logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાંતલપુર તાલુકામાં સિક્સ લેન હાઇવે મુદ્દે ખેડૂતોમાં રોષ, વળતર વગર જમીન સંપાદનનો આક્ષેપ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત પુંજાભાઈ દેવદાનભાઈ ગામ રોઝુ #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews

2 hrs ago
user_Ahir Govabhai P
Ahir Govabhai P
પત્રકાર Santalpur, Patan•

More news from Patan and nearby areas
  • પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત વાઘેલા પ્રવિણસિંહ ગામ મઢુત્રા #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews #GroundReport
    1
    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી.
ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે.
ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે 
ખેડૂત વાઘેલા પ્રવિણસિંહ ગામ મઢુત્રા
#Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews #GroundReport
    user_Ahir Govabhai P
    Ahir Govabhai P
    પત્રકાર Santalpur, Patan•
    2 hrs ago
  • ભાભર પ્રેમ પ્રકરણ માં હત્યા ચાર આરોપી ઝડપાયા વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના અબાસણા ગામે થી ગુમ યુવક ની લાશ નો ભેદ આખરે ઉકેલાયો છે જેમાં પ્રેમ પ્રકરણ માં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું તપાસ માં બહાર આવ્યું છે પોલીસે એક સગીર સહિત કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે ભાભર તાલુકાના અબાસણા ગામે 5 માર્ચ ના રોજ ગામમાં રહેતો જગદીશ હેમતાજી ઠાકોર નામનો યુવક ગુમ થયો હતો જે અંગે ની ભાભર પોલીસ મથકે ગુમ યુવકના ભાઈ અશોકભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુમ યુવક અંગે ની શોધખોળ હાથ ધરતા 9 માર્ચ ના રોજ ચરાડા કેનાલ માંથી ગુમ યુવકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે તરવૈયા ની મદદ લઈ લાશ ને કેનાલ માંથી બહાર કાઢી પી એમ અર્થ ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરિવારે યુવકની હત્યા કરી હોવાનો આક્ષેપ કરતા ભાભર પોલીસે હત્યા નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી ભાભર પોલીસે શંકાસ્પદ એક સગીર આરોપીની અટકાયત કરી પૂછ પરછ કરતા ગુમ યુવક ની પ્રેમ પ્રકરણ માં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી ભાભર પોલીસે સમગ્ર હત્યા નો ભેદ ઉકેલવા આરોપી (૧) અશોક શાંતિજી ઠાકોર તેમજ (૨) શાંતિજી ચહેરાજી ઠાકોર અને (૩) સુરેશ હરજીભાઈ ઠાકોર ત્રણે આરોપી ને ઝડપી પોલીસે યુક્તિ રીતે પૂછ પરછ કરતા ગુમ યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી આરોપી અશોકજી શાંતિજી ઠાકોરે તેના કુટુંબી ભાઈ કિશોર સાથે મળી મૃતક જગદીશ ઠાકોર ને ગામમાં એક ખેતરમાં બોલાવી જગદીશ ઠાકોર સાથે બોલાચાલી કરી હતી અને બોલાચાલી નુ સ્વરૂપ ધારણ કરી છરી વડે હુમલો કરી જગદીશ ઠાકોરની હત્યા કરી નાખી હતી મૃતક ની લાશને ત્યાં જ ખેતરમાં સંતાડી દઈ આરોપીઓ નીકળી ગયા હતા બને મુખ્ય આરોપીઓ તેના પિતા શાંતિજી ચહેરાજી ઠાકોર તેમજ અન્ય કુટુંબીભાઈ સુરેશ હરજીભાઈ ઠાકોરની મદદ લઈ મૃતક જગદીશ ઠાકોર ની લાશ ને અબાસણા ગામ થી પ્રાઇવેટ ગાડી માં 25 કિમી દૂર ચરાડા કેનાલ પાસે લઈ જઈ મૃતક જગદીશ ઠાકોરની લાશ ને કેનાલ માં ફેકી દઈ પુરાવા નો નાશ કરવાનો પ્રયત્નો કર્યા હતા
    2
    ભાભર પ્રેમ પ્રકરણ માં હત્યા ચાર આરોપી ઝડપાયા 
વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના અબાસણા ગામે થી ગુમ યુવક ની લાશ નો ભેદ આખરે ઉકેલાયો છે જેમાં પ્રેમ પ્રકરણ માં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું તપાસ માં બહાર આવ્યું છે પોલીસે એક સગીર સહિત કુલ  ચાર આરોપીને ઝડપી લીધા છે 
ભાભર તાલુકાના અબાસણા ગામે 5 માર્ચ ના રોજ ગામમાં રહેતો જગદીશ હેમતાજી ઠાકોર નામનો યુવક ગુમ થયો હતો જે અંગે ની ભાભર પોલીસ મથકે ગુમ યુવકના ભાઈ  અશોકભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુમ યુવક અંગે ની શોધખોળ હાથ ધરતા 9 માર્ચ ના રોજ ચરાડા કેનાલ માંથી ગુમ યુવકની હત્યા કરેલ હાલતમાં  લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે તરવૈયા ની મદદ લઈ લાશ ને કેનાલ માંથી બહાર કાઢી પી એમ અર્થ ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરિવારે યુવકની હત્યા કરી હોવાનો આક્ષેપ કરતા ભાભર પોલીસે હત્યા નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી ભાભર પોલીસે શંકાસ્પદ એક સગીર આરોપીની અટકાયત કરી પૂછ પરછ કરતા ગુમ યુવક ની પ્રેમ પ્રકરણ માં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી 
ભાભર પોલીસે સમગ્ર હત્યા નો ભેદ ઉકેલવા આરોપી (૧) અશોક શાંતિજી ઠાકોર તેમજ (૨) શાંતિજી ચહેરાજી ઠાકોર અને (૩) સુરેશ હરજીભાઈ ઠાકોર ત્રણે આરોપી ને ઝડપી પોલીસે યુક્તિ રીતે પૂછ પરછ કરતા ગુમ યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી આરોપી અશોકજી શાંતિજી ઠાકોરે તેના કુટુંબી ભાઈ કિશોર સાથે મળી મૃતક જગદીશ ઠાકોર ને ગામમાં એક ખેતરમાં બોલાવી જગદીશ ઠાકોર સાથે બોલાચાલી કરી હતી અને બોલાચાલી નુ સ્વરૂપ ધારણ કરી છરી વડે હુમલો કરી જગદીશ ઠાકોરની હત્યા કરી નાખી હતી મૃતક ની લાશને ત્યાં જ ખેતરમાં સંતાડી દઈ આરોપીઓ નીકળી ગયા હતા બને મુખ્ય આરોપીઓ તેના પિતા શાંતિજી ચહેરાજી ઠાકોર તેમજ અન્ય કુટુંબીભાઈ સુરેશ હરજીભાઈ ઠાકોરની મદદ લઈ મૃતક જગદીશ ઠાકોર ની લાશ ને અબાસણા ગામ થી પ્રાઇવેટ ગાડી માં 25 કિમી દૂર ચરાડા કેનાલ પાસે લઈ જઈ મૃતક જગદીશ ઠાકોરની લાશ ને કેનાલ માં ફેકી દઈ પુરાવા નો નાશ કરવાનો પ્રયત્નો કર્યા હતા
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • Post by Vaghela Janak
    3
    Post by Vaghela Janak
    user_Vaghela Janak
    Vaghela Janak
    Media house Tharad, Banas Kantha•
    10 hrs ago
  • Post by Ramesh thakor Halvad
    1
    Post by Ramesh thakor Halvad
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    17 hrs ago
  • શુભમ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના વુડ વર્કસ ની બાજુમાં લાગી આગ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવતા આગને કાબુમાં લેવામાં આવી
    1
    શુભમ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના વુડ વર્કસ ની બાજુમાં લાગી આગ 
ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવતા આગને કાબુમાં લેવામાં આવી
    user_MUKESH SHARMA
    MUKESH SHARMA
    Farmer ડીસા, બનાસકાંઠા, ગુજરાત•
    18 hrs ago
  • મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની અનોખી શિવભક્તિ પ્રશ્ન પૂછવાની શરૂઆત જય સોમનાથ સાથે કરી ગ્રાહકોના હિતના રક્ષણ માટે સરકાર દ્વારા થયેલ વ્યવસ્થા બાબતે સવાલ ડાર્ક પેર્ટન બાબતે પણ પૂછ્યો સવાલ કેન્દ્રીય મંત્રીએ આપ્યો સવાલનો જવાબ
    1
    મહેસાણા
રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની અનોખી શિવભક્તિ
પ્રશ્ન પૂછવાની શરૂઆત જય સોમનાથ સાથે કરી
ગ્રાહકોના હિતના રક્ષણ માટે સરકાર દ્વારા થયેલ વ્યવસ્થા બાબતે સવાલ
ડાર્ક પેર્ટન બાબતે પણ પૂછ્યો સવાલ
કેન્દ્રીય મંત્રીએ આપ્યો સવાલનો જવાબ
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    40 min ago
  • પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત જીવણભાઈ ભોજાભાઈ ગામ ગરાબડી #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews
    1
    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી.
ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે.
ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે 
ખેડૂત જીવણભાઈ ભોજાભાઈ ગામ ગરાબડી 
#Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews
    user_Ahir Govabhai P
    Ahir Govabhai P
    પત્રકાર Santalpur, Patan•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.