Shuru
Apke Nagar Ki App…
સાબરકાંઠામાં આવતીકાલે પોલીસનો લોકદરબાર યોજાશે: ડીવાયએસપીએ સ્થળ નિરીક્ષણ કરી તૈયારીઓની સમીક્ષા કરી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આવતીકાલે વડાલી ખાતે વડાલી એપીએમસીમાં સવારે 11 વાગ્યે લોકદરબાર યોજાશે. આ કાર્યક્રમમાં એસ.પી. પાર્થરાજસિંહ ગોહિલ તથા ડીવાયએસપી સ્મિત ગોહિલ ઉપસ્થિત રહેશે.ત્યારે લોકદરબારની તૈયારીઓના ભાગરૂપે આજે ડીવાયએસપીએ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે વડાલી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.આર. પઢેરીયાએ નગરજનોને મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરી છે.
રીપોર્ટર ધ્રુવ માળી
સાબરકાંઠામાં આવતીકાલે પોલીસનો લોકદરબાર યોજાશે: ડીવાયએસપીએ સ્થળ નિરીક્ષણ કરી તૈયારીઓની સમીક્ષા કરી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આવતીકાલે વડાલી ખાતે વડાલી એપીએમસીમાં સવારે 11 વાગ્યે લોકદરબાર યોજાશે. આ કાર્યક્રમમાં એસ.પી. પાર્થરાજસિંહ ગોહિલ તથા ડીવાયએસપી સ્મિત ગોહિલ ઉપસ્થિત રહેશે.ત્યારે લોકદરબારની તૈયારીઓના ભાગરૂપે આજે ડીવાયએસપીએ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે વડાલી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.આર. પઢેરીયાએ નગરજનોને મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરી છે.
More news from ગુજરાત and nearby areas
- સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આવતીકાલે વડાલી ખાતે વડાલી એપીએમસીમાં સવારે 11 વાગ્યે લોકદરબાર યોજાશે. આ કાર્યક્રમમાં એસ.પી. પાર્થરાજસિંહ ગોહિલ તથા ડીવાયએસપી સ્મિત ગોહિલ ઉપસ્થિત રહેશે.ત્યારે લોકદરબારની તૈયારીઓના ભાગરૂપે આજે ડીવાયએસપીએ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે વડાલી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.આર. પઢેરીયાએ નગરજનોને મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરી છે.1
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પહેલા બનાવેલ પાણીની ટાંકીઓ જર્જરીત હાલતમાં થતા આ ટાંકીઓને હટાવવા માગણી ઉઠવા પામી છે લાંબડીયા ગામે જુના પ્રજાપતિ વાસ તેમજ પંચાલ ફળિયામાં આવેલ આ બંને ટાંકીઓ ડેમેજ થઈ ગઈ હોય જો કોઈપણ સમયે મોટી દુર્ઘટના બની શકે તેમ છે ત્યારે જવાબદાર વિભાગ દ્વારા આ ટાંકીઓની જર્જરીત હાલતને ધ્યાનમાં રાખી આ બંને ટાંકીઓને હટાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે.1
- ખેડબ્રહ્માના શ્યામનગર ખાતેની પ્રાથમિક શાળામાં વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા ચા અને નાસ્તો કરાવ્યો1
- 📍वेणपुर शामलाजी अरवल्ली 📌 (हाईवे नंबर 48) वेणपुर गांव के आगे से हाईवे निकलता है। वहां पर ब्रिज ना होने के कारण बहुत तकलीफ होती है। बच्चों को हाईवे के उस पार से आने में दिक्कत होती हैं। आप सभी वीडियो में देख ही सकते है ओर दूसरी समस्या वेणपुर गांव में गौशाला है जिस में कई सारी गाय माता है उनका चारा । हाईवे के उस पार होता है तो चारा लेने के लिए उन लोगों को 3km दूर जाना पड़ता है। ओर मेन बात इस हाईवे पर कई सारे एक्सीडेंट हो चुके है । मगर कोई इसको सीरियसली लेता ही नहीं। मेरा सरकार से निवेदन है कि यहां पर ब्रिज की समस्या दूर हो ताकि गांव वालों को आने जाने में दिक्कत ना हो। धन्यवाद 🙏1
- લાંબડીયા ગામે આવેલ પાણીની જર્જરી ટાંકીઓ દૂર કરવા માગણી1
- અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર, માલવણ કેશાપુર, રખિયાલ, દાવલી, સહીત ના ગ્રામ્ય વિસ્તાર ના રોડ ભંગાર હાલત થી લોકો વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે અરવલ્લીજિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદેદારો મહિલા ભજન મંડળની મહિલાઓ સાથે લગતા તંત્ર ને સદબુદ્ધિ આપે અને સત્વરે આ વિસ્તાર ના રોડ રસ્તા પાકા બંને તેવી ઉગ્ર માંગ સાથે કાર્યક્રમ યોજાયો. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006503
- પાટણ શિક્ષણમાં અગ્રેસર પાટણ. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ હેઠળ પાટણમાં ૩૧,૧૬૪ વિદ્યાર્થીઓને રૂ. ૨૦ થી ૩૦ હજાર સુધીની શિષ્યવૃત્તિ* વિઓ.... *નાયકા (સમી), બોરુદા (સાંતલપુર), કમાલપુર (રાધનપુર) અને ઓઢવા (સરસ્વતી)માં નવી સરકારી માધ્યમિક શાળાઓને મંજુરી*. પાટણ જિલ્લો છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે. સરકારશ્રીના દુરદર્શી નિર્ણય, વિવિધ યોજનાઓનો અસરકારક અમલ અને નવી શાળાઓના મંજુર થવાથી જિલ્લાની શૈક્ષણિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓને રોજગારલક્ષી અને ઉપયોગી શિક્ષણ મળી રહે તે હેતુસર સરકારશ્રી દ્વારા પાટણ જિલ્લામાં ૫૨ શાળાઓમાં કુલ ૧૦ પ્રકારના ૮૨ વોકેશનલ ટ્રેડ શરૂ કરવામાં આવ્યા છે. આ ટ્રેડ માટે ૮૨ જેટલા વોકેશનલ ટ્રેનરોની નિમણૂક કરવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા વધે છે. કાયમી શિક્ષકોની ઘટને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ ખલેલ ન પડે તે માટે સરકારશ્રી દ્વારા સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ૧૬૮ જ્ઞાનસહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પગલું શૈક્ષણિક ગુણવત્તા જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ શિક્ષણની સુવિધા મજબૂત બને તે દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫ દરમિયાન પાટણ જિલ્લામાં ચાર નવી સરકારી માધ્યમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે. જેમાં સરકારી માધ્યમિક શાળા નાયકા (તા. સમી), બોરુદા (તા. સાંતલપુર), કમાલપુર (તા. રાધનપુર) અને ઓઢવા (તા. સરસ્વતી)નો સમાવેશ થાય છે. આ શાળાઓ શરૂ થતાં ગ્રામ્ય અને અર્ધગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની પહોંચ વધુ મજબૂત બની છે. શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહનરૂપ યોજનાઓમાં પણ પાટણ જિલ્લો આગળ છે. વિદ્યાર્થીનીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ સફળતાપૂર્વક અમલમાં છે. પાટણ જિલ્લામાં નમો લક્ષ્મી યોજનામાં ૨૪,૫૪૫ વિદ્યાર્થીનીઓને તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં ૬,૬૧૯ વિદ્યાર્થીઓને રૂ. ૨૦,૦૦૦/-, રૂ. ૨૫,૦૦૦/- અને રૂ. ૩૦,૦૦૦/- જેટલી શિષ્યવૃત્તિનો લાભ મળ્યો છે. બોક્સ *CGMS, CET, NMMS સહિતની વિવિધ પરીક્ષાઓમાં પાટણ જિલ્લો હંમેશા અગ્રેસર રહ્યો છે* પાટણ જિલ્લામાં કુલ 274 સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓ કાર્યરત છે, જેમાંથી 71 સરકારી શાળાઓ છે. જિલ્લા શિક્ષાધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી, પાટણ આ તમામ પ્રયાસો પરથી સ્પષ્ટ થાય છે કે પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે માત્ર સંખ્યા જ નહીં પરંતુ ગુણવત્તા, સુવિધા અને સમાન તકના દૃષ્ટિકોણથી પણ મજબૂત પ્રગતિ થઈ રહી છે. સરકારશ્રીની શિક્ષણલક્ષી નીતિઓ અને યોજનાઓના પરિણામે જિલ્લો ભવિષ્યના સશક્ત, કુશળ અને શિક્ષિત નાગરિકો ઘડવાની દિશામાં સતત આગળ વધી રહ્યો છે. રિપોર્ટર,રાજુ જોશી પાટણ..4
- શહેરની બાલાજી ગ્રીન પાર્ક સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરાયેલ મોટરસાયકલની ચોરીની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ સોસાયટીના મકાન નંબર 19 આગળ જીજે 09 ડીએલ 7899 નંબરનું અંદાજિત રૂ. 50 હજાર કિંમતનું મોટરસાયકલ પાર્ક કરવામાં આવ્યું હતું.વહેલી સવારે બે અજાણ્યા શખ્સો દ્વારા આ મોટરસાયકલ ચોરી કરી લઈ જવાયું હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે.આ મામલે હિમાંશુ મિસ્ત્રીએ તલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.1