શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવ અંતર્ગત દિવ્ય મહાઅન્નકૂટ ધરાવાયો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવ અંતર્ગત તા.02-04-2026ને ગુરુવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર એવમ્ છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો હતો દાદા સુવર્ણ વાઘાના શણગાર ધરાવી ઉજવાયો ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવ આજે બપોરે 11:15 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય છપ્પનભોગ અન્નકૂટ આરતી વડતાલ ગાદી પીઠાધિપતિ 1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા કરવામાં આવી હતી મંદિરની યજ્ઞશાળામાં સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું 1,00,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું, દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન, ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- टीचर को गांव वालों को सौंपने की मांग को लेकर पुलिस स्टेशन के बाहर भीड़ जमा हो गई। बाइट: मनोजसिंह राठौड़ सिंजीवाड़ा सरपंच बाइट: लालाभाई परमार सिंजीवाड़ा प्राइमरी स्कूल प्रिंसिपल।1
- એંકર - જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રદેશ નિરીક્ષકોની બે ટીમ દ્વારા દાવેદારોને વન-ટુ-વન સાંભળવામાં આવી રહ્યા છે. વી.ઓ. - જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગઈકાલે ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી માટે 1575 ફોર્મ દાવેદારોને વિતરણ કરવામાં આવ્યા, જેનાથી ભાજપમાં ટિકિટ માટે ભારે રસ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી અને સંગઠનની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે. બીનાબેન કોઠારીએ જણાવ્યું કે ઉમેદવારી માટે દરેક કાર્યકરને ખુલ્લું માધ્યમ આપવામાં આવ્યું છે અને આગામી ઉમેદવારોમાં યુવા તથા અનુભવી નેતાઓનું મિશ્રણ કરવામાં આવશે. 1️⃣ “ભાજપમાં ટિકિટ માટે મહાજંગ!” 2️⃣ “1575 દાવેદારો મેદાનમાં!” 3️⃣ “જામનગર ચૂંટણીમાં રાજકીય ગરમાવો!” 4️⃣ “64 સીટ માટે ભારે દોડ!” 5️⃣ “ભાજપ કાર્યાલયે ભીડનો માહોલ!” 6️⃣ “કોણને મળશે ભાજપની ટિકિટ?” 7️⃣ “યુવા કે જૂના નેતાઓ?” 8️⃣ “જામનગરમાં ચૂંટણી પહેલા રાજકીય ધમાલ! રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Breking news ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.1
- જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- Post by Nasim1
- जिन्दगी की रफतार। जीरो से टोप टोप से जीरो।1
- અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં1
- મોટી સંખ્યામાં ભક્તોએ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના દિવ્ય શણગાર દર્શન કરી જન્મોત્સવની કરી ઉજવણી.. સાળંગપુર ધામમાં ભકિત નો અનેરો માહોલ સર્જાયો..1