Shuru
Apke Nagar Ki App…
ઉધઈ થી બચો મોં 9904293356
Ajay makwana
ઉધઈ થી બચો મોં 9904293356
More news from ગુજરાત and nearby areas
- રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે દિવસ થયા ધરતીકંપના આંચકા આવતા હોય ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા એક લોકોને જાગૃત કરવા માટે વિવિધ વિસ્તારોમાં વાહન માં એક વ્યક્તિ માઇકમાં સૂચના આપતો જોવા મળેલ ધોરાજી શહેર અને ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં સતત બે દિવસ થયા ધરતીકંપના આંચકાઓ અનુભવી રહ્યા છે ત્યારે આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા નગરપાલિકા ની ગાડીમાં એક વ્યક્તિ બેસી અને માઈકમાં ધરતીકંપમાં આંચકા આવે ત્યારે કયા કયા પ્રકારની શતકતા દાખવી જે બાબતોની સૂચનાઓ જાહેર જનતાને આપવામાં આવેલ3
- જામનગર ટ્રાફિક પોલીસની સલાહનીય કામગીરી1
- સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના રામગઢ યુવાન સાથે છેતરપિંડી કરી લુટેરી દુલ્હન ફરાર1
- कैमरे में कैद एक अनोखे वाकये ने सोशल मीडिया पर हलचल मचा दी है। एक व्यक्ति सैलून में पहुंचा, नाई से हेयरकट कराने के बजाय खुद ही औज़ार उठाए और अपने बाल काट लिए। आसपास मौजूद लोग हैरान रह गए। हेयरकट पूरा करने के बाद उसने सैलून स्टाफ को औज़ार इस्तेमाल करने का पैसा चुकाया और बिना किसी बहस के चला गया। यह वीडियो लोगों को खूब हंसा रहा है। #ViralVideo #FunnyMoment #SalonLife #HairStyle #BarberShop #Unexpected #InternetReacts1
- Motivational thought bye Advocate Imtiaz Baloch. #AMRELI1
- સાવરકુંડલા નજીક ગમખ્વાર અકસ્માત! સર્જાયો ST બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે જ મોત સ્થળ: સાવરકુંડલા સૂચિત અમરેલી-મહુવા બાયપાસ. દુર્ઘટના: મહુવા-જામનગર રૂટની ST બસની અડફેટે વ્હિકલ ચાલકનું કરૂણ મૃત્યુ. મૃતક: સાવરકુંડલાના રહેવાસી કનુભાઈ ખીમજીભાઈ નગવાડિયા (ઉં.વ. 55). અકસ્માતનું કારણ: ST બસ ચાલકે વ્હિકલ ચાલકને આશરે 30 ફૂટ જેટલા આગળ સુધી ઢસડતા ઘટનાસ્થળે જ કનુભાઈનું મોત નીપજ્યું. શોકજનક: કનુભાઈ નગવાડિયા સાવરકુંડલાથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ કાળનો ભેટો થયો. પોલીસ કાર્યવાહી: સાવરકુંડલા ટાઉન પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. તસ્વીર " રેહાન ધાનાણી.3
- કેશોદ અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ ના અનાવરણ પ્રસંગે આજે કેશોદમાં ધમૅસભા સામૈયા સહિત ના કાયૅકમો નું આયોજન કરવામાં આવ્યું.... જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ નું અનાવરણ સાધુ સંતો ના હસ્તે કરવામાં આવ્યું....... કેશોદ ના અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે આજે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની પ્રતિમા ( મુતીૅ) નું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે આ પ્રસંગે સવારથી જ અનેક ધાર્મિક કાયૅકમો યોજવામાં આવી રહીયા છે તેમાં સવાર ના નવ કલાકે બજરંગ બલી ફુવારા ચોક ખાતે સાધુ સંતો ના સામૈયા થયા હતા તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ના સાધુ સુખરામદાસ બાપુ સહિત સાધુ સંતો ની ઉપસ્થિતમાં સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ સાડા દશ વાગ્યે એક ધમૅસભા પણ યોજવામાં આવી હતી અને બપોર ના બાર વાગ્યે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ (પ્રતિમા) નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કાયૅકમ ને લયને સવારથી જ અલગ અલગ કાયૅકમો યોજવામાં આવી રહીયા છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કામૅકમ નું આયોજન શ્રી રામાનંદી જ્ઞાતી ઉત્કર્ષ મંડળ તથા સવૅ હિન્દુ સમાજ ના લોકો દ્વારા કરવામાં આવી રહીયુ છે ત્યારે આ ધાર્મિક કાયૅકમમાં લોકો આનંદ ઉત્સાહ પુવૅક જોડાયા હતા જગદીશ યાદવ કેશોદ3
- એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજી માં આજરોજ એન્યુઅલ સ્પોર્ટસ નીટનું આયોજન કરવામાં આવેલ જેમાં આપણા લોકલાડીલા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા : વિઓ : ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ માં આજરોજ એન્યુઅલ સ્પોર્ટસ નીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પૂર્વ સાંસદ અને લોકલાડીલા એવા રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં રમેશભાઈ ધડુક મા વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને એન્યુઅલ સ્પોર્ટ્સ નીટ ને ખુલ્લો મુકવામાં આવેલ અને રમેશભાઈ ધડુક દ્વારા ક્રિસ્ટલ એકેડેમી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવેલ અને ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજીના તમામ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં એન્યુઅલ સ્પોર્ટ્સ નીટ માં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ પોતાનું પફોર્મર્સ સારું આપવામાં આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને સિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ ધોરાજીના ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટીગણ આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકગણ તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ તનતોડ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જે મત ઉઠાવી હતી : બાઈટ રમેશભાઈ ધડુક પોરબંદર પૂર્વ સાંસદ3