો મહીસાગરમાં વાતાવરણમાં અચાનક પલટો મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થતો હતો, પરંતુ હવે આકાશમાં વાદળો ઘેરાયા હતા. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા. મહત્તમ 32 ડીગ્રી અને લધુમત્ત 19 ડીગ્રી સુધી તાપમાનનો પારો રહ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. જોકે, બીજી તરફ ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. વાદળછાયા વાતાવરણને કારણે હાલ વાવેતર કરાયેલા પાકમાં જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરી શાકભાજી અને અન્ય રવિ પાકોમાં ભેજવાળું વાતાવરણ જીવાત માટે અનુકૂળ બને છે, જેનાથી ખેડૂતો ચિંતિત છે. આંબાના બગીચાઓમાં હાલ મોર (ભોહોર) આવેલી સ્થિતિમાં છે. સતત વાદળછાયા અને ભેજવાળા વાતાવરણની અસર આંબાના મોર પર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જો વાતાવરણ લાંબા સમય સુધી આવું જ રહેશે, તો ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે.

16 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
16 hrs ago
a4c2cb31-c846-4953-a1f8-fd0c903493de

મહીસાગરમાં વાતાવરણમાં અચાનક પલટો મહીસાગરમાં વાતાવરણમાં અચાનક પલટો મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થતો હતો, પરંતુ હવે આકાશમાં વાદળો ઘેરાયા હતા. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા. મહત્તમ 32 ડીગ્રી અને લધુમત્ત 19 ડીગ્રી સુધી તાપમાનનો પારો રહ્યો હતો.

સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. જોકે, બીજી તરફ ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. વાદળછાયા વાતાવરણને કારણે હાલ વાવેતર કરાયેલા પાકમાં જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરી શાકભાજી અને અન્ય રવિ પાકોમાં ભેજવાળું વાતાવરણ જીવાત માટે અનુકૂળ બને છે,

bf7ed859-7cf1-4970-8dc3-8fd719c10486

જેનાથી ખેડૂતો ચિંતિત છે. આંબાના બગીચાઓમાં હાલ મોર (ભોહોર) આવેલી સ્થિતિમાં છે. સતત વાદળછાયા અને ભેજવાળા વાતાવરણની અસર આંબાના મોર પર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જો વાતાવરણ લાંબા સમય સુધી આવું જ રહેશે, તો ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે.

More news from ગુજરાત and nearby areas
  • ગોધર તાલુકામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તાલુકાના નસીકપુર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ હળવું કમોસમી વરસાદનું જાગતું વર્ષયુ હતું. ખેતરોમાં ઘઉં મકાઈ ચણા સહિત ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થયેલા છે તેવામાં વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદી જાપતાને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે વહેલી સવારે સામાન્ય ઝાપટું પડ્યા બાદ વરસાદી છાંટા બંધ થઈ ચૂક્યા હતા.
    1
    ગોધર તાલુકામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તાલુકાના નસીકપુર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ હળવું કમોસમી વરસાદનું જાગતું વર્ષયુ હતું. ખેતરોમાં ઘઉં મકાઈ ચણા સહિત ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થયેલા છે તેવામાં વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદી જાપતાને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે વહેલી સવારે સામાન્ય ઝાપટું પડ્યા બાદ વરસાદી છાંટા બંધ થઈ ચૂક્યા હતા.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    10 hrs ago
  • ગુજરાત રાજ્યનું આજે રજૂ થયેલ નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગતિમાન અને સર્વાંગી વિકાસને વધુ વેગ આપનારું છે. ગુજરાત સતત પ્રગતિના માર્ગ પર આગળ વધતું રહ્યું છે અને આ અંદાજપત્ર રાજ્યને “વિકસિત ગુજરાત” તરફ દ્રઢ પગલાં ભરવા માટે સશક્ત બનાવશે. #aimi midiya gujrati #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
    1
    ગુજરાત રાજ્યનું આજે રજૂ થયેલ નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગતિમાન અને સર્વાંગી વિકાસને વધુ વેગ આપનારું છે. ગુજરાત સતત પ્રગતિના માર્ગ પર આગળ વધતું રહ્યું છે અને આ અંદાજપત્ર રાજ્યને “વિકસિત ગુજરાત” તરફ દ્રઢ પગલાં ભરવા માટે સશક્ત બનાવશે.
#aimi midiya gujrati
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા લવારીયા અને કાકલપુર ગામની મુલાકાત લઈ વિવિધ કચેરીઓની કરાઈ આકસ્મિક ચકાસણી આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારીએ લવારીયા અને કાકલપુર ગામોની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની તપાસણી હાથ ધરી. લવારીયા ગામે તલાટી કચેરીમાં Appendix-A મુજબ દફતર તપાસવામાં આવ્યા અને દફતર અધ્યતન રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ગ્રામ પ્રવાસ દરમિયાન લવારીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સબ સેન્ટર-લવારીયાની મુલાકાત લઈને ગ્રામજનોને આરોગ્ય સેવાઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે મળે તે માટે CHOને જરૂરી તાકીદ કરવામાં આવી. આકસ્મિક મુલાકાત અંતર્ગત કાકલપુર ગામે તલાટી કચેરીની તપાસણી કરી અને ગ્રામ પંચાયતની સ્વચ્છતા, યોજનાઓ હેઠળ થયેલ કામો તથા અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી. બાકી રહેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી. તે ઉપરાંત કાકલપુર પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે તેની તકેદારી રાખવા આચાર્યને સૂચના આપવામાં આવી. પ્રાંત અધિકારીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું. આ મુલાકાત દ્વારા સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા ગ્રામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
    1
    દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા લવારીયા અને કાકલપુર ગામની મુલાકાત લઈ વિવિધ કચેરીઓની કરાઈ આકસ્મિક ચકાસણી 
આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારીએ લવારીયા અને કાકલપુર ગામોની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની તપાસણી હાથ ધરી. લવારીયા ગામે તલાટી કચેરીમાં Appendix-A મુજબ દફતર તપાસવામાં આવ્યા અને દફતર અધ્યતન રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
ગ્રામ પ્રવાસ દરમિયાન લવારીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સબ સેન્ટર-લવારીયાની મુલાકાત લઈને ગ્રામજનોને આરોગ્ય સેવાઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે મળે તે માટે CHOને જરૂરી તાકીદ કરવામાં આવી.
આકસ્મિક મુલાકાત અંતર્ગત કાકલપુર ગામે તલાટી કચેરીની તપાસણી કરી અને ગ્રામ પંચાયતની સ્વચ્છતા, યોજનાઓ હેઠળ થયેલ કામો તથા અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી. બાકી રહેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી.
તે ઉપરાંત કાકલપુર પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે તેની તકેદારી રાખવા આચાર્યને સૂચના આપવામાં આવી. પ્રાંત અધિકારીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું.
આ મુલાકાત દ્વારા સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા ગ્રામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
  • દાહોદના મંડાવાવ ગામે ખાનગી બસે પલ્ટી મારતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
    1
    દાહોદના મંડાવાવ ગામે ખાનગી બસે પલ્ટી મારતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
    user_DNA News
    DNA News
    Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • આપના દાહોદ જિલ્લા કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે રાજ્યપાલને સંબોધિત આવેદન પત્ર આપીને ટ્રેડ ડીલને તાત્કાલિક રદ્દ કરવાની માંગણી કરી છે.
    1
    આપના દાહોદ જિલ્લા કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે રાજ્યપાલને સંબોધિત આવેદન પત્ર આપીને ટ્રેડ ડીલને તાત્કાલિક રદ્દ કરવાની માંગણી કરી છે.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    11 hrs ago
  • કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.
    4
    કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા
ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.
    user_Raju Solanki
    Raju Solanki
    Local News Reporter Godhra, Panch Mahals•
    12 hrs ago
  • મહીસાગરમાં વાતાવરણમાં અચાનક પલટો મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થતો હતો, પરંતુ હવે આકાશમાં વાદળો ઘેરાયા હતા. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા. મહત્તમ 32 ડીગ્રી અને લધુમત્ત 19 ડીગ્રી સુધી તાપમાનનો પારો રહ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. જોકે, બીજી તરફ ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. વાદળછાયા વાતાવરણને કારણે હાલ વાવેતર કરાયેલા પાકમાં જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરી શાકભાજી અને અન્ય રવિ પાકોમાં ભેજવાળું વાતાવરણ જીવાત માટે અનુકૂળ બને છે, જેનાથી ખેડૂતો ચિંતિત છે. આંબાના બગીચાઓમાં હાલ મોર (ભોહોર) આવેલી સ્થિતિમાં છે. સતત વાદળછાયા અને ભેજવાળા વાતાવરણની અસર આંબાના મોર પર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જો વાતાવરણ લાંબા સમય સુધી આવું જ રહેશે, તો ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે.
    3
    મહીસાગરમાં વાતાવરણમાં અચાનક પલટો
મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થતો હતો, પરંતુ હવે આકાશમાં વાદળો ઘેરાયા હતા. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા. મહત્તમ 32 ડીગ્રી અને લધુમત્ત 19 ડીગ્રી સુધી તાપમાનનો પારો રહ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. જોકે, બીજી તરફ ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. વાદળછાયા
વાતાવરણને કારણે હાલ વાવેતર કરાયેલા પાકમાં જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરી શાકભાજી અને અન્ય રવિ પાકોમાં ભેજવાળું વાતાવરણ જીવાત માટે અનુકૂળ બને છે, જેનાથી ખેડૂતો ચિંતિત છે. આંબાના બગીચાઓમાં હાલ મોર (ભોહોર) આવેલી સ્થિતિમાં છે. સતત વાદળછાયા અને ભેજવાળા વાતાવરણની અસર આંબાના મોર પર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જો વાતાવરણ લાંબા સમય સુધી આવું જ રહેશે, તો ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.