Shuru
Apke Nagar Ki App…
જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક એક ઝૂપડામા આગ લગતા દોડધામ જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક એક ઝૂપડામા આગ લગતા દોડધામ ખેતરમાં રહેતા પરિવારના ઝૂપડા માં સામાન્ય આગ લાગી હતી આગમાં બે બાળકો ગંભીર રીતે દાઝી જતા 108 મારફત રાજુલા હોસ્પિટલ ખસેડાયા હતા ઇજાગ્રસ્ત બાળકો ગંભીર રીતે દાઝી જતા અને વધુ ઇજા હોય વધુ સારવાર માટે ભાવનગર ખસેડવા માં આવ્યા આગ ની ધટના કેવી રીતે બની તે માટે પીપાવાવ મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી આ બંને બાળકો કુલદીપ બધાભાઈ પરમાર ઉમર 3 વર્ષ અને નેહા બધાભાઈ પરમાર ઉમર 2 વર્ષ. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
Parmar karshan
જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક એક ઝૂપડામા આગ લગતા દોડધામ જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક એક ઝૂપડામા આગ લગતા દોડધામ ખેતરમાં રહેતા પરિવારના ઝૂપડા માં સામાન્ય આગ લાગી હતી આગમાં બે બાળકો ગંભીર રીતે દાઝી જતા 108 મારફત રાજુલા હોસ્પિટલ ખસેડાયા હતા ઇજાગ્રસ્ત બાળકો ગંભીર રીતે દાઝી જતા અને વધુ ઇજા હોય વધુ સારવાર માટે ભાવનગર ખસેડવા માં આવ્યા આગ ની ધટના કેવી રીતે બની તે માટે પીપાવાવ મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી આ બંને બાળકો કુલદીપ બધાભાઈ પરમાર ઉમર 3 વર્ષ અને નેહા બધાભાઈ પરમાર ઉમર 2 વર્ષ. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
More news from ગુજરાત and nearby areas
- ईरान इजराइल युध्ध ताजाखबर।1
- “હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર” – ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા1
- Post by Sultan Chauhan1
- કેશોદ ખાતે પ્રતિબંધિત દવાના ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, પોલીસ ફોરેન્સિક લેબોરેટરી વિભાગ તેમજ કેશોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન PI જાદવ તથા તેમની ટીમ દ્વારા કોડીન યુક્ત કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી Cycodeine Syrup For Dry Cough (100 ml) ની કુલ ૫૯૯ બોટલ કબ્જે લીધી હતી. એક બોટલની કિંમત અંદાજે રૂ. ૧૬૮ મુજબ કુલ રૂ. ૧,૦૦,૬૩૨/-નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્થળ પરથી ફોરવ્હીલ કાર નંબર GJ-10-DJ-3848 કિંમત અંદાજે રૂ. ૨,૦૦,૦૦૦/- પણ કબ્જે લેવામાં આવી છે. આમ કુલ મળીને મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ6
- જસદણ ભડલી માંથી ગાંજા સાથે એક ઇસમ ને ઝડપી લેતી એસ ઓ જી ભડલીના ડુંગર વાળી વાડી વિસ્તારમાં વાવેલ ગાંજા નું વાવેતર ઝડપી લીધું 74 કીલો ગાંજો એસ ઓ જી પોલીસે ઝડપી લીધો 3710000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી રમેશ રતાભાઈ જાદવ ને ઝડપી લીધો હતો1
- Post by Sajad Dhadha1
- સુન્દર કાર્ય.1
- ટીમાણા ટોલનાકા પાસે શાકભાજી ની આડ માં દારૂ પરેલો બોલેરો ઝડપાયો1
- આજરોજ તારીખ 14/03/2026 નાં રોજ આ વર્ષની પહેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીનાં આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરુપે ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓનાં ઉપક્રમે નામદાર હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ માનનીય સુનીતા અગ્રવાલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદની કોર્ટોમાં નામદાર ફેમીલી જજ સાહેબ પી.એચ.સિંહ સાહેબનાં નેતૃત્વ હેઠળ લોક અદાલતમાં પારીવારીક વિવાદોને સુલેહપુર્ણ વાતચીત અને સમજુતી દ્રારા ઉકેલવામાં આવ્યા હતા. ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદનાં લોક અદાલતમાં કુલ 248 કેસ મુકવામાં આવેલ હતા. જે કેસોમાં જુનાગઢ પોલિસ અધિક્ષક તથા તેમના તાબા હેઠળનાં પોલિસ અધિકારીઓ દ્રારા સમયમર્યાદામાં સમન્સ / નોટીસ બજાવવામાં આવેલ હોય તેમજ જુનાગઢ વકિલ મંડળનાં તમામ વકિલઓ દ્રારા રાષ્ટ્રીય લોકઅદાલતમાં સમાધાન પ્રક્રિયાથી કેસોમાં સમાધાન થાય અને સમયસર પારીવારિક તકરારનો અંત આવે તેમજ 'ભરણપોષણની રકમ સમયસર મળી રહે તે માટે સાથ સહકાર આપતા લોકઅદાલતમાં મુકવામાં આવેલ 248 કેસોમાંથી 243 કેસોમાં સમાધાન થયેલ અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને, પરસ્પર સહમતીથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો. ફેમિલી કોર્ટના ન્યાયાધીશ તથા કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ન્યાયિક પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેમાં બચત થવા પામી છે અને સમાજમાં સુમેળ તેમજ શાંતિ સ્થાપિત થવામાં સહાય મળી છે. આમ, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં વકિલો તથા પક્ષકારો તરફથી ઘણો સારો સતિસાદ મળેલ છે. તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજનાર લોકઅદાલતોમાં વકિલો તથા પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ6