logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 4/4/26

2 hrs ago
user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
VADGAM SAMACHAR PUSHKAR Goswam
Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
2 hrs ago

આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 4/4/26

More news from ગુજરાત and nearby areas
  • સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ શનિવારે અચાનક મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા લાંબડીયા અને ખેરોજ સહિતના પંથકમાં ભર ઉનાળે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એકતરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિએ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.
    1
    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ શનિવારે અચાનક મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા લાંબડીયા અને ખેરોજ સહિતના પંથકમાં ભર ઉનાળે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એકતરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિએ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    38 min ago
  • Post by Nareandrasinh Rathod
    1
    Post by Nareandrasinh Rathod
    user_Nareandrasinh Rathod
    Nareandrasinh Rathod
    Salesperson વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદી જાપટાની આગાહી બાદ પોશીના તાલુકામાં શુક્રવારના રોજ હવામાનમાં આવેલ પલટાબાદ લાંબડીયા સમેતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના પાંચ વાગ્યા બાદ વરસાદી ઝાપટા પડતા વરસાદી માહોલ જોવા મળેલ
    1
    હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદી જાપટાની આગાહી બાદ પોશીના તાલુકામાં શુક્રવારના રોજ હવામાનમાં આવેલ પલટાબાદ લાંબડીયા સમેતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના પાંચ વાગ્યા બાદ વરસાદી ઝાપટા પડતા વરસાદી માહોલ જોવા મળેલ
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    51 min ago
  • ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સનું વિજાપુરમાં શુભ આગાઝ વિજાપુર: જૂના અને જાણીતા ટુ-વ્હીલર વાહનોના રિપેરિંગ માટે પ્રસિદ્ધ એવા ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના નવા સાહસ ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ મામલદાર કચેરી રોડ ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે, વિજાપુર. નું આજે વિજાપુરમાં શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે આવેલા સ્થળે આ નવા ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ગ્રાહકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઇબ્રાહીમભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. સામાજિક આગેવાન તલત મહેમૂદ સૈયદ, તાબીજ સૈયદ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચેમ્પિયનની તરક્કી માટે દુઆ પણ કરી હતી. પધારેલા તમામ મહેમાનોને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના પુત્ર ઇમરાન શેખએ જણાવ્યું હતું કે, “પિતાએ વર્ષોથી વિશ્વાસનું પ્રતીક બની રહેલું ચેમ્પિયન ઑટો આ વખતે ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈને રિપેરિંગની સાથે-સાથે ઑટો પાર્ટ્સનું પણ નવું સાહસ શરૂ કર્યું છે. અમે ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.” ઇબ્રાહીમભાઈ શેખના લાંબા અનુભવ અને વિશ્વાસને કારણે આ નવા વ્યવસાયને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળવાની આશા છે. ટુ-વ્હીલર રિપેરિંગ અને અસલી ઑટો પાર્ટ્સની સેવા એક જ છત નીચે મળતાં વિજાપુરના વાહન માલિકો માટે આ સુવિધાજનક સાબિત થશે. સરનામું: ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ
    1
    ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સનું વિજાપુરમાં શુભ આગાઝ
વિજાપુર: જૂના અને જાણીતા ટુ-વ્હીલર વાહનોના રિપેરિંગ માટે પ્રસિદ્ધ એવા ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના નવા સાહસ ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ મામલદાર કચેરી રોડ
ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે, વિજાપુર.
નું આજે વિજાપુરમાં શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે આવેલા સ્થળે આ નવા ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ગ્રાહકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઇબ્રાહીમભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
સામાજિક આગેવાન તલત મહેમૂદ સૈયદ, તાબીજ સૈયદ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચેમ્પિયનની તરક્કી માટે દુઆ પણ કરી હતી. પધારેલા તમામ મહેમાનોને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના પુત્ર ઇમરાન શેખએ જણાવ્યું હતું કે, “પિતાએ વર્ષોથી વિશ્વાસનું પ્રતીક બની રહેલું ચેમ્પિયન ઑટો આ વખતે ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈને રિપેરિંગની સાથે-સાથે ઑટો પાર્ટ્સનું પણ નવું સાહસ શરૂ કર્યું છે. અમે ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ઇબ્રાહીમભાઈ શેખના લાંબા અનુભવ અને વિશ્વાસને કારણે આ નવા વ્યવસાયને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળવાની આશા છે. ટુ-વ્હીલર રિપેરિંગ અને અસલી ઑટો પાર્ટ્સની સેવા એક જ છત નીચે મળતાં વિજાપુરના વાહન માલિકો માટે આ સુવિધાજનક સાબિત થશે.
સરનામું:
ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    13 hrs ago
  • પાટણ શહેરમાં વરસાદી ઝાપટું કમોસમી વરસાદ થી ખેડૂતો માં ચિંતા ગુજરાતના અનેક તાલુકામાં હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરાઈ છે જેમાં આગાહી ના પગલે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો
    1
    પાટણ શહેરમાં વરસાદી ઝાપટું કમોસમી વરસાદ થી ખેડૂતો માં ચિંતા ગુજરાતના અનેક તાલુકામાં હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરાઈ છે જેમાં આગાહી ના પગલે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • विरामगाम: टावर चौक के पास कंप्यूटर की दुकान में भीषण आग, विरामगाम शहर के मध्य स्थित और व्यस्त रहने वाले टावर चौक इलाके में आज एक कंप्यूटर की दुकान में अचानक भीषण आग लगने से हड़कंप मच गया। आग इतनी विकराल थी कि देखते ही देखते उसने पूरी दुकान को अपनी चपेट में ले लिया। जानकारी के अनुसार, टावर चौक के पास स्थित कंप्यूटर की दुकान से अचानक धुएं के गुबार निकलते देख आसपास के लोग जमा हो गए इससे पहले कि कोई कुछ समझ पाता, आग ने रौद्र रूप धारण कर लिया। स्थानीय लोगों ने तुरंत फायर ब्रिगेड को सूचित किया, जिसके बाद दमकल की गाड़ियों ने मौके पर पहुंचकर स्थिति पर काबू पाने का प्रयास किया इस भीषण आग के कारण दुकान में रखा कीमती सामान जलकर राख हो गया है इलेक्ट्रॉनिक उपकरण प्राथमिक अनुमान के अनुसार, इस अग्निकांड में नुकसान की आशंका जताई जा रही है राहत की बात यह रही कि इस दुर्घटना में कोई जनहानि नहीं हुई है आग लगने के सटीक कारणों का अभी पता नहीं चल पाया है, लेकिन शुरुआती तौर पर माना जा रहा है कि शॉर्ट सर्किट की वजह से यह हादसा हुआ होगा रिपोर्टर : धरा पटेल अहमदाबाद
    4
    विरामगाम: टावर चौक के पास कंप्यूटर की दुकान में भीषण आग, 
विरामगाम शहर के मध्य स्थित और व्यस्त रहने वाले टावर चौक इलाके में आज एक कंप्यूटर की दुकान में अचानक भीषण आग लगने से हड़कंप मच गया। 
आग इतनी विकराल थी कि देखते ही देखते उसने पूरी दुकान को अपनी चपेट में ले लिया।
जानकारी के अनुसार, टावर चौक के पास स्थित कंप्यूटर की दुकान से अचानक धुएं के गुबार निकलते देख आसपास के लोग जमा हो गए
इससे पहले कि कोई कुछ समझ पाता, आग ने रौद्र रूप धारण कर लिया। स्थानीय लोगों ने तुरंत फायर ब्रिगेड को सूचित किया, जिसके बाद दमकल की गाड़ियों ने मौके पर पहुंचकर स्थिति पर काबू पाने का प्रयास किया
इस भीषण आग के कारण दुकान में रखा कीमती सामान जलकर राख हो गया है
इलेक्ट्रॉनिक उपकरण
प्राथमिक अनुमान के अनुसार, इस अग्निकांड में नुकसान की आशंका जताई जा रही है
राहत की बात यह रही कि इस दुर्घटना में कोई जनहानि नहीं हुई है
आग लगने के सटीक कारणों का अभी पता नहीं चल पाया है, लेकिन शुरुआती तौर पर माना जा रहा है कि शॉर्ट सर्किट की वजह से यह हादसा हुआ होगा
रिपोर्टर : धरा पटेल अहमदाबाद
    user_Dhara patel
    Dhara patel
    કડી, મહેસાણા, ગુજરાત•
    19 hrs ago
  • જિલ્લા સહિત વિજયનગર પંથકમાં આજે વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા ડમ્મર વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.હાલ રવિ સીઝનના પાકોની કાપણી અને ઉપજનો સમય હોવાથી ખેડૂતોમાં ભારે ફાળ પડી છે. ઘઉં, કપાસ, તમાકુ, ચણા અને વરિયાળી જેવા તૈયાર પાકોને નુકસાન થવાની ભીતિ છે. માર્કેટ યાર્ડોમાં પણ ઘઉંની ભારે આવક વચ્ચે માવઠું પડે તો ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
    1
    જિલ્લા સહિત વિજયનગર પંથકમાં આજે વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા ડમ્મર વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.હાલ રવિ સીઝનના પાકોની કાપણી અને ઉપજનો સમય હોવાથી ખેડૂતોમાં ભારે ફાળ પડી છે. ઘઉં, કપાસ, તમાકુ, ચણા અને વરિયાળી જેવા તૈયાર પાકોને નુકસાન થવાની ભીતિ છે. માર્કેટ યાર્ડોમાં પણ ઘઉંની ભારે આવક વચ્ચે માવઠું પડે તો ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • Post by Virma Suthar
    1
    Post by Virma Suthar
    user_Virma Suthar
    Virma Suthar
    Carpenter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • Post by Pravin Thakor
    1
    Post by Pravin Thakor
    user_Pravin Thakor
    Pravin Thakor
    Farmer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.