Shuru
Apke Nagar Ki App…
સુરત મહાનગરપાલિકા (SMC) કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તંત્ર સક્રિય બન્યું છે. આ ધમકીભર્યા સંદેશ બાદ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને મહાનગરપાલિકા કાર્યાલયમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા પાલિકાના તમામ વિભાગો, પાર્કિંગ વિસ્તાર અને સમગ્ર પરિસરમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ કર્મચારીઓ અને મુલાકાતીઓમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.
भारत 24 Exp news,
સુરત મહાનગરપાલિકા (SMC) કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તંત્ર સક્રિય બન્યું છે. આ ધમકીભર્યા સંદેશ બાદ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને મહાનગરપાલિકા કાર્યાલયમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા પાલિકાના તમામ વિભાગો, પાર્કિંગ વિસ્તાર અને સમગ્ર પરિસરમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ કર્મચારીઓ અને મુલાકાતીઓમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.
More news from ગુજરાત and nearby areas
- સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર બતાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર એક લુખ્ખા તત્વને ડિંડોલી પોલીસે ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને કસ્ટડીમાં લીધો હતો. આરોપીને વધુ કાર્યવાહી અને રિ-કન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પણ લઈ જવામાં આવ્યો હતો. સુરત પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુનાખોરી અને દાદાગીરી કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.1
- સુરત મહાનગરપાલિકા (SMC) કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તંત્ર સક્રિય બન્યું છે. આ ધમકીભર્યા સંદેશ બાદ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને મહાનગરપાલિકા કાર્યાલયમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા પાલિકાના તમામ વિભાગો, પાર્કિંગ વિસ્તાર અને સમગ્ર પરિસરમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ કર્મચારીઓ અને મુલાકાતીઓમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.1
- સુરત પોલીસે ATM કાર્ડ બદલીને લોકો સાથે ઠગાઈ કરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ મામલે ઇછાપોર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગઠિયાઓ ATMમાંથી પૈસા કાઢવા આવતા લોકોને મદદ કરવાના બહાને તેમનું કાર્ડ બદલી નાખતા હતા અને પછી તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હતા. સુરત પોલીસ અને ઇછાપોર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી સાયબર ક્રાઈમ અને ATM છેતરપિંડીના બનાવોને રોકવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે.1
- સુરતના અમરોલી વિસ્તારમાં વીર શિરોમણિ મહારાણા પ્રતાપ સિંહજીની જન્મ જયંતિની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી.1
- સુરતના ઉધના વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 197 (ગુજરાતી માધ્યમ) અને 202 (મરાઠી માધ્યમ)ના વિદ્યાર્થીઓ વચ્ચે હુમલાનો બનાવ સામે આવ્યો છે. ગુજરાતી માધ્યમની ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીએ મરાઠી માધ્યમની ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચાકુના ઘા માર્યા હતા. આ ઘટના અંગે મરાઠી માધ્યમ શાળાના આચાર્ય સુરેશભાઈ સેલારે ખુલાસો કર્યો છે કે, આ હુમલો શાળા છૂટ્યા બાદ અને શાળાની બહાર ક્યાંક થયો હતો, શાળા પરિસરમાં નહીં. તેમણે જણાવ્યું કે તેમને પણ પોલીસ વિભાગ દ્વારા આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આચાર્યએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે પણ વિદ્યાર્થીઓ શાળામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ તેમની બેગ ચેક કરવામાં આવે છે.2
- સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ફરાર અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન, પીએસઆઈ એચ.એસ. મસવાણી, એલસીબી સુરત ગ્રામીણ, પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક મહત્ત્વપૂર્ણ માહિતી મળી હતી. આ માહિતી અનુસાર, 26/02/2026 ના રોજ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના હાથોડા ગામમાં ગૌવંશ કતલની જાણ થતાં કોસંબા પોલીસ તપાસ માટે પહોંચી હતી. તે સમયે, આરોપીઓએ પોલીસ ટીમ પર હુમલો કરીને તેમની સાથે ઝપાઝપી કરી હતી અને સરકારી કાર્યમાં અવરોધ ઊભો કર્યો હતો. આ ઘટનામાં ફરાર ચાલી રહેલા આઠ આરોપીઓને સુરત જિલ્લા એલસીબી પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે. તેમની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.1
- સુરત મનપા કચેરીને બોમ્બની ધમકી મળતાં દોડધામ મચી ગઈ હતી. ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યા બાદ તરત જ પોલીસે ડોગ સ્ક્વોડ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઉપરાંત, બોમ્બ ડિસ્પોઝલ ટીમે પણ સમગ્ર કચેરીમાં તપાસ શરૂ કરી છે.1
- સુરતના લિંબાયત વિસ્તારની મીઠીખાડીમાં ઘેટાંએ આતંક મચાવ્યો હોવાના અહેવાલ છે. ભુંરાયા થયેલા ઘેટાંએ બે લોકોને ભોં ભેગા કર્યા હતા, જેના કારણે બાળક સહિત ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.1