logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેડબ્રહ્માના શ્યામનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા પ્રાથમિક શાળાના બાળકોને કરાવ્યો ચા - નાસ્તો

1 hr ago
user_ચંદ્રકાંત પ્રજાપતિ
ચંદ્રકાંત પ્રજાપતિ
Khedbrahma, Sabar Kantha•
1 hr ago

ખેડબ્રહ્માના શ્યામનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા પ્રાથમિક શાળાના બાળકોને કરાવ્યો ચા - નાસ્તો

More news from Sabar Kantha and nearby areas
  • ખેડબ્રહ્માના શ્યામનગર ખાતેની પ્રાથમિક શાળામાં વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા ચા અને નાસ્તો કરાવ્યો
    1
    ખેડબ્રહ્માના શ્યામનગર ખાતેની પ્રાથમિક શાળામાં વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા ચા અને નાસ્તો કરાવ્યો
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    1 hr ago
  • વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવલપુર ગામના ખેડૂત પૃથ્વીસિંહ પ્રહલાદસિંહ મકવાણાએ પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા ૭ વર્ષથી તેઓ કોઈ પણ જાતના મોંઘા રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. પૃથ્વીસિંહ મકવાણા તેમના ખેતરમાં મુખ્યત્વે મગફળી, બાજરી, મકાઈ અને ઘઉં જેવા પાકોનું વાવેતર પ્રાકૃતિક પદ્ધતિથી કરે છે. આ પદ્ધતિમાં ખેતીનો ખર્ચ નહિવત થઈ જાય છે, જેને કારણે તેને 'ઝીરો બજેટ ખેતી' કહેવામાં આવે છે. ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવેલા જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ‘ગાય નિભાવ સહાય યોજના’ હેઠળ પૃથ્વીસિંહને સહાય મળી રહી છે. આ યોજના અંતર્ગત તેમને દર મહિને રૂ.૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાયથી ખેડૂતને દેશી ગાય રાખવામાં આર્થિક મદદ મળે છે, જે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર છે. પૃથ્વીસિંહ જણાવે છે કે, "શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી અઘરી લાગતી હતી, પણ છેલ્લા ૬-૭ વર્ષના અનુભવ પછી હવે ખર્ચ ઘટી ગયો છે અને ઉત્પાદન શુદ્ધ મળે છે. સરકાર તરફથી મળતી ગાય નિભાવ સહાય ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. દરેક ખેડૂતે ઝેરમુક્ત ખેતી તરફ વળવું જોઈએ."
    1
    વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવલપુર ગામના ખેડૂત પૃથ્વીસિંહ પ્રહલાદસિંહ મકવાણાએ પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા ૭ વર્ષથી તેઓ કોઈ પણ જાતના મોંઘા રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે.
પૃથ્વીસિંહ મકવાણા તેમના ખેતરમાં મુખ્યત્વે મગફળી, બાજરી, મકાઈ અને ઘઉં જેવા પાકોનું વાવેતર પ્રાકૃતિક પદ્ધતિથી કરે છે. આ પદ્ધતિમાં ખેતીનો ખર્ચ નહિવત થઈ જાય છે, જેને કારણે તેને 'ઝીરો બજેટ ખેતી' કહેવામાં આવે છે. ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવેલા જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ‘ગાય નિભાવ સહાય યોજના’ હેઠળ પૃથ્વીસિંહને સહાય મળી રહી છે. આ યોજના અંતર્ગત તેમને દર મહિને રૂ.૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાયથી ખેડૂતને દેશી ગાય રાખવામાં આર્થિક મદદ મળે છે, જે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર છે.
પૃથ્વીસિંહ જણાવે છે કે, "શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી અઘરી લાગતી હતી, પણ છેલ્લા ૬-૭ વર્ષના અનુભવ પછી હવે ખર્ચ ઘટી ગયો છે અને ઉત્પાદન શુદ્ધ મળે છે. સરકાર તરફથી મળતી ગાય નિભાવ સહાય ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. દરેક ખેડૂતે ઝેરમુક્ત ખેતી તરફ વળવું જોઈએ."
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    49 min ago
  • 📍वेणपुर शामलाजी अरवल्ली 📌 (हाईवे नंबर 48) वेणपुर गांव के आगे से हाईवे निकलता है। वहां पर ब्रिज ना होने के कारण बहुत तकलीफ होती है। बच्चों को हाईवे के उस पार से आने में दिक्कत होती हैं। आप सभी वीडियो में देख ही सकते है ओर दूसरी समस्या वेणपुर गांव में गौशाला है जिस में कई सारी गाय माता है उनका चारा । हाईवे के उस पार होता है तो चारा लेने के लिए उन लोगों को 3km दूर जाना पड़ता है। ओर मेन बात इस हाईवे पर कई सारे एक्सीडेंट हो चुके है । मगर कोई इसको सीरियसली लेता ही नहीं। मेरा सरकार से निवेदन है कि यहां पर ब्रिज की समस्या दूर हो ताकि गांव वालों को आने जाने में दिक्कत ना हो। धन्यवाद 🙏
    1
    📍वेणपुर शामलाजी अरवल्ली 📌 (हाईवे नंबर 48)
वेणपुर गांव के आगे से हाईवे निकलता है। वहां पर ब्रिज ना होने के कारण बहुत तकलीफ होती है। बच्चों को हाईवे के उस पार से आने में दिक्कत होती हैं। आप सभी वीडियो में देख ही सकते है ओर दूसरी समस्या वेणपुर गांव में गौशाला है जिस में कई सारी गाय माता है उनका चारा ।  हाईवे के उस पार होता है तो चारा लेने के लिए उन लोगों को 3km दूर जाना पड़ता है। 
ओर मेन बात इस हाईवे पर कई सारे एक्सीडेंट हो चुके है । मगर कोई इसको सीरियसली लेता ही नहीं।
मेरा सरकार से निवेदन है कि यहां पर ब्रिज की समस्या दूर हो ताकि गांव वालों को आने जाने में दिक्कत ना हो। धन्यवाद 🙏
    user_Uj Banna
    Uj Banna
    Indian Grocery Shop ભિલોડા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
  • રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું. આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
    1
    રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું.
આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    18 hrs ago
  • અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર, માલવણ કેશાપુર, રખિયાલ, દાવલી, સહીત ના ગ્રામ્ય વિસ્તાર ના રોડ ભંગાર હાલત થી લોકો વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે અરવલ્લીજિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદેદારો મહિલા ભજન મંડળની મહિલાઓ સાથે લગતા તંત્ર ને સદબુદ્ધિ આપે અને સત્વરે આ વિસ્તાર ના રોડ રસ્તા પાકા બંને તેવી ઉગ્ર માંગ સાથે કાર્યક્રમ યોજાયો. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    3
    અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર, માલવણ કેશાપુર, રખિયાલ, દાવલી, સહીત ના ગ્રામ્ય વિસ્તાર ના રોડ ભંગાર હાલત થી લોકો વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે અરવલ્લીજિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદેદારો મહિલા ભજન મંડળની મહિલાઓ સાથે  લગતા તંત્ર  ને સદબુદ્ધિ આપે અને સત્વરે આ વિસ્તાર ના રોડ રસ્તા પાકા બંને તેવી ઉગ્ર માંગ સાથે કાર્યક્રમ યોજાયો.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
  • ɢᴏʟᴅ ᴄᴏɪɴ ɴᴇᴡꜱ : વલસાડ : તા. ૧૯/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે મોગરાવાડી રેલ્વે ગરનાળા પર નગરપાલિકા નો એક (૧) વર્ષ ની કામગીરી નો પર્દાફાશ ગિરીશ દેસાઈ અને સાથીઓ દ્રારા કરવામાં આવશે. સંજય ચૌહાણ, વિજય પટેલ, મીત દેસાઈ, અને સાથીઓ*
    1
    ɢᴏʟᴅ ᴄᴏɪɴ ɴᴇᴡꜱ : વલસાડ : તા. ૧૯/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે  મોગરાવાડી રેલ્વે ગરનાળા પર નગરપાલિકા નો  એક (૧) વર્ષ ની કામગીરી નો  પર્દાફાશ ગિરીશ દેસાઈ અને સાથીઓ દ્રારા કરવામાં આવશે.   સંજય ચૌહાણ, વિજય પટેલ, મીત દેસાઈ, અને સાથીઓ*
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Sabarmati, Ahmadabad•
    2 hrs ago
  • Post by ARUN KUMAR VERMA
    1
    Post by ARUN KUMAR VERMA
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • ખેડબ્રહ્માના શ્યામનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા પ્રાથમિક શાળાના બાળકોને કરાવ્યો ચા - નાસ્તો
    1
    ખેડબ્રહ્માના શ્યામનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ધ્વારા પ્રાથમિક શાળાના બાળકોને કરાવ્યો ચા - નાસ્તો
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.