Shuru
Apke Nagar Ki App…
ब्यावर में तूफानी बारिश आसमान से गिरे ओले सड़को पर बिछी सफ़ेद चादर ब्यावर में तूफानी बारिश आसमान से गिरे ओले सड़को पर बिछी सफ़ेद चादर
દિવાકર બન્ના
ब्यावर में तूफानी बारिश आसमान से गिरे ओले सड़को पर बिछी सफ़ेद चादर ब्यावर में तूफानी बारिश आसमान से गिरे ओले सड़को पर बिछी सफ़ेद चादर
More news from ગુજરાત and nearby areas
- ब्यावर में तूफानी बारिश आसमान से गिरे ओले सड़को पर बिछी सफ़ेद चादर1
- Post by Nareandrasinh Rathod1
- ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સનું વિજાપુરમાં શુભ આગાઝ વિજાપુર: જૂના અને જાણીતા ટુ-વ્હીલર વાહનોના રિપેરિંગ માટે પ્રસિદ્ધ એવા ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના નવા સાહસ ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ મામલદાર કચેરી રોડ ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે, વિજાપુર. નું આજે વિજાપુરમાં શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે આવેલા સ્થળે આ નવા ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ગ્રાહકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઇબ્રાહીમભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. સામાજિક આગેવાન તલત મહેમૂદ સૈયદ, તાબીજ સૈયદ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચેમ્પિયનની તરક્કી માટે દુઆ પણ કરી હતી. પધારેલા તમામ મહેમાનોને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના પુત્ર ઇમરાન શેખએ જણાવ્યું હતું કે, “પિતાએ વર્ષોથી વિશ્વાસનું પ્રતીક બની રહેલું ચેમ્પિયન ઑટો આ વખતે ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈને રિપેરિંગની સાથે-સાથે ઑટો પાર્ટ્સનું પણ નવું સાહસ શરૂ કર્યું છે. અમે ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.” ઇબ્રાહીમભાઈ શેખના લાંબા અનુભવ અને વિશ્વાસને કારણે આ નવા વ્યવસાયને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળવાની આશા છે. ટુ-વ્હીલર રિપેરિંગ અને અસલી ઑટો પાર્ટ્સની સેવા એક જ છત નીચે મળતાં વિજાપુરના વાહન માલિકો માટે આ સુવિધાજનક સાબિત થશે. સરનામું: ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ1
- લાઈવ દર્શન, તારીખ 3/4/261
- Post by Gujarat crime news1
- Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખ1
- મહેસાણા મહાનગરપાલિકા ના સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં aap ના બીજા લિસ્ટ માં મહેસાણાના જાણીતા પત્રકાર ગાયત્રીબા ઝાલા વૉર્ડ નં.7 થી ઉમેદવારી નોંધાઈ. જે બદલ આજરોજ રાધનપુર ચાર રસ્તા ખાતે જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડા તથા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મો મીઠું કરાવી શુભકામના પાઠવી4
- ખેડબ્રહ્મા વોર્ડ 5 માં એક માસથી ગટરો ઉભરાય છે સ્થાનિકોની રજૂઆત છતાં નિકાલ નહીં, રોગચાળાનો ભય ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર 5, જેને ભાટવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસી શંકરભાઈ ભાટના જણાવ્યા અનુસાર, તેઓ દ્વારા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. સદસ્યો દ્વારા નગરપાલિકાને જાણ કરાઈ હોવા છતાં, એક મહિનાથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. શંકરભાઈ ભાટે વધુમાં જણાવ્યું હતું કે તેમના ઘરમાં નાના બાળકો છે અને ગટરના ગંદા પાણીને કારણે તેઓ બીમાર પડે તેવી શક્યતા છે. સમગ્ર વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ડર સ્થાનિકોમાં વ્યાપી ગયો છે. તેમણે સત્વરે ગટર સફાઈ કરી નિકાલ કરવાની માંગ કરી છે. આ મામલે ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેન્દ્ર પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.3