Shuru
Apke Nagar Ki App…
રઘુભાઈ પરમાર ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જીવનમાં ખુબજ આગળ વધો...
Pravin Thakor
રઘુભાઈ પરમાર ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જીવનમાં ખુબજ આગળ વધો...
- રઘુભાઇ પરમારભાભર, બનાસકાંઠા, ગુજરાતખુબ ખુબ આભાર 🙏🙏2 hrs ago
More news from ગુજરાત and nearby areas
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે આજરોજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા 22 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો 25 યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં1
- બનાસકાંઠાના સૂઇગામ તાલુકાના ગોલપ ગામમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની અછત છે. ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગ અને નેતાઓને જાણ કરવા છતાં સમસ્યા હલ થઈ નથી, જેનાથી લોકો ઉનાળામાં પરેશાન છે.1
- સુઈગામ તાલુકાના ગોલપ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગ્રામજનોને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક પ્રશાસન ઝડપથી આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે.1
- માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ટડાવ ચંદનગઢ ત્રણ રસ્તા પાસે રોડ પર છોટા હાથી ગાડીમાં ચોરખાનું બનાવી લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૪૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૧૦,૫૮૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ... પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ જિ.વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ, ફર્લો, વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ટાટા કંપનીનું ઈન્ટ્રા છોટા હાથી રજી નં.GJ-૩૬-V-૭૫૯૦ ના પાછળના ડબ્બામાં બનાવેલ ચોરખાનામાં ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના દારૂની બોટલો નંગ-૨૪૦૦ કિ.રૂા. ૪,૫૩,૬૦૦/- નો રાખી ગે.કા. રીતે હેરાફેરી કરતા પ્રોહી મુદ્દામાલ તથા છોટા હાથી ગાડી કિં.રૂા.૬,૦૦,૦૦૦/- તથા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂા.૫,૦૦૦/- મુદ્દામાલ સહિત કુલ કિં.રૂા.૧૦,૫૮,૬૦૦/- ના મુદ્દામાલ હેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ માવસરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી.... વિલાલખાન અરબાબખાન જાતે.રાઉમા (મુસલમાન) રહે.ભભુતે કી ઢાંણી તા.ચૌહટન જી.બાડમેર (રાજસ્થાન)1
- થરાદ રેફરલ ત્રણ રસ્તા પાસે સરકારી હોસ્પિટલના કાટમાળમાં ભીષણ આગ, દોડધામ મચી1
- થરાદની રેફરલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં કન્સ્ટ્રક્શનનો કરોડોનો સામાન બળીને ખાખ થયો. ફાયર બ્રિગેડના વિલંબ અને પાણી ખૂટી જવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક નુકસાન ઘણું મોટું છે.3
- પાટણ જિલ્લાના રાધનપુરમાં ચૌધરી સમાજે 25મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવ્યો. આ ભવ્ય પ્રસંગે 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા.1
- બનાસકાંઠાના સુઇગામ સરહદી વિસ્તારમાં પીવાના પાણીને લઈને ગ્રામજનોની તીવ્ર માંગ છે. પાણીની તંગીના કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમણે તાત્કાલિક સમસ્યા હલ કરવા તંત્રને અપીલ કરી છે.1
- આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢા ગામની સીમ હાઈવે રોડ પર ડસ્ટર ગાડીમાં લઈ જવાતો દારૂ બોટલો નંગ-૧૩૮૯ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૬,૪૦૯૯૮/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા ડાઈવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક ડસ્ટર ગાડી રજી.નંબર GJ-19-AA-2254 ની શંકાસ્પદ જણાતાં જેનો પીછો કરતાં ગાડી ડીસા રોડે ભગાડતાં જેનો પીછો કરતાં ગોઢા ફાટક નજીક રોકાવી જેમાં ગાડીના ડેકીના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ-૧૩૮૯ કિ.રૂા.૩,૩૫૯૯૮/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, રેનોલ્ટડસ્ટર ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૬,૪૦૯૯૮/- નો મુદ્દામાલ હેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોર વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ આગથળા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ.... (૧) જીવણભાઈ રમેશભાઈ જાતે.શીરેરીયા (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર1