logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કેશોદમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો: કોડીન યુક્ત ૫૯૯ બોટલ સિરપ સાથે કાર કબ્જે, ત્રણ આરોપી ફરાર કેશોદ ખાતે પ્રતિબંધિત દવાના ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, પોલીસ ફોરેન્સિક લેબોરેટરી વિભાગ તેમજ કેશોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન PI જાદવ તથા તેમની ટીમ દ્વારા કોડીન યુક્ત કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી Cycodeine Syrup For Dry Cough (100 ml) ની કુલ ૫૯૯ બોટલ કબ્જે લીધી હતી. એક બોટલની કિંમત અંદાજે રૂ. ૧૬૮ મુજબ કુલ રૂ. ૧,૦૦,૬૩૨/-નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્થળ પરથી ફોરવ્હીલ કાર નંબર GJ-10-DJ-3848 કિંમત અંદાજે રૂ. ૨,૦૦,૦૦૦/- પણ કબ્જે લેવામાં આવી છે. આમ કુલ મળીને મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ

2 hrs ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
2 hrs ago
bd982a6e-0162-4a3d-b161-54ec0e55a60d

કેશોદમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો: કોડીન યુક્ત ૫૯૯ બોટલ સિરપ સાથે કાર કબ્જે, ત્રણ આરોપી ફરાર કેશોદ ખાતે પ્રતિબંધિત દવાના ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, પોલીસ ફોરેન્સિક લેબોરેટરી વિભાગ તેમજ કેશોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન PI જાદવ તથા તેમની ટીમ દ્વારા કોડીન યુક્ત કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી Cycodeine Syrup For Dry Cough (100 ml) ની કુલ

૫૯૯ બોટલ કબ્જે લીધી હતી. એક બોટલની કિંમત અંદાજે રૂ. ૧૬૮ મુજબ કુલ રૂ. ૧,૦૦,૬૩૨/-નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્થળ પરથી ફોરવ્હીલ કાર નંબર GJ-10-DJ-3848 કિંમત

અંદાજે રૂ. ૨,૦૦,૦૦૦/- પણ કબ્જે લેવામાં આવી છે. આમ કુલ મળીને મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ

More news from ગુજરાત and nearby areas
  • કેશોદ ખાતે પ્રતિબંધિત દવાના ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, પોલીસ ફોરેન્સિક લેબોરેટરી વિભાગ તેમજ કેશોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન PI જાદવ તથા તેમની ટીમ દ્વારા કોડીન યુક્ત કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી Cycodeine Syrup For Dry Cough (100 ml) ની કુલ ૫૯૯ બોટલ કબ્જે લીધી હતી. એક બોટલની કિંમત અંદાજે રૂ. ૧૬૮ મુજબ કુલ રૂ. ૧,૦૦,૬૩૨/-નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્થળ પરથી ફોરવ્હીલ કાર નંબર GJ-10-DJ-3848 કિંમત અંદાજે રૂ. ૨,૦૦,૦૦૦/- પણ કબ્જે લેવામાં આવી છે. આમ કુલ મળીને મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    6
    કેશોદ ખાતે પ્રતિબંધિત દવાના ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
આ મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, પોલીસ ફોરેન્સિક લેબોરેટરી વિભાગ તેમજ કેશોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન PI જાદવ તથા તેમની ટીમ દ્વારા કોડીન યુક્ત કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી Cycodeine Syrup For Dry Cough (100 ml) ની કુલ ૫૯૯ બોટલ કબ્જે લીધી હતી. એક બોટલની કિંમત અંદાજે રૂ. ૧૬૮ મુજબ કુલ રૂ. ૧,૦૦,૬૩૨/-નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત સ્થળ પરથી ફોરવ્હીલ કાર નંબર GJ-10-DJ-3848 કિંમત અંદાજે રૂ. ૨,૦૦,૦૦૦/- પણ કબ્જે લેવામાં આવી છે. આમ કુલ મળીને મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Sultan Chauhan
    1
    Post by Sultan Chauhan
    user_Sultan Chauhan
    Sultan Chauhan
    માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    7 hrs ago
  • રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૪ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
    1
    રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૪ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
    user_Harsh Jadav
    Harsh Jadav
    Local News Reporter માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    15 hrs ago
  • Post by Ashish vasavda
    1
    Post by Ashish vasavda
    user_Ashish vasavda
    Ashish vasavda
    Salesperson Junagadh, Gujarat•
    18 hrs ago
  • Post by Kartik parmar
    1
    Post by Kartik parmar
    user_Kartik parmar
    Kartik parmar
    પોરબંદર, પોરબંદર, ગુજરાત•
    12 hrs ago
  • લીલીયા આંબા ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે મિલેટ મેળો યોજાયો
    1
    લીલીયા આંબા ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે મિલેટ મેળો યોજાયો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    5 hrs ago
  • અંબાલાલ પટેલની ભયાનક આગાહી 18 થી 25 માર્ચ સુધી માવઠાની આગાહી
    1
    અંબાલાલ પટેલની ભયાનક આગાહી 
18 થી 25 માર્ચ સુધી માવઠાની આગાહી
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    6 hrs ago
  • આજરોજ તારીખ 14/03/2026 નાં રોજ આ વર્ષની પહેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીનાં આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરુપે ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓનાં ઉપક્રમે નામદાર હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ માનનીય સુનીતા અગ્રવાલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદની કોર્ટોમાં નામદાર ફેમીલી જજ સાહેબ પી.એચ.સિંહ સાહેબનાં નેતૃત્વ હેઠળ લોક અદાલતમાં પારીવારીક વિવાદોને સુલેહપુર્ણ વાતચીત અને સમજુતી દ્રારા ઉકેલવામાં આવ્યા હતા. ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદનાં લોક અદાલતમાં કુલ 248 કેસ મુકવામાં આવેલ હતા. જે કેસોમાં જુનાગઢ પોલિસ અધિક્ષક તથા તેમના તાબા હેઠળનાં પોલિસ અધિકારીઓ દ્રારા સમયમર્યાદામાં સમન્સ / નોટીસ બજાવવામાં આવેલ હોય તેમજ જુનાગઢ વકિલ મંડળનાં તમામ વકિલઓ દ્રારા રાષ્ટ્રીય લોકઅદાલતમાં સમાધાન પ્રક્રિયાથી કેસોમાં સમાધાન થાય અને સમયસર પારીવારિક તકરારનો અંત આવે તેમજ 'ભરણપોષણની રકમ સમયસર મળી રહે તે માટે સાથ સહકાર આપતા લોકઅદાલતમાં મુકવામાં આવેલ 248 કેસોમાંથી 243 કેસોમાં સમાધાન થયેલ અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને, પરસ્પર સહમતીથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો. ફેમિલી કોર્ટના ન્યાયાધીશ તથા કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ન્યાયિક પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેમાં બચત થવા પામી છે અને સમાજમાં સુમેળ તેમજ શાંતિ સ્થાપિત થવામાં સહાય મળી છે. આમ, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં વકિલો તથા પક્ષકારો તરફથી ઘણો સારો સતિસાદ મળેલ છે. તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજનાર લોકઅદાલતોમાં વકિલો તથા પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    6
    આજરોજ તારીખ 14/03/2026 નાં રોજ આ વર્ષની પહેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીનાં આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરુપે ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓનાં ઉપક્રમે નામદાર હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ માનનીય  સુનીતા અગ્રવાલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદની કોર્ટોમાં નામદાર ફેમીલી જજ સાહેબ પી.એચ.સિંહ સાહેબનાં નેતૃત્વ હેઠળ લોક અદાલતમાં પારીવારીક વિવાદોને સુલેહપુર્ણ વાતચીત અને સમજુતી દ્રારા ઉકેલવામાં આવ્યા હતા.
ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદનાં લોક અદાલતમાં કુલ 248 કેસ મુકવામાં આવેલ હતા. જે કેસોમાં જુનાગઢ પોલિસ અધિક્ષક તથા તેમના તાબા હેઠળનાં પોલિસ અધિકારીઓ દ્રારા સમયમર્યાદામાં સમન્સ / નોટીસ બજાવવામાં આવેલ હોય તેમજ જુનાગઢ વકિલ મંડળનાં તમામ વકિલઓ દ્રારા રાષ્ટ્રીય લોકઅદાલતમાં સમાધાન પ્રક્રિયાથી કેસોમાં સમાધાન થાય અને સમયસર પારીવારિક તકરારનો અંત આવે તેમજ 'ભરણપોષણની રકમ સમયસર મળી રહે તે માટે સાથ સહકાર આપતા લોકઅદાલતમાં મુકવામાં આવેલ 248 કેસોમાંથી 243 કેસોમાં સમાધાન થયેલ અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને, પરસ્પર સહમતીથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો.
ફેમિલી કોર્ટના ન્યાયાધીશ તથા કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ન્યાયિક પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેમાં બચત થવા પામી છે અને સમાજમાં સુમેળ તેમજ શાંતિ સ્થાપિત થવામાં સહાય મળી છે.
આમ, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં વકિલો તથા પક્ષકારો તરફથી ઘણો સારો સતિસાદ મળેલ છે. તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજનાર લોકઅદાલતોમાં વકિલો તથા પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.