logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Available for Sale Asking Price (₹) : 7000 City / Locality : Surat Model : Vivo Y18e Brand : vivo Device Category : Smartphone Variant (RAM / Storage) : 4GB / 64GB Body Condition : Like new Device Age : 1 Year Network Connectivity : 4G VoLTE kishan

6 hrs ago
user_Kishan Patel
Kishan Patel
માંડવી સુરત, સુરત, ગુજરાત•
6 hrs ago

Available for Sale Asking Price (₹) : 7000 City / Locality : Surat Model : Vivo Y18e Brand : vivo Device Category : Smartphone Variant (RAM / Storage) : 4GB / 64GB Body Condition : Like new Device Age : 1 Year Network Connectivity : 4G VoLTE kishan

More news from ગુજરાત and nearby areas
  • सूरत जे उधना ज़ोन A में 15 ज्यादा पेड़ काटे गए प्रधानमंत्री नरेंद्र मोदी का "वन पैड" नाम से पेड़ लगाने का कैंपेन चल रहा है... सूरत जे उधना ज़ोन A में 15 ज्यादा पेड़ काटे गए प्रधानमंत्री नरेंद्र मोदी का "वन पैड" नाम से पेड़ लगाने का कैंपेन चल रहा है...
    1
    सूरत जे उधना ज़ोन A में 15 ज्यादा पेड़ काटे गए

प्रधानमंत्री नरेंद्र मोदी का "वन पैड" नाम से पेड़ लगाने का कैंपेन चल रहा है...
सूरत जे उधना ज़ोन A में 15 ज्यादा पेड़ काटे गए
प्रधानमंत्री नरेंद्र मोदी का "वन पैड" नाम से पेड़ लगाने का कैंपेन चल रहा है...
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
    1
    #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Photographer માંગરોળ, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • સુરત... સાયબર ક્રાઇમ દ્વારા 40.48 કરોડના સાયબર ફ્રોડ નો પર્દાફાશ સુરત... સાયબર ક્રાઇમ દ્વારા 40.48 કરોડના સાયબર ફ્રોડ નો પર્દાફાશ કરોડોના સાયબર ફ્રોડ કેસમાં બે આરોપીઓની ધરપકડ , રૂપિયા 9.98 લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કર્યું હતું, આરોપી ઉદ્ધવ ઉર્ફે રવિ રામચંદ્ર ગોંધલી, ગોપેન્દ્ર ઉર્ફે ગોપુ દશરથ રાવ શિંદે ની ધરપકડ, બંને આરોપીઓને મહારાષ્ટ્ર થી ઝડપી પડાયા ઝડપાયેલા બે પૈકીનો એક આરોપી ભુપેન્દ્ર સિંધી BSC માં નર્સિંગ નો અભ્યાસ માટે છે, આરોપીઓએ Instagram માં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત મૂકી હતી, ફરિયાદીને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કર્યા હતા જે ગ્રુપમાં બનાવટી વેબસાઈટ લીંક અપલોડ કરી હતી જેમાં રજીસ્ટ્રેશન કરાવી ડિમેટ એકાઉન્ટ ખોલાવડાવ્યું હતું શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં , રૂપિયા 9.98 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા ફરિયાદીના ડિમેટ એકાઉન્ટમાં પ્રોફિટ સાથે રૂપિયા જમા થયા હતા, જે બાદ રૂપિયા વીડ્રો કરવા દેવાયા નહોતા , આરોપી ઉદ્ધવ ગોંધલી એ પોતાના નામની ઉધમ ફર્મ બનાવી હતી, જે ફર્મના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યુ હતું, કરંટ બેન્ક એકાઉન્ટ ઓપન કરાવી ₹5,000 ના કમિશન ઉપર, આરોપી ગોપેન્દ્ર શિંદે ને આપ્યું હતું, જે ગોપેન્દ્ર એ બેન્ક એકાઉન્ટ ટ્રાન્જેક્શનના બે ટકા કમિશન ઉપર રાજકોટ ખાતેના ફરાર આરોપીઓને આપ્યું હતું, આરોપીઓના કરંટ બેન્ક એકાઉન્ટમાં છેલ્લા એક વર્ષ દરમિયાન, 1.47 કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા જે બેંક એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ પર 13 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો, તપાસમાં સાયબર ફ્રોડ ના અન્ય ગુના ઉકેલાવાની શક્યતા *બાઈટ :બીશાખા જૈન(ડીસીપી સુરત સાયબર ક્રાઈમ શેલ )*
    1
    સુરત...

સાયબર ક્રાઇમ દ્વારા 40.48 કરોડના સાયબર ફ્રોડ નો  પર્દાફાશ
સુરત...
સાયબર ક્રાઇમ દ્વારા 40.48 કરોડના સાયબર ફ્રોડ નો  પર્દાફાશ
કરોડોના સાયબર ફ્રોડ કેસમાં બે આરોપીઓની ધરપકડ ,
રૂપિયા 9.98 લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કર્યું હતું,
આરોપી ઉદ્ધવ ઉર્ફે રવિ રામચંદ્ર ગોંધલી,
ગોપેન્દ્ર ઉર્ફે ગોપુ દશરથ રાવ શિંદે ની ધરપકડ, 
બંને આરોપીઓને મહારાષ્ટ્ર થી ઝડપી પડાયા 
ઝડપાયેલા બે પૈકીનો એક આરોપી ભુપેન્દ્ર સિંધી BSC માં નર્સિંગ નો અભ્યાસ માટે છે,
આરોપીઓએ Instagram માં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત મૂકી હતી, 
ફરિયાદીને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કર્યા હતા 
જે ગ્રુપમાં બનાવટી વેબસાઈટ લીંક અપલોડ કરી હતી 
જેમાં રજીસ્ટ્રેશન કરાવી ડિમેટ એકાઉન્ટ ખોલાવડાવ્યું હતું
શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ,
રૂપિયા 9.98 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા 
ફરિયાદીના ડિમેટ એકાઉન્ટમાં પ્રોફિટ સાથે રૂપિયા જમા થયા હતા, 
જે બાદ રૂપિયા વીડ્રો કરવા દેવાયા નહોતા ,
આરોપી ઉદ્ધવ ગોંધલી એ પોતાના નામની  ઉધમ ફર્મ બનાવી હતી,
જે ફર્મના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યુ હતું,
કરંટ બેન્ક એકાઉન્ટ ઓપન કરાવી ₹5,000 ના કમિશન ઉપર, 
આરોપી ગોપેન્દ્ર શિંદે ને આપ્યું હતું,
જે ગોપેન્દ્ર એ બેન્ક એકાઉન્ટ ટ્રાન્જેક્શનના બે ટકા કમિશન ઉપર 
રાજકોટ ખાતેના ફરાર આરોપીઓને આપ્યું હતું, 
આરોપીઓના કરંટ બેન્ક એકાઉન્ટમાં છેલ્લા એક વર્ષ દરમિયાન, 
1.47 કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા
જે બેંક એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ પર 13 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો, 
તપાસમાં સાયબર ફ્રોડ ના અન્ય ગુના ઉકેલાવાની શક્યતા 
*બાઈટ :બીશાખા જૈન(ડીસીપી સુરત સાયબર ક્રાઈમ શેલ )*
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    14 min ago
  • बलयेव पर्व से पहले ब्रह्माकुमारीज की अनोखी पहल, पुलिस जवानों को बांधा रक्षाकवच#SuratNews #KadodaraNews #PoliceNews #BreakingNews बलयेव पर्व से पहले ब्रह्माकुमारीज की अनोखी पहल, पुलिस जवानों को बांधा रक्षाकवच#SuratNews #KadodaraNews #PoliceNews #BreakingNews
    1
    बलयेव पर्व से पहले ब्रह्माकुमारीज की अनोखी पहल, पुलिस जवानों को बांधा रक्षाकवच#SuratNews #KadodaraNews #PoliceNews #BreakingNews
बलयेव पर्व से पहले ब्रह्माकुमारीज की अनोखी पहल, पुलिस जवानों को बांधा रक्षाकवच#SuratNews #KadodaraNews #PoliceNews #BreakingNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • પલસાણાની હોટલની છત પરથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર પલસાણા તાલુકામાં એક યુવકનો હોટલની છત પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, પલસાણા તાલુકાના બગુમરા ગામની હદમાં આવેલી સર્વોત્તમ હોટલની છત પર અક્કી જમાલ નામના યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. અક્કી જમાલ છેલ્લા આશરે એક મહિનાથી આ હોટલમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાના થોડા સમય અગાઉ યુવકે ઇન્ટરનેટ પર આપઘાત સંબંધિત માહિતી સર્ચ કરી હોવાની ચર્ચા છે. જોકે, આ બાબતની પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકના મોત પાછળનું ચોક્કસ કારણ શું છે અને ઘટનાની હકીકત શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
    1
    પલસાણાની હોટલની છત પરથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર

પલસાણા તાલુકામાં એક યુવકનો હોટલની છત પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. 
પ્રાપ્ત માહિતી મુજબ, પલસાણા તાલુકાના બગુમરા ગામની હદમાં આવેલી સર્વોત્તમ હોટલની છત પર અક્કી જમાલ નામના યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
અક્કી જમાલ છેલ્લા આશરે એક મહિનાથી આ હોટલમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાના થોડા સમય અગાઉ યુવકે ઇન્ટરનેટ પર આપઘાત સંબંધિત માહિતી સર્ચ કરી હોવાની ચર્ચા છે. જોકે, આ બાબતની પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકના મોત પાછળનું ચોક્કસ કારણ શું છે અને ઘટનાની હકીકત શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • बारडोली तालुका के वांकानेर गांव की सीमा से हुंडई i-20 कार में से विदेशी शराब का जत्था बरामद किया गया। पुलिस ने शराब समेत कुल ₹3,91,400/- का मुद्देमाल जब्त कर प्रोहिबिशन का मामला दर्ज किया। बारडोली तालुका के वांकानेर गांव की सीमा से हुंडई i-20 कार में से विदेशी शराब का जत्था बरामद किया गया। पुलिस ने शराब समेत कुल ₹3,91,400/- का मुद्देमाल जब्त कर प्रोहिबिशन का मामला दर्ज किया।
    1
    बारडोली तालुका के वांकानेर गांव की सीमा से हुंडई i-20 कार में से विदेशी शराब का जत्था बरामद किया गया।
पुलिस ने शराब समेत कुल ₹3,91,400/- का मुद्देमाल जब्त कर प्रोहिबिशन का मामला दर्ज किया।
बारडोली तालुका के वांकानेर गांव की सीमा से हुंडई i-20 कार में से विदेशी शराब का जत्था बरामद किया गया।
पुलिस ने शराब समेत कुल ₹3,91,400/- का मुद्देमाल जब्त कर प्रोहिबिशन का मामला दर्ज किया।
    user_Dhart_news_kadodar_2296
    Dhart_news_kadodar_2296
    Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
    22 hrs ago
  • ઉન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં આવેલ દારૂલ ઉલૂમ મેહમુદિયા મદ્રેસા સંચાલકોની બેદરકારી હતી કે માત્ર દુર્ઘટના? 13 વર્ષીય વિદ્યાર્થીના અકસ્માતે ઊભા કર્યા ગંભીર સવાલો” સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે કે સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય! મદ્રેસામાં અભ્યાસ કરતો માત્ર 13 વર્ષીય નાઝિશ મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો. અચાનક તે નીચે પટકાયો… અને નીચે પડતા જ લોખંડનો સળિયો તેની ગરદનમાંથી ઘૂસી મોઢામાંથી આરપાર નીકળી ગયો! ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ— શું આ માત્ર દુર્ઘટના હતી? કે પછી બાળકોની સુરક્ષામાં બેદરકારી થઈ હતી? મસ્જિદમાં સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં? જવાબદારી કોની? આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની જરૂર છે
    1
    ઉન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં આવેલ દારૂલ ઉલૂમ મેહમુદિયા મદ્રેસા સંચાલકોની બેદરકારી હતી કે માત્ર દુર્ઘટના? 13 વર્ષીય વિદ્યાર્થીના અકસ્માતે ઊભા કર્યા ગંભીર સવાલો”
સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે કે સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય!
મદ્રેસામાં અભ્યાસ કરતો માત્ર 13 વર્ષીય નાઝિશ મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો.
અચાનક તે નીચે પટકાયો… અને નીચે પડતા જ લોખંડનો સળિયો તેની ગરદનમાંથી ઘૂસી મોઢામાંથી આરપાર નીકળી ગયો!
ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પરંતુ હવે સૌથી મોટો સવાલ—
શું આ માત્ર દુર્ઘટના હતી? કે પછી બાળકોની સુરક્ષામાં બેદરકારી થઈ હતી?
મસ્જિદમાં સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં? જવાબદારી કોની?
આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની જરૂર છે
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    34 min ago
  • કડોદરામાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાંતિનગર વિસ્તારમાં 22 વર્ષીય યુવકે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસમાંથી મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના રહેવાસી અને હાલ કડોદરા શાંતિનગરમાં રહેતા દિનેશ પ્રકાશ કોળી (ઉંમર 22 વર્ષ) કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પંખા સાથે પિંક રંગની સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો તથા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ અંગે મૃતકના ભાઈ ધનરાજ પ્રકાશ કોળી (ઉંમર 29 વર્ષ)ની જાણના આધારે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં અકસ્મિક મોત વિવિધ કલમ મુજબ નોંધ કરવામાં આવી છે. સમગ્ર બનાવની તપાસ એ.એસ.આઈ. યસપાલ મહિપતસિંહ દ્વારા હાથ ધરવામાં આવી છે. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    1
    કડોદરામાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાંતિનગર વિસ્તારમાં 22 વર્ષીય યુવકે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઈ હતી.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના રહેવાસી અને હાલ કડોદરા શાંતિનગરમાં રહેતા દિનેશ પ્રકાશ કોળી (ઉંમર 22 વર્ષ) કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પંખા સાથે પિંક રંગની સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ થતાં પરિવારજનો તથા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ અંગે મૃતકના ભાઈ ધનરાજ પ્રકાશ કોળી (ઉંમર 29 વર્ષ)ની જાણના આધારે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં અકસ્મિક મોત વિવિધ કલમ મુજબ નોંધ કરવામાં આવી છે.
સમગ્ર બનાવની તપાસ એ.એસ.આઈ. યસપાલ મહિપતસિંહ દ્વારા હાથ ધરવામાં આવી છે. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.