મહેસાણા : ડરણ ગામમાં બ્રહ્માણી માતાજીના મંદિર આગળ જુગાર રમતા ૧૨ ઇસમો ઝડપાયા: ૧.૫૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરતી બાવલુ પોલીસ ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંસુ સોલંકી દ્વારા પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓ અન્વયે કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાવલુ પોલીસે મોટી સફળતા મેળવી છે. બાવલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા તથા સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ડરણ ગામે બસ સ્ટેન્ડ પાસે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ડરણ ગામના રામજીમંદીરવાસમાં બ્રહ્માણી માતાજીના મંદિર આગળ ખુલ્લામાં જુગાર રમી રહેલા ઇસમો પર પંચો સાથે રેઇડ કરવામાં આવી હતી. પોલીસ રેઇડ દરમિયાન સ્થળ પરથી કુલ ૧૨ ઇસમોને ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલ મુદ્દામાલ: * અંગજડતીમાંથી મળેલ રોકડ રકમ: રૂ. ૧,૨૭,૫૦૦/- * દાવ પરથી મળેલ રોકડ રકમ: રૂ. ૨૫,૯૦૦/- * ગંજીપાના નંગ ૫૨ * કુલ મુદ્દામાલ: રૂ. ૧,૫૩,૪૦૦/- બાવલુ પોલીસે તમામ ૧૨ આરોપીઓ સામે જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રસંશનીય કામગીરી પો.ઇન્સ. ડી.જી.બડવા, અ.હેડ કોન્સ. રાજુજી પુનાજી, અ.પો.કો. ભાવિકકુમાર ઇશ્વરભાઇ, અ.પો.કો. વિજયકુમાર વેચાતભાઇ, અ.પો.કો. હિરેનભાઇ અરજણભાઇ તથા અ.પો.કો. મહેશજી કાળાજી દ્વારા કરવામાં આવી હતી. મહેસાણા : ડરણ ગામમાં બ્રહ્માણી માતાજીના મંદિર આગળ જુગાર રમતા ૧૨ ઇસમો ઝડપાયા: ૧.૫૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરતી બાવલુ પોલીસ ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંસુ સોલંકી દ્વારા પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓ અન્વયે કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાવલુ પોલીસે મોટી સફળતા મેળવી છે. બાવલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા તથા સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ડરણ ગામે બસ સ્ટેન્ડ પાસે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ડરણ ગામના રામજીમંદીરવાસમાં બ્રહ્માણી માતાજીના મંદિર આગળ ખુલ્લામાં જુગાર રમી રહેલા ઇસમો પર પંચો સાથે રેઇડ કરવામાં આવી હતી. પોલીસ રેઇડ દરમિયાન સ્થળ પરથી કુલ ૧૨ ઇસમોને ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલ મુદ્દામાલ: * અંગજડતીમાંથી મળેલ રોકડ રકમ: રૂ. ૧,૨૭,૫૦૦/- * દાવ પરથી મળેલ રોકડ રકમ: રૂ. ૨૫,૯૦૦/- * ગંજીપાના નંગ ૫૨ * કુલ મુદ્દામાલ: રૂ. ૧,૫૩,૪૦૦/- બાવલુ પોલીસે તમામ ૧૨ આરોપીઓ સામે જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રસંશનીય કામગીરી પો.ઇન્સ. ડી.જી.બડવા, અ.હેડ કોન્સ. રાજુજી પુનાજી, અ.પો.કો. ભાવિકકુમાર ઇશ્વરભાઇ, અ.પો.કો. વિજયકુમાર વેચાતભાઇ, અ.પો.કો. હિરેનભાઇ અરજણભાઇ તથા અ.પો.કો. મહેશજી કાળાજી દ્વારા કરવામાં આવી હતી.

- લાખણી-દિયોદરના ખેડૂતોની વીડિયો કોલથી રજૂઆતને ત્વરિત પ્રતિસાદ, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો લાંબા સમયથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. ચોમાસાની અનિયમિતતા વચ્ચે ખેતરમાં ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત હોય, ત્યારે ખેડૂતોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વીડિયો કોલના માધ્યમથી સીધી રજૂઆત કરી હતી. ખેડૂત આગેવાનોએ વીડિયો કોલમાં કેનાલ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવી અને તાત્કાલિક પાણી છોડવા વિનંતી કરી હતી. ખેડૂતોની આ લાગણી અને માંગને માનનીય અધ્યક્ષશ્રીએ ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી. જેના પરિણામ સ્વરૂપે બીજા જ દિવસે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા સમગ્ર લાખણી અને દિયોદર પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોએ માનનીય શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની આ ત્વરિત કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.1
- થરાદમાં દારૂના ધંધાને મોટો ફટકો! ટ્રકમાંથી 8,232 બોટલ દારૂ સહિત રૂ.31.79 લાખનો મુદ્દામાલ ઝડપાયો.... 🚨 થરાદ પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી! ભારતમાલા ચેકપોસ્ટ પર બંધ બોડી ટ્રકમાંથી 8,232 બોટલ વિદેશી દારૂ ઝડપાયો.... દારૂ સહિત રૂ.31.79 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો....1
- साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह उत्साहपूर्वक संपन्न तिरोड़ा : मातंग समाज समिति, तालुका तिरोड़ा, जिला गोंदिया की ओर से साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती के अवसर पर भव्य जयंती समारोह का आयोजन किया गया। समारोह में सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में उल्लेखनीय कार्य करने वाले मान्यवरों का सत्कार किया गया। कार्यक्रम में सत्कारमूर्ति भजनदासजी वैद्य, पूर्व विधायक, तिरोड़ा-गोरेगांव विधानसभा क्षेत्र, सत्कारमूर्ति ओमभाऊ पटले, संचालक, कृषि उपज मंडी समिति, तिरोड़ा, तथा सत्कारमूर्ति वनिताताई ठाकरे, कांग्रेस नेत्री एवं उपाध्यक्ष, ओबीसी कांग्रेस कमिटी सेल, जिला गोंदिया का मान्यवरों के हाथों सत्कार किया गया। इसके साथ ही चिखली ग्राम के सरपंच कैलासभाऊ पटले एवं पवनभाऊ मोरे, युवा कांग्रेस एवं मातंग समाज का भी सत्कार किया गया। कार्यक्रम में इनके अलावा सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में कार्यरत कई अन्य मान्यवरों का भी सम्मान एवं सत्कार किया गया। इस अवसर पर साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे के सामाजिक एवं साहित्यिक योगदान को याद करते हुए उनके विचारों और समाज जागृति के कार्यों पर प्रकाश डाला गया। उपस्थित मान्यवरों ने अण्णाभाऊ साठे के विचारों को समाज के प्रत्येक वर्ग तक पहुंचाने और उनके आदर्शों पर चलने का आह्वान किया। कार्यक्रम में मातंग समाज समिति के पदाधिकारी, कार्यकर्ता, समाजबंधु एवं क्षेत्र के नागरिक बड़ी संख्या में उपस्थित रहे। उत्साहपूर्ण वातावरण में अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह संपन्न हुआ1
- સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે. વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.3
- સાંતલપુરમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી, શાંતિ અને ભાઈચારાનો સંદેશ સાંતલપુર | પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મુખ્ય મથક સાંતલપુરમાં આજે ઈદ-એ-મિલાદ (મિલાદુન નબી) પવિત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે તેમના જીવન, સંદેશ અને માનવતા તથા ભાઈચારાના ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે સાંતલપુરની મસ્જિદથી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલૂસ સાંતલપુરની વિવિધ શેરીઓ અને મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જુલૂસમાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન પોલીસ તંત્ર પણ સ્થળ પર હાજર રહ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. આ પ્રસંગે નાત, ધાર્મિક કાર્યક્રમો અને પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે સાંતલપુરમાં શાંતિ, એકતા, અમન અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને સમાજના લોકોએ સૌને પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાંતલપુરમાં હંમેશા શાંતિ તથા કોમી એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. રીપોર્ટર: બલદેવ મકવાણા4
- પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની પાવન અવસરે મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા 🕉️ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભગવાન મહાદેવની આરતી, પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તજનો અને શુભેચ્છકોએ **“ૐ નમઃ શિવાય”**ના જયઘોષ સાથે ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 🙏 હર હર મહાદેવ! 🙏1
- ઈશ્વરે આપણંને વાવતાં જ શીખવાડયું છે, બાકી ઉગાડવાનું આજે પણ એના હાથમાં જ રાખ્યું છે... *પછી એ ખેતર હોય કે જીવતર...*🌱🌿1
- 84 દિવસ બાદ મોરીખા મડર નું દફન કરાયેલ મૃતદેહ રી. પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢવામાં પોલીસ ની સંપૂર્ણ તૈયારી. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1