logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ નગરપાલિકા ખાતે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજના હેઠળ 185 લાભાર્થીઓને લોન ના ચેક વિતરણ કરાયા કાલોલ તા ૨૩/૦૧/૨૬ કાલોલ નગરપાલિકા ના સભાખંડમાં પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભ નિધિ પી એમ સ્વ નિધિ યોજના અંતર્ગત અરબન લાભાર્થીઓને ચેક વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી દ્વારા પીએમ સ્વ નિધિ યોજના અંતર્ગત શહેરી ફેરીયાઓને લોન સહાયનો કાર્યક્રમ રાખવામાં આવે છે જે અંતર્ગત કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી તેમજ બેંક ઓફ બરોડા કાલોલના મેનેજર અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા કાલોલ ના લોન ઓફિસર ની હાજરીમાં કાલોલ નગર પાલિકા ખાતે વેપાર કરતાં ફેરીયાઓ ને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ લોનમાં કોઈપણ પ્રકારની જામીનગીરી લેવામાં આવતી નથી તેમજ 7% જેટલી વાર્ષિક સબસીડી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. પૂર્વ ચુકવણી ઉપર કોઈપણ પ્રકારનો દંડ લેવામાં આવતો નથી. સ્ટ્રીટ વેન્ડર્સ ને પ્રથમ રૂ 15000 ત્યારબાદ રૂ 25000 અને ત્યારબાદ ₹50,000 નું ધિરાણ કોઈ પણ પ્રકારની જામીનગીરી વગર આપવામાં આવે છે. નગરપાલિકા ખાતે કુલ 185 જેટલા લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

5 hrs ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
5 hrs ago

કાલોલ નગરપાલિકા ખાતે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજના હેઠળ 185 લાભાર્થીઓને લોન ના ચેક વિતરણ કરાયા કાલોલ તા ૨૩/૦૧/૨૬ કાલોલ નગરપાલિકા ના સભાખંડમાં પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભ નિધિ પી એમ સ્વ નિધિ યોજના અંતર્ગત અરબન લાભાર્થીઓને ચેક વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી દ્વારા પીએમ સ્વ નિધિ યોજના અંતર્ગત શહેરી ફેરીયાઓને લોન

ed48939d-63b8-4c96-b373-cb362eee62fc

સહાયનો કાર્યક્રમ રાખવામાં આવે છે જે અંતર્ગત કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી તેમજ બેંક ઓફ બરોડા કાલોલના મેનેજર અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા કાલોલ ના લોન ઓફિસર ની હાજરીમાં કાલોલ નગર પાલિકા ખાતે વેપાર કરતાં ફેરીયાઓ ને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ લોનમાં કોઈપણ પ્રકારની જામીનગીરી લેવામાં આવતી નથી તેમજ 7% જેટલી

ea5d70b1-9704-4cc1-af61-7470000fa10e

વાર્ષિક સબસીડી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. પૂર્વ ચુકવણી ઉપર કોઈપણ પ્રકારનો દંડ લેવામાં આવતો નથી. સ્ટ્રીટ વેન્ડર્સ ને પ્રથમ રૂ 15000 ત્યારબાદ રૂ 25000 અને ત્યારબાદ ₹50,000 નું ધિરાણ કોઈ પણ પ્રકારની જામીનગીરી વગર આપવામાં આવે છે. નગરપાલિકા ખાતે કુલ 185 જેટલા લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • गुजरात राज्य के दाहोद शहर में अनोखा किस्सा सामने आया।इंसानियत की नई मिसाल,खोए हुए 150,000 रु लोटाए। #dahod #news #dahodnews
    1
    गुजरात राज्य के दाहोद शहर में अनोखा किस्सा सामने आया।इंसानियत की नई मिसाल,खोए हुए 150,000 रु लोटाए।
#dahod #news #dahodnews
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    10 hrs ago
  • આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપનીની મનમાની સામે ખેડૂતોનો આક્રોશ હવે રસ્તા પર આવી ગયો છે. તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની કોઈપણ પ્રકારની સંમતિ લીધા વગર અને વળતર ચૂકવ્યા વિના ખેતીલાયક જમીનમાં ખોદકામ કરી હાઈ ટેન્શન ટાવરો ઊભા કરવાની કાર્યવાહી શરૂ થતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પોતાની જમીન બચાવવા તેઓ અવાજ ઉઠાવે તો તેમને પોલીસની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્ર પાવરગ્રીડ કંપની સામે પગલાં લેવાના બદલે ખેડૂતો પર જ દમન કરી રહ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લેઆમ ખેતીની જમીનમાં ટાવરો ઊભા કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ સ્થાનિક ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી ચૂક્યા છે. તે સમયે યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી. છતાં કોઈ ચર્ચા કે વળતર વગર જ પાવરગ્રીડ કંપની દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા ખેડૂતો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિ સામે આજે મોટી સંખ્યામાં ખેડૂતો નાયબ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો દ્વારા તંત્રને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરથી કામગીરી બંધ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ અણચિત પરિસ્થિતિ કે અશાંતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્ર અને પાવરગ્રીડ કંપનીની રહેશે. હાલ આમોદ તાલુકામાં ખેડૂતોના આંદોલનનો માહોલ દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. ખેડૂતની જમીન માત્ર માટી નથી, એ તેની જીંદગી છે — અને આ જીંદગી બચાવવા હવે લડત નિશ્ચિત છે.
    1
    આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપનીની મનમાની સામે ખેડૂતોનો આક્રોશ હવે રસ્તા પર આવી ગયો છે. તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની કોઈપણ પ્રકારની સંમતિ લીધા વગર અને વળતર ચૂકવ્યા વિના ખેતીલાયક જમીનમાં ખોદકામ કરી હાઈ ટેન્શન ટાવરો ઊભા કરવાની કાર્યવાહી શરૂ થતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે પોતાની જમીન બચાવવા તેઓ અવાજ ઉઠાવે તો તેમને પોલીસની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્ર પાવરગ્રીડ કંપની સામે પગલાં લેવાના બદલે ખેડૂતો પર જ દમન કરી રહ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લેઆમ ખેતીની જમીનમાં ટાવરો ઊભા કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ સ્થાનિક ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી ચૂક્યા છે. તે સમયે યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી. છતાં કોઈ ચર્ચા કે વળતર વગર જ પાવરગ્રીડ કંપની દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા ખેડૂતો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે.
આ પરિસ્થિતિ સામે આજે મોટી સંખ્યામાં ખેડૂતો નાયબ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો દ્વારા તંત્રને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરથી કામગીરી બંધ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.
ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ અણચિત પરિસ્થિતિ કે અશાંતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્ર અને પાવરગ્રીડ કંપનીની રહેશે. હાલ આમોદ તાલુકામાં ખેડૂતોના આંદોલનનો માહોલ દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે.
ખેડૂતની જમીન માત્ર માટી નથી, એ તેની જીંદગી છે — અને આ જીંદગી બચાવવા હવે લડત નિશ્ચિત છે.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    12 hrs ago
  • Post by Kevat Rohit
    1
    Post by Kevat Rohit
    user_Kevat Rohit
    Kevat Rohit
    મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • બોડી થી અડપોદરા નો માત્ર બે કિલો મીટર નો રોડ છેલ્લા બે વર્ષ થી હાવ ભંગાર હાલત માં છે. બંને જિલ્લા ને જોડતો આ માર્ગ બિસ્માર અને ભંગાર હાલત માં વાહન ચાલકો ના મકોડા ખસી જાય તેવો ઉબડ ખબડ થઈ ગયો છે. તૉ બંને જિલ્લા ના માર્ગ મકાન ધ્વરા સત્વરે આ ડિસ્કો રોડ બનાવવા લોક છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી 108 ખબરદાર ન્યૂઝ મોં.9638500650
    2
    બોડી થી અડપોદરા નો માત્ર બે કિલો મીટર નો રોડ છેલ્લા બે વર્ષ થી હાવ ભંગાર હાલત માં છે. બંને જિલ્લા ને જોડતો આ માર્ગ બિસ્માર અને ભંગાર હાલત માં વાહન ચાલકો ના મકોડા ખસી જાય તેવો ઉબડ ખબડ થઈ ગયો છે. તૉ બંને જિલ્લા ના માર્ગ મકાન ધ્વરા સત્વરે આ ડિસ્કો રોડ બનાવવા લોક છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી                     108 ખબરદાર ન્યૂઝ 
મોં.9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન્યૂઝ
    Jawansingh thakor@108 ખબરદાર ન્યૂઝ
    Journalist મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    22 hrs ago
  • *બગોદરા બસ સ્ટેન્ડ ખાતેથી એસટી બસમાંથી LCB એ 2.37 લાખનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી.* અમદાવાદ ગ્રામ્ય LCB એ બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બગોદરા એસટી બસમાંથી #ધંધુકા #dhandhuka #amdavad #amdavad #pf #daru #videshidaru
    1
    *બગોદરા બસ સ્ટેન્ડ ખાતેથી એસટી બસમાંથી LCB એ 2.37 લાખનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી.*
અમદાવાદ ગ્રામ્ય LCB એ બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બગોદરા એસટી બસમાંથી 
#ધંધુકા #dhandhuka #amdavad #amdavad #pf #daru #videshidaru
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    1 hr ago
  • वटवा में प्रेम प्रसंग का दर्दनाक अंत अहमदाबाद के वटवा पुलिस थाना क्षेत्र में एक युवती द्वारा आत्महत्या का मामला सामने आया है। प्राथमिक जांच में सामने आया है कि प्रेम संबंध और शादी को लेकर चल रहे विवाद के कारण युवती मानसिक तनाव में थी। पुलिस के अनुसार, युवती का पिछले दो वर्षों से जुहापुरा निवासी मोहम्मद आबिद शेख के साथ प्रेम संबंध था। आरोपी पहले से शादीशुदा है और तीन बच्चों का पिता बताया जा रहा है। लगातार विवाद और मानसिक प्रताड़ना के आरोपों के बीच पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है। फिलहाल पुलिस आत्महत्या के लिए उकसाने के मामले में गहन जांच कर रही है। 📌 खबर से जुड़े हर अपडेट के लिए जुड़े रहें। @savdhanmindhanews2017
    1
    वटवा में प्रेम प्रसंग का दर्दनाक अंत
अहमदाबाद के वटवा पुलिस थाना क्षेत्र में एक युवती द्वारा आत्महत्या का मामला सामने आया है।
प्राथमिक जांच में सामने आया है कि प्रेम संबंध और शादी को लेकर चल रहे विवाद के कारण युवती मानसिक तनाव में थी।
पुलिस के अनुसार, युवती का पिछले दो वर्षों से जुहापुरा निवासी मोहम्मद आबिद शेख के साथ प्रेम संबंध था।
आरोपी पहले से शादीशुदा है और तीन बच्चों का पिता बताया जा रहा है।
लगातार विवाद और मानसिक प्रताड़ना के आरोपों के बीच पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है।
फिलहाल पुलिस आत्महत्या के लिए उकसाने के मामले में गहन जांच कर रही है।
📌 खबर से जुड़े हर अपडेट के लिए जुड़े रहें। @savdhanmindhanews2017
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    Journalist અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • दाहोद LCB की बड़ी कार्यवाही कतवारा बॉर्डर से ₹2.04 करोड़ की शराब ज़ब्त। हर दूसरे तीसरे दिन गुजरात राज्य के दाहोद जिले में लाखों करोड़ों की शराब को जप्त किया जाता है। #dahodnews #short #gujarat #india #dahodlcb
    1
    दाहोद LCB की बड़ी कार्यवाही कतवारा बॉर्डर से ₹2.04 करोड़ की शराब ज़ब्त।
हर दूसरे तीसरे दिन गुजरात राज्य के दाहोद जिले में लाखों करोड़ों की शराब को जप्त किया जाता है। #dahodnews #short #gujarat #india #dahodlcb
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    10 hrs ago
  • *બગોદરા પોલીસે નશાકારક કફ સીરપની 107 બોટલો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા.* #ધંધુકા #dhandhuka #આધાર #બગોદરા
    1
    *બગોદરા પોલીસે નશાકારક કફ સીરપની 107 બોટલો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા.*
#ધંધુકા #dhandhuka #આધાર #બગોદરા
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    1 hr ago
  • 🚨 બ્રેકિંગ ન્યૂઝ | અમદાવાદ 🚨 ગોતા વિસ્તારમાં AMTS બસ દ્વારા ગંભીર અકસ્માત સર્જાયો. ચાંદની હોમ ડેકોરેટરની સામે પૂર ઝડપે આવતી AMTS બસે ટેમ્પો, રિક્ષા અને સ્કૂલવાનને અડફેટે લીધી. અકસ્માતમાં સ્કૂલવાન અને રિક્ષા ચાલકને ઇજા પહોંચી છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામ જોવા મળ્યો. #Gota #Ahmedabad #AMTS #AMTSBus #RoadAccident #BreakingNews #GujaratiNews #TrafficPolice #SchoolVan #Rickshaw
    1
    🚨 બ્રેકિંગ ન્યૂઝ | અમદાવાદ 🚨
ગોતા વિસ્તારમાં AMTS બસ દ્વારા ગંભીર અકસ્માત સર્જાયો.
ચાંદની હોમ ડેકોરેટરની સામે પૂર ઝડપે આવતી AMTS બસે ટેમ્પો, રિક્ષા અને સ્કૂલવાનને અડફેટે લીધી.
અકસ્માતમાં સ્કૂલવાન અને રિક્ષા ચાલકને ઇજા પહોંચી છે.
સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અકસ્માત બાદ થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામ જોવા મળ્યો.
#Gota #Ahmedabad #AMTS #AMTSBus
#RoadAccident #BreakingNews #GujaratiNews
#TrafficPolice #SchoolVan #Rickshaw
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    Journalist અસારવા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.