logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેડબ્રહ્મા વોર્ડ 5 માં એક માસથી ગટરો ઉભરાય છે સ્થાનિકોની રજૂઆત છતાં નિકાલ નહીં, રોગચાળાનો ભય ખેડબ્રહ્મા વોર્ડ 5 માં એક માસથી ગટરો ઉભરાય છે સ્થાનિકોની રજૂઆત છતાં નિકાલ નહીં, રોગચાળાનો ભય ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર 5, જેને ભાટવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસી શંકરભાઈ ભાટના જણાવ્યા અનુસાર, તેઓ દ્વારા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. સદસ્યો દ્વારા નગરપાલિકાને જાણ કરાઈ હોવા છતાં, એક મહિનાથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. શંકરભાઈ ભાટે વધુમાં જણાવ્યું હતું કે તેમના ઘરમાં નાના બાળકો છે અને ગટરના ગંદા પાણીને કારણે તેઓ બીમાર પડે તેવી શક્યતા છે. સમગ્ર વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ડર સ્થાનિકોમાં વ્યાપી ગયો છે. તેમણે સત્વરે ગટર સફાઈ કરી નિકાલ કરવાની માંગ કરી છે. આ મામલે ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેન્દ્ર પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.

22 hrs ago
user_દિવાકર બન્ના
દિવાકર બન્ના
Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
22 hrs ago

ખેડબ્રહ્મા વોર્ડ 5 માં એક માસથી ગટરો ઉભરાય છે સ્થાનિકોની રજૂઆત છતાં નિકાલ નહીં, રોગચાળાનો ભય ખેડબ્રહ્મા વોર્ડ 5 માં એક માસથી ગટરો ઉભરાય છે સ્થાનિકોની રજૂઆત છતાં નિકાલ નહીં, રોગચાળાનો ભય ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર 5, જેને ભાટવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે. આ પરિસ્થિતિને

0d0c9af5-3947-40e1-ac28-4980f31982ad

કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસી શંકરભાઈ ભાટના જણાવ્યા અનુસાર, તેઓ દ્વારા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. સદસ્યો દ્વારા નગરપાલિકાને જાણ કરાઈ હોવા છતાં, એક મહિનાથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. શંકરભાઈ ભાટે વધુમાં જણાવ્યું હતું કે તેમના ઘરમાં નાના બાળકો છે અને ગટરના

cc5db19c-b0ab-42cf-a5c1-f31c7c61a44b

ગંદા પાણીને કારણે તેઓ બીમાર પડે તેવી શક્યતા છે. સમગ્ર વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ડર સ્થાનિકોમાં વ્યાપી ગયો છે. તેમણે સત્વરે ગટર સફાઈ કરી નિકાલ કરવાની માંગ કરી છે. આ મામલે ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેન્દ્ર પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • ब्यावर में तूफानी बारिश आसमान से गिरे ओले सड़को पर बिछी सफ़ेद चादर
    1
    ब्यावर में तूफानी बारिश आसमान से गिरे ओले 
सड़को पर बिछी सफ़ेद चादर
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • Post by Nareandrasinh Rathod
    1
    Post by Nareandrasinh Rathod
    user_Nareandrasinh Rathod
    Nareandrasinh Rathod
    Salesperson વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 4/4/26
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 4/4/26
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    22 min ago
  • ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સનું વિજાપુરમાં શુભ આગાઝ વિજાપુર: જૂના અને જાણીતા ટુ-વ્હીલર વાહનોના રિપેરિંગ માટે પ્રસિદ્ધ એવા ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના નવા સાહસ ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ મામલદાર કચેરી રોડ ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે, વિજાપુર. નું આજે વિજાપુરમાં શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે આવેલા સ્થળે આ નવા ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ગ્રાહકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઇબ્રાહીમભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. સામાજિક આગેવાન તલત મહેમૂદ સૈયદ, તાબીજ સૈયદ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચેમ્પિયનની તરક્કી માટે દુઆ પણ કરી હતી. પધારેલા તમામ મહેમાનોને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના પુત્ર ઇમરાન શેખએ જણાવ્યું હતું કે, “પિતાએ વર્ષોથી વિશ્વાસનું પ્રતીક બની રહેલું ચેમ્પિયન ઑટો આ વખતે ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈને રિપેરિંગની સાથે-સાથે ઑટો પાર્ટ્સનું પણ નવું સાહસ શરૂ કર્યું છે. અમે ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.” ઇબ્રાહીમભાઈ શેખના લાંબા અનુભવ અને વિશ્વાસને કારણે આ નવા વ્યવસાયને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળવાની આશા છે. ટુ-વ્હીલર રિપેરિંગ અને અસલી ઑટો પાર્ટ્સની સેવા એક જ છત નીચે મળતાં વિજાપુરના વાહન માલિકો માટે આ સુવિધાજનક સાબિત થશે. સરનામું: ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ
    1
    ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સનું વિજાપુરમાં શુભ આગાઝ
વિજાપુર: જૂના અને જાણીતા ટુ-વ્હીલર વાહનોના રિપેરિંગ માટે પ્રસિદ્ધ એવા ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના નવા સાહસ ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ મામલદાર કચેરી રોડ
ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે, વિજાપુર.
નું આજે વિજાપુરમાં શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે આવેલા સ્થળે આ નવા ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ગ્રાહકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઇબ્રાહીમભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
સામાજિક આગેવાન તલત મહેમૂદ સૈયદ, તાબીજ સૈયદ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચેમ્પિયનની તરક્કી માટે દુઆ પણ કરી હતી. પધારેલા તમામ મહેમાનોને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના પુત્ર ઇમરાન શેખએ જણાવ્યું હતું કે, “પિતાએ વર્ષોથી વિશ્વાસનું પ્રતીક બની રહેલું ચેમ્પિયન ઑટો આ વખતે ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈને રિપેરિંગની સાથે-સાથે ઑટો પાર્ટ્સનું પણ નવું સાહસ શરૂ કર્યું છે. અમે ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ઇબ્રાહીમભાઈ શેખના લાંબા અનુભવ અને વિશ્વાસને કારણે આ નવા વ્યવસાયને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળવાની આશા છે. ટુ-વ્હીલર રિપેરિંગ અને અસલી ઑટો પાર્ટ્સની સેવા એક જ છત નીચે મળતાં વિજાપુરના વાહન માલિકો માટે આ સુવિધાજનક સાબિત થશે.
સરનામું:
ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    11 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખ
    1
    Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખ
    user_Ghadiya ajamal Thakor ખેડા ભાખ
    Ghadiya ajamal Thakor ખેડા ભાખ
    દાંતીવાડા, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • મહેસાણા મહાનગરપાલિકા ના સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં aap ના બીજા લિસ્ટ માં મહેસાણાના જાણીતા પત્રકાર ગાયત્રીબા ઝાલા વૉર્ડ નં.7 થી ઉમેદવારી નોંધાઈ. જે બદલ આજરોજ રાધનપુર ચાર રસ્તા ખાતે જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડા તથા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મો મીઠું કરાવી શુભકામના પાઠવી
    4
    મહેસાણા મહાનગરપાલિકા ના સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં aap ના બીજા લિસ્ટ માં મહેસાણાના જાણીતા પત્રકાર ગાયત્રીબા ઝાલા વૉર્ડ નં.7 થી ઉમેદવારી નોંધાઈ. જે બદલ આજરોજ રાધનપુર ચાર રસ્તા ખાતે જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડા તથા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મો મીઠું કરાવી શુભકામના પાઠવી
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    9 hrs ago
  • ખેડબ્રહ્મા વોર્ડ 5 માં એક માસથી ગટરો ઉભરાય છે સ્થાનિકોની રજૂઆત છતાં નિકાલ નહીં, રોગચાળાનો ભય ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર 5, જેને ભાટવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસી શંકરભાઈ ભાટના જણાવ્યા અનુસાર, તેઓ દ્વારા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. સદસ્યો દ્વારા નગરપાલિકાને જાણ કરાઈ હોવા છતાં, એક મહિનાથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. શંકરભાઈ ભાટે વધુમાં જણાવ્યું હતું કે તેમના ઘરમાં નાના બાળકો છે અને ગટરના ગંદા પાણીને કારણે તેઓ બીમાર પડે તેવી શક્યતા છે. સમગ્ર વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ડર સ્થાનિકોમાં વ્યાપી ગયો છે. તેમણે સત્વરે ગટર સફાઈ કરી નિકાલ કરવાની માંગ કરી છે. આ મામલે ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેન્દ્ર પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
    3
    ખેડબ્રહ્મા વોર્ડ 5 માં એક માસથી ગટરો ઉભરાય છે સ્થાનિકોની રજૂઆત છતાં નિકાલ નહીં, રોગચાળાનો ભય ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર 5, જેને ભાટવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.
સ્થાનિક રહેવાસી શંકરભાઈ ભાટના જણાવ્યા અનુસાર, તેઓ દ્વારા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. સદસ્યો દ્વારા નગરપાલિકાને જાણ કરાઈ હોવા છતાં, એક મહિનાથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.
શંકરભાઈ ભાટે વધુમાં જણાવ્યું હતું કે તેમના ઘરમાં નાના બાળકો છે અને ગટરના ગંદા પાણીને કારણે તેઓ બીમાર પડે તેવી શક્યતા છે. સમગ્ર વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ડર સ્થાનિકોમાં વ્યાપી ગયો છે. તેમણે સત્વરે ગટર સફાઈ કરી નિકાલ કરવાની માંગ કરી છે.
આ મામલે ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેન્દ્ર પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.