logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લાંબડીયા ગામે આવેલ પાણીની જર્જરિત ટાંકીઓ દૂર કરવા માગણી પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પહેલા બનાવેલ પાણીની ટાંકીઓ જર્જરીત હાલતમાં થતા આ ટાંકીઓને હટાવવા માગણી ઉઠવા પામી છે લાંબડીયા ગામે જુના પ્રજાપતિ વાસ તેમજ પંચાલ ફળિયામાં આવેલ આ બંને ટાંકીઓ ડેમેજ થઈ ગઈ હોય જો કોઈપણ સમયે મોટી દુર્ઘટના બની શકે તેમ છે ત્યારે જવાબદાર વિભાગ દ્વારા આ ટાંકીઓની જર્જરીત હાલતને ધ્યાનમાં રાખી આ બંને ટાંકીઓને હટાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે.

1 hr ago
user_Press reporter
Press reporter
पत्रकार Sabarkantha, Gujarat•
1 hr ago

લાંબડીયા ગામે આવેલ પાણીની જર્જરિત ટાંકીઓ દૂર કરવા માગણી પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પહેલા બનાવેલ પાણીની ટાંકીઓ જર્જરીત હાલતમાં થતા આ ટાંકીઓને હટાવવા માગણી ઉઠવા પામી છે લાંબડીયા ગામે જુના પ્રજાપતિ વાસ તેમજ પંચાલ ફળિયામાં આવેલ આ બંને ટાંકીઓ ડેમેજ થઈ ગઈ હોય જો કોઈપણ સમયે મોટી દુર્ઘટના બની શકે તેમ છે ત્યારે જવાબદાર વિભાગ દ્વારા આ ટાંકીઓની જર્જરીત હાલતને ધ્યાનમાં રાખી આ બંને ટાંકીઓને હટાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે.

More news from Sabar Kantha and nearby areas
  • ખેડબ્રહ્માના શ્યામનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા પ્રાથમિક શાળાના બાળકોને કરાવ્યો ચા - નાસ્તો
    1
    ખેડબ્રહ્માના શ્યામનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા પ્રાથમિક શાળાના બાળકોને કરાવ્યો ચા - નાસ્તો
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    5 hrs ago
  • गांव में विकास की समस्या
    1
    गांव में विकास की समस्या
    user_Uj Banna
    Uj Banna
    Indian Grocery Shop ભિલોડા, અરવલ્લી, ગુજરાત•
    8 hrs ago
  • મોડાસા તાલુકા ના ગાજણ ગામે છેલ્લા છ સાત વર્ષ અગાઉ પાકો રસ્તો બનવ્યો હતૉ. હાલ માં આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જે રોડ ઉપર વારંવાર માર્ગ અને મકાન ધ્વરા ખાડા પેવર કરવા માં આવે છે. ત્યારે ગ્રામ જનો ની લોક માંગ છે કે ગાજણ ગામનો રસ્તો ઝડપી બનાવવા માં આવે તેવી લોક માંગ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    2
    મોડાસા તાલુકા ના ગાજણ ગામે છેલ્લા છ સાત વર્ષ અગાઉ પાકો રસ્તો બનવ્યો હતૉ. હાલ માં આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જે રોડ ઉપર   વારંવાર માર્ગ અને મકાન ધ્વરા ખાડા પેવર કરવા માં આવે છે. ત્યારે ગ્રામ જનો ની લોક માંગ છે કે ગાજણ ગામનો રસ્તો ઝડપી બનાવવા માં આવે તેવી લોક માંગ છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    23 hrs ago
  • Post by Na News 2
    1
    Post by Na News 2
    user_Na News 2
    Na News 2
    Photographer ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    2 hrs ago
  • ɢᴏʟᴅ ᴄᴏɪɴ ɴᴇᴡꜱ : વલસાડ : તા. ૧૯/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે મોગરાવાડી રેલ્વે ગરનાળા પર નગરપાલિકા નો એક (૧) વર્ષ ની કામગીરી નો પર્દાફાશ ગિરીશ દેસાઈ અને સાથીઓ દ્રારા કરવામાં આવશે. સંજય ચૌહાણ, વિજય પટેલ, મીત દેસાઈ, અને સાથીઓ*
    1
    ɢᴏʟᴅ ᴄᴏɪɴ ɴᴇᴡꜱ : વલસાડ : તા. ૧૯/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે  મોગરાવાડી રેલ્વે ગરનાળા પર નગરપાલિકા નો  એક (૧) વર્ષ ની કામગીરી નો  પર્દાફાશ ગિરીશ દેસાઈ અને સાથીઓ દ્રારા કરવામાં આવશે.   સંજય ચૌહાણ, વિજય પટેલ, મીત દેસાઈ, અને સાથીઓ*
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Sabarmati, Ahmadabad•
    6 hrs ago
  • Post by ARUN KUMAR VERMA
    1
    Post by ARUN KUMAR VERMA
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • સાબરકાંઠા જિલ્લા પોલીસની વાહન ચોરી વિરોધી ઝુંબેશ અંતર્ગત વડાલી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં નોંધાયેલા બાઇક ચોરીના કુલ ૮ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આ કાર્યવાહીમાં ₹૩.૮૩ લાખની કિંમતના ૮ ચોરાયેલા મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યા છે. વડાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એલ. જાડેજા અને તેમની ટીમે આ કામગીરી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો અનુસાર, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નવાનગર ત્રણ રસ્તા (ધરોઈ રોડ) નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈને મળેલી બાતમીના આધારે ડોભાડા તરફથી નંબર પ્લેટ વિના આવી રહેલા હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર સવાર બે શંકાસ્પદ યુવકોને અટકાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, બંને યુવકો મોટરસાયકલના કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. પોલીસે 'પોકેટકોપ' એપ દ્વારા એન્જિન અને ચેસીસ નંબરની ચકાસણી કરતાં જાણવા મળ્યું કે મોટરસાયકલ (નં. GJ-09-DR-4688) વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સામેલ હતું. વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં, આરોપીઓએ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અન્ય ૭ મોટરસાયકલ ચોર્યાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ કિરપાલસિંહ કનુસિંહ ગઢીયા (ઉંમર ૧૯, રહે. ગાજીપુર, તા. વડાલી) અને અજીતસિંહ મનહરસિંહ ગઢીયા (ઉંમર ૧૯, રહે. ગાજીપુર, તા. વડાલી) તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹૩,૮૩,૦૦૦ની કિંમતના ૮ મોટરસાયકલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ સફળ કામગીરીમાં વડાલી પોલીસ સ્ટાફના હિરેનસિંહ જગતસિંહ, વિક્રમભાઈ મગનભાઈ, નરેશભાઈ મોતીભાઈ, સુરેશસિંહ અને વિરેન્દ્રસિંહ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    1
    સાબરકાંઠા જિલ્લા પોલીસની વાહન ચોરી વિરોધી ઝુંબેશ અંતર્ગત વડાલી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં નોંધાયેલા બાઇક ચોરીના કુલ ૮ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આ કાર્યવાહીમાં ₹૩.૮૩ લાખની કિંમતના ૮ ચોરાયેલા મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યા છે.
વડાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એલ. જાડેજા અને તેમની ટીમે આ કામગીરી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો અનુસાર, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નવાનગર ત્રણ રસ્તા (ધરોઈ રોડ) નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું.
આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈને મળેલી બાતમીના આધારે ડોભાડા તરફથી નંબર પ્લેટ વિના આવી રહેલા હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર સવાર બે શંકાસ્પદ યુવકોને અટકાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, બંને યુવકો મોટરસાયકલના કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા.
પોલીસે 'પોકેટકોપ' એપ દ્વારા એન્જિન અને ચેસીસ નંબરની ચકાસણી કરતાં જાણવા મળ્યું કે મોટરસાયકલ (નં. GJ-09-DR-4688) વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સામેલ હતું. વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં, આરોપીઓએ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અન્ય ૭ મોટરસાયકલ ચોર્યાની કબૂલાત કરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ કિરપાલસિંહ કનુસિંહ ગઢીયા (ઉંમર ૧૯, રહે. ગાજીપુર, તા. વડાલી) અને અજીતસિંહ મનહરસિંહ ગઢીયા (ઉંમર ૧૯, રહે. ગાજીપુર, તા. વડાલી) તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹૩,૮૩,૦૦૦ની કિંમતના ૮ મોટરસાયકલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ સફળ કામગીરીમાં વડાલી પોલીસ સ્ટાફના હિરેનસિંહ જગતસિંહ, વિક્રમભાઈ મગનભાઈ, નરેશભાઈ મોતીભાઈ, સુરેશસિંહ અને વિરેન્દ્રસિંહ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • "શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે" એકવાર આ બેશરમ ને જોવો.!
    1
    "શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે"
એકવાર આ બેશરમ ને જોવો.!
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Sabarmati, Ahmadabad•
    7 hrs ago
  • माइक्रो पॉलीथिन जो बैन है उसका काम चलता है और जो ये करवा रहे है उनका नाम है श्याम राज मौर्या जो पुष्पांजलि स्कूल के प्रिंसियल है जो सीआईडी क्राइम मेंबर होने का दावा कर रहे है और ना उन्हें कोई प्रशासन का डर है ना ही नगर पालिका का खा हो नगर पालिका अधिकारी कारखाने का पता चिराग एस्टेट 17 कैनाल रोड जामफलवाडी पास अहमदाबाद
    1
    माइक्रो पॉलीथिन जो बैन है उसका काम चलता है    और जो ये करवा रहे है उनका नाम है श्याम राज मौर्या 
जो पुष्पांजलि स्कूल के प्रिंसियल है 
जो सीआईडी क्राइम मेंबर होने का दावा कर रहे है   और  ना उन्हें कोई प्रशासन का डर है ना ही नगर पालिका  का खा  हो नगर पालिका अधिकारी  
कारखाने का पता चिराग एस्टेट 
17 कैनाल रोड जामफलवाडी  पास अहमदाबाद
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    32 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.