Shuru
Apke Nagar Ki App…
વિનય કુમાર
More news from ગુજરાત and nearby areas
- ભાભર તાલુકા ના કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ વિનોદભાઈ ઠાકોર નો મોટો ખુલાસો ભાભર તાલુકા ના સનેસડા ગામના લોકો ભાજપ જોડાયા નથી1
- વાવ થરાદ જીલ્લો ના ભોરડુ ગામે ગોગા મહારાજ ના મંદિર આજથી 2 મહિના પહેલા થયેલ ચોરી.ભેદ ઉકેલાયો.. થરાદ પોલીસ દ્વારા ત્રણ આરોપીયોને પકડવામાં આવ્યા.. ભોરડુ ગોગા મહારાજ મંદિર માં થયેલ ચોરી મામલે ત્રણ આરોપી રાજસ્થાન થી થરાદ પોલીસ ની મોટી કાર્યવાહી. રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-70461838401
- Post by Pravin Thakor1
- મહેસાણા મહાનગરપાલિકા ના સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં aap ના બીજા લિસ્ટ માં મહેસાણાના જાણીતા પત્રકાર ગાયત્રીબા ઝાલા વૉર્ડ નં.7 થી ઉમેદવારી નોંધાઈ. જે બદલ આજરોજ રાધનપુર ચાર રસ્તા ખાતે જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડા તથા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મો મીઠું કરાવી શુભકામના પાઠવી4
- Post by Pooja patel1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Pravin Thakor1
- ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સનું વિજાપુરમાં શુભ આગાઝ વિજાપુર: જૂના અને જાણીતા ટુ-વ્હીલર વાહનોના રિપેરિંગ માટે પ્રસિદ્ધ એવા ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના નવા સાહસ ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ મામલદાર કચેરી રોડ ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે, વિજાપુર. નું આજે વિજાપુરમાં શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે આવેલા સ્થળે આ નવા ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ગ્રાહકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઇબ્રાહીમભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. સામાજિક આગેવાન તલત મહેમૂદ સૈયદ, તાબીજ સૈયદ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચેમ્પિયનની તરક્કી માટે દુઆ પણ કરી હતી. પધારેલા તમામ મહેમાનોને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના પુત્ર ઇમરાન શેખએ જણાવ્યું હતું કે, “પિતાએ વર્ષોથી વિશ્વાસનું પ્રતીક બની રહેલું ચેમ્પિયન ઑટો આ વખતે ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈને રિપેરિંગની સાથે-સાથે ઑટો પાર્ટ્સનું પણ નવું સાહસ શરૂ કર્યું છે. અમે ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.” ઇબ્રાહીમભાઈ શેખના લાંબા અનુભવ અને વિશ્વાસને કારણે આ નવા વ્યવસાયને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળવાની આશા છે. ટુ-વ્હીલર રિપેરિંગ અને અસલી ઑટો પાર્ટ્સની સેવા એક જ છત નીચે મળતાં વિજાપુરના વાહન માલિકો માટે આ સુવિધાજનક સાબિત થશે. સરનામું: ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ1
- ब्यावर में तूफानी बारिश आसमान से गिरे ओले सड़को पर बिछी सफ़ेद चादर1