Shuru
Apke Nagar Ki App…
अंकलेश्वर में गटर के खड्डे में गिरी एक्टिवा, इलाज के दौरान युवक की मौत; पालिका पर लापरवाही के आरोप#सड़कहादसा #नगरपालिका #अंकलेश्वरन्यूज़ #ब्रेकिंगन्यूज़ #गुजरातन्यूज़ #भरूचन्यूज़ #पुलिसजांच अंकलेश्वर में गटर के खड्डे में गिरी एक्टिवा, इलाज के दौरान युवक की मौत; पालिका पर लापरवाही के आरोप#सड़कहादसा #नगरपालिका #अंकलेश्वरन्यूज़ #ब्रेकिंगन्यूज़ #गुजरातन्यूज़ #भरूचन्यूज़ #पुलिसजांच
INDIAnews24
अंकलेश्वर में गटर के खड्डे में गिरी एक्टिवा, इलाज के दौरान युवक की मौत; पालिका पर लापरवाही के आरोप#सड़कहादसा #नगरपालिका #अंकलेश्वरन्यूज़ #ब्रेकिंगन्यूज़ #गुजरातन्यूज़ #भरूचन्यूज़ #पुलिसजांच अंकलेश्वर में गटर के खड्डे में गिरी एक्टिवा, इलाज के दौरान युवक की मौत; पालिका पर लापरवाही के आरोप#सड़कहादसा #नगरपालिका #अंकलेश्वरन्यूज़ #ब्रेकिंगन्यूज़ #गुजरातन्यूज़ #भरूचन्यूज़ #पुलिसजांच
More news from ગુજરાત and nearby areas
- વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢી આરોપી અહેમદ ઉર્ફે મુલ્લા કાલેખાનને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ.1
- થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન જેમાં એસીપીડીસીપી કક્ષાના અધિકારીઓ જોડાયા. 🩸 થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદ કરવા માટે સુરતમાં *રક્તદાન શિબિર*નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન *સચિન પોલીસ સ્ટેશન, સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને એલ.પી. સવાણી સ્કૂલ* ના સહયોગથી કરવામાં આવ્યું હતું. સુરત શહેર પોલીસ કમિશનર અને *સેક્ટર 2 ના મહેન્દ્ર બગડિયા સાહેબ* ના માર્ગદર્શન હેઠળ આયોજિત, આ રક્તદાન શિબિરનો હેતુ જરૂરિયાતના સમયે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સરળતાથી રક્ત મળી રહે તેવો છે. ઔદ્યોગિક સહકારી સોસાયટી લિમિટેડ અને એલ.પી. સવાણી સ્કૂલ* એ પણ આ પહેલને ટેકો આપ્યો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી *હર્ષ સંઘવી* એ પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવા અને રક્ત સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી. ડીસીપી રાજેશ પરમારે* જણાવ્યું હતું કે ઝોન 6 માં આયોજિત આ *ત્રીજો રક્તદાન શિબિર* છે. તેમણે લોકોને મોટી સંખ્યામાં આગળ આવવા અને રક્તદાન કરવા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદ કરવા અપીલ કરી હતી. 🩸 *તમારું એક યુનિટ રક્ત બાળક માટે જીવનની આશા બની શકે છે.*1
- थैलेसीमिया पीड़ित बच्चों के लिए रक्तदान शिविर शुरू आइए, रक्तदान करें और मानवता का फर्ज निभाएं सचिन और सचिन GIDC पुलिस स्टेशन तथा एल.पी. सवाणी स्कूल, पालणपोर के संयुक्त आयोजन में * थैलेसीमिया पीड़ित बच्चों के लिए रक्तदान कैंप शुरू किया गया है। इस नेक पहल में आप सभी आगे आएं और * रक्तदान कर जरूरतमंद बच्चों की जिंदगी बचाने में अपना योगदान दें! आपका दिया हुआ रक्त किसी बच्चे के लिए जीवन की उम्मीद बन सकता है1
- સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ." સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ."1
- *सूरत ब्रेकिंग*_ 🔴 *> *सूरत रेलवे पुलिस को मिली बड़ी सफलता*! > ट्रेनों में यात्रियों के लैपटॉप चोरी करने वाले आदतन अपराधी को दबोचा > क्या आप भी ट्रेन में सफर के दौरान ऐसी चोरी का शिकार हुए हैं? कमेंट में बताइए 👇 > > रिपोर्टर: सुरेश यादव | न्यूज़ 7 राष्ट्र प्रथम | 16 सितंबर • सूरत > #SuratNews #SuratRailwayPolice #SuratBreaking #GujaratNews1
- डिंडोली तलाव मछलियों के मरने की सूचना पर छठ पूजा मानव सेवा ट्रस्ट के प्रमुख गुलजारीलाल उपाध्याय ने कहा!1
- किर्गिस्तान में सूरत के मुक़ीम अंसारी का जलवा, 2 गोल्ड मेडल के साथ हेक लिफ्ट में वर्ल्ड रिकॉर्ड का दावा#IndianAthlete #SuratPride #WorldChampionship #GymShine किर्गिस्तान में सूरत के मुक़ीम अंसारी का जलवा, 2 गोल्ड मेडल के साथ हेक लिफ्ट में वर्ल्ड रिकॉर्ड का दावा#IndianAthlete #SuratPride #WorldChampionship #GymShine1
- વાપી રેલ્વે પોલીસ સ્ટેશનના મોબાઇલ ચોરીના ગુન્હામા છેલ્લા ૩ માસ થી નાસતા ફરતા આરોપીને ચોરીના નંગ-૦૮ મોબાઇલ ફોન સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમબ્રાન્ચ, પશ્ચિમ રેલ્વે, સુરત યુનિટ. (GRP.)1
- શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચમાં બાઈકો ની ચોરી કરનાર આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો. સુરત... વરાછા પોલીસના હાથે વાહન ચોર ઝડપાયો શોર્ટ કર્ટ માં રૂપિયા કમાવવા વાહન ચોરીના રવાડે ચઢ્યો હતો વરાછા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનો ઉકેલાયો પોલીસે ચોરીના વાહન સાથે કમલેશ કાંસુદ્રા ની કરી ધરપકડ વરાછા વિસ્તારમાંથી ટુ વ્હીલ વાહનની ચોરી થઈ હતી જે અંગે પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો આરોપીની પોલીસે ધરપકડ કરી , વધુ કાર્યવાહી વરાછા પોલીસે હાથ ધરી1