logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજુલાના છતડીયા મુકામે ખેડૂતોની એક ખાસ સમિટિંગ યોજાય.. જુઓ આ ખેડૂતોની મીટીંગ શા માટે યોજાય જુઓ કાનાબાર ન્યૂઝમાં રાજુલાના છતડીયા ગામે ખેડૂત મીટીંગ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા

7 hrs ago
user_Yogesh kanabar press
Yogesh kanabar press
Newspaper advertising department Rajula, Amreli•
7 hrs ago

રાજુલાના છતડીયા મુકામે ખેડૂતોની એક ખાસ સમિટિંગ યોજાય.. જુઓ આ ખેડૂતોની મીટીંગ શા માટે યોજાય જુઓ કાનાબાર ન્યૂઝમાં રાજુલાના છતડીયા ગામે ખેડૂત મીટીંગ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા

More news from Amreli and nearby areas
  • રાજુલાના છતડીયા ગામે ખેડૂત મીટીંગ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા
    1
    રાજુલાના છતડીયા ગામે ખેડૂત  મીટીંગ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા
    user_Yogesh kanabar press
    Yogesh kanabar press
    Newspaper advertising department Rajula, Amreli•
    7 hrs ago
  • બેંકીંગ, અમરેલી..... રાજુલા..... રાજુલા શહેરમાં બની હીટ એન્ડ રનની ઘટના...... રાજુલા પોલીસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો...... ફોર વ્હીલર કાર ચાલકે કાબુ ગુમાવતાં સર્જી દીધો અકસ્માત....... કાર ચાલકે પગપાળા ચાલીને જતી બે મહિલાઓને અડફેટે લીધા...... અકસ્માતમાં એક મહિલાનો આબાદ બચાવ થયો અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત...... ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા..... હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા...... સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ...... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા...... અકસ્માતની ઘટના લઇ હ્દય દ્રાવક દ્રશ્યો સર્જાયા...... રાજુલા પોલીસ ફોર વ્હીલર કાર ચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી...... મૃતક મહિલાનું નામ:- દયાબેન સુરેશભાઈ વરૂ,
    1
    બેંકીંગ, અમરેલી.....
રાજુલા.....
રાજુલા શહેરમાં બની હીટ એન્ડ રનની ઘટના......
રાજુલા પોલીસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો......
ફોર વ્હીલર કાર ચાલકે કાબુ ગુમાવતાં સર્જી દીધો અકસ્માત.......
કાર ચાલકે પગપાળા ચાલીને જતી બે મહિલાઓને અડફેટે લીધા......
અકસ્માતમાં એક મહિલાનો આબાદ બચાવ થયો અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત......
ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા.....
હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા......
સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ......
આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા......
અકસ્માતની ઘટના લઇ હ્દય દ્રાવક દ્રશ્યો સર્જાયા......
રાજુલા પોલીસ ફોર વ્હીલર કાર ચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી......
મૃતક મહિલાનું નામ:- 
દયાબેન સુરેશભાઈ વરૂ,
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    20 hrs ago
  • જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક એક ઝૂપડામા આગ લગતા દોડધામ ખેતરમાં રહેતા પરિવારના ઝૂપડા માં સામાન્ય આગ લાગી હતી આગમાં બે બાળકો ગંભીર રીતે દાઝી જતા 108 મારફત રાજુલા હોસ્પિટલ ખસેડાયા હતા ઇજાગ્રસ્ત બાળકો ગંભીર રીતે દાઝી જતા અને વધુ ઇજા હોય વધુ સારવાર માટે ભાવનગર ખસેડવા માં આવ્યા આગ ની ધટના કેવી રીતે બની તે માટે પીપાવાવ મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી આ બંને બાળકો કુલદીપ બધાભાઈ પરમાર ઉમર 3 વર્ષ અને નેહા બધાભાઈ પરમાર ઉમર 2 વર્ષ. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    4
    જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક એક ઝૂપડામા આગ લગતા દોડધામ 
ખેતરમાં રહેતા પરિવારના ઝૂપડા માં સામાન્ય આગ લાગી હતી 
આગમાં બે બાળકો ગંભીર રીતે દાઝી જતા 108 મારફત રાજુલા હોસ્પિટલ ખસેડાયા હતા 
ઇજાગ્રસ્ત બાળકો ગંભીર રીતે દાઝી જતા અને વધુ ઇજા હોય વધુ સારવાર માટે ભાવનગર ખસેડવા માં આવ્યા 
આગ ની ધટના કેવી રીતે બની તે માટે પીપાવાવ મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી 
આ બંને બાળકો કુલદીપ બધાભાઈ પરમાર ઉમર 3 વર્ષ અને નેહા બધાભાઈ પરમાર ઉમર 2 વર્ષ.  
રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Jafrabad, Amreli•
    7 hrs ago
  • Post by Darshan rambhai parmar
    1
    Post by Darshan rambhai parmar
    user_Darshan rambhai parmar
    Darshan rambhai parmar
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    8 hrs ago
  • સુરત લડાઈ અમેરિકા ઈરાન વચ્ચે અને ભોગવવાનું ભારતને? સમૂહ લગન માં ગેસ સિલિન્ડર નહિ મળતા લીધો લાકડા નો સહારો
    1
    સુરત લડાઈ અમેરિકા ઈરાન વચ્ચે અને ભોગવવાનું ભારતને? સમૂહ લગન માં ગેસ સિલિન્ડર નહિ મળતા લીધો લાકડા નો સહારો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    8 min ago
  • motivational story
    1
    motivational story
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    46 min ago
  • જસદણ ભડલી માંથી ગાંજા સાથે એક ઇસમ ને ઝડપી લેતી એસ ઓ જી ભડલીના ડુંગર વાળી વાડી વિસ્તારમાં વાવેલ ગાંજા નું વાવેતર ઝડપી લીધું 74 કીલો ગાંજો એસ ઓ જી પોલીસે ઝડપી લીધો 3710000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી રમેશ રતાભાઈ જાદવ ને ઝડપી લીધો હતો
    1
    જસદણ ભડલી માંથી ગાંજા સાથે એક ઇસમ ને ઝડપી લેતી એસ ઓ જી 
ભડલીના ડુંગર વાળી વાડી વિસ્તારમાં વાવેલ ગાંજા નું વાવેતર ઝડપી લીધું 
74 કીલો ગાંજો એસ ઓ જી પોલીસે ઝડપી લીધો 
3710000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો 
આરોપી રમેશ રતાભાઈ જાદવ ને ઝડપી લીધો હતો
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • ગુજરાતમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ૨૫૦. જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે..... ગીરના સાવજો માટે વનવિભાગ સજ્જ બન્યું છે. ધારી ગીર પૂર્વના વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝન હેઠળ આવતી ૮ રેન્જમાં ૨૫૦ જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અને સિંહોને ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછત ના રહે તે વનવિભાગ ખડેપગે રહ્યું છે. અને આઠ રેન્જમાં બીટ ગાર્ડને પાણી ભરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ધારી ગીર વનવિભાગ સિંહો અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન બાબતમાં કટિબધ્ધ રહ્યું છે. આ સમગ્ર બાબતે ડીસીએફ વિકાસ યાદવ દ્વારા માહિતી આપવામાં આવી હતી....
    1
    ગુજરાતમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ૨૫૦. જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે.....
ગીરના સાવજો માટે વનવિભાગ સજ્જ બન્યું છે. ધારી ગીર પૂર્વના વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝન હેઠળ આવતી ૮ રેન્જમાં ૨૫૦ જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અને સિંહોને ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછત ના રહે તે વનવિભાગ ખડેપગે રહ્યું છે. અને આઠ રેન્જમાં બીટ ગાર્ડને પાણી ભરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ધારી ગીર વનવિભાગ સિંહો અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન બાબતમાં કટિબધ્ધ રહ્યું છે. આ સમગ્ર બાબતે ડીસીએફ વિકાસ યાદવ દ્વારા માહિતી આપવામાં આવી હતી....
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.