કડોદરામાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાંતિનગર વિસ્તારમાં 22 વર્ષીય યુવકે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસમાંથી મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના રહેવાસી અને હાલ કડોદરા શાંતિનગરમાં રહેતા દિનેશ પ્રકાશ કોળી (ઉંમર 22 વર્ષ) કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પંખા સાથે પિંક રંગની સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો તથા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ અંગે મૃતકના ભાઈ ધનરાજ પ્રકાશ કોળી (ઉંમર 29 વર્ષ)ની જાણના આધારે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં અકસ્મિક મોત વિવિધ કલમ મુજબ નોંધ કરવામાં આવી છે. સમગ્ર બનાવની તપાસ એ.એસ.આઈ. યસપાલ મહિપતસિંહ દ્વારા હાથ ધરવામાં આવી છે. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કડોદરામાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાંતિનગર વિસ્તારમાં 22 વર્ષીય યુવકે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસમાંથી મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના રહેવાસી અને હાલ કડોદરા શાંતિનગરમાં રહેતા દિનેશ પ્રકાશ કોળી (ઉંમર 22 વર્ષ) કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પંખા સાથે પિંક રંગની સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો તથા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ અંગે મૃતકના ભાઈ ધનરાજ પ્રકાશ કોળી (ઉંમર 29 વર્ષ)ની જાણના આધારે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં અકસ્મિક મોત વિવિધ કલમ મુજબ નોંધ કરવામાં આવી છે. સમગ્ર બનાવની તપાસ એ.એસ.આઈ. યસપાલ મહિપતસિંહ દ્વારા હાથ ધરવામાં આવી છે. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
- सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे1
- कड़ोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशलिटी अस्पताल का भव्य शुभारंभ#KadodaraNews #GujaratNews #MedicalServices कड़ोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशलिटी अस्पताल का भव्य शुभारंभ#KadodaraNews #GujaratNews #MedicalServices1
- लसकाणा में ऑटो रिक्शा से विदेशी शराब की हेराफेरी पकड़ी गई। लसकाणा पुलिस ने तीन महिलाओं समेत चार आरोपियों को गिरफ्तार किया है। ऑटो रिक्शा से शराब का जत्था बरामद होने के बाद पुलिस ने रिक्शा समेत कुल ₹1.27 लाख का मुद्देमाल जब्त किया है। पुलिस ने गढ़पुर के पास से ऑटो रिक्शा को पकड़कर आगे की कार्रवाई शुरू कर दी है।1
- सूरत में इन्वेस्टमेंट फ्रॉड का एक गुनाह दाखिल हुआ था जिसको लेकर सूरत साइबर टीम को बड़ी सफलता मिली , 9 लाख 58 हजार का मामला1
- પલસાણાની હોટલની છત પરથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર પલસાણા તાલુકામાં એક યુવકનો હોટલની છત પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, પલસાણા તાલુકાના બગુમરા ગામની હદમાં આવેલી સર્વોત્તમ હોટલની છત પર અક્કી જમાલ નામના યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. અક્કી જમાલ છેલ્લા આશરે એક મહિનાથી આ હોટલમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાના થોડા સમય અગાઉ યુવકે ઇન્ટરનેટ પર આપઘાત સંબંધિત માહિતી સર્ચ કરી હોવાની ચર્ચા છે. જોકે, આ બાબતની પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકના મોત પાછળનું ચોક્કસ કારણ શું છે અને ઘટનાની હકીકત શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.1
- ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત: આગામી ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન-6 પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેગા કોમ્બિંગ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો તેમજ સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી. આગામી તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવશે. બાઈટ.રાજેશ પરમાર ડીસીપી . ઝોન 61
- ઉન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં આવેલ દારૂલ ઉલૂમ મેહમુદિયા મદ્રેસા સંચાલકોની બેદરકારી હતી કે માત્ર દુર્ઘટના? 13 વર્ષીય વિદ્યાર્થીના અકસ્માતે ઊભા કર્યા ગંભીર સવાલો” સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે કે સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય! મદ્રેસામાં અભ્યાસ કરતો માત્ર 13 વર્ષીય નાઝિશ મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો. અચાનક તે નીચે પટકાયો… અને નીચે પડતા જ લોખંડનો સળિયો તેની ગરદનમાંથી ઘૂસી મોઢામાંથી આરપાર નીકળી ગયો! ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ— શું આ માત્ર દુર્ઘટના હતી? કે પછી બાળકોની સુરક્ષામાં બેદરકારી થઈ હતી? મસ્જિદમાં સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં? જવાબદારી કોની? આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની જરૂર છે1
- કડોદરામાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાંતિનગર વિસ્તારમાં 22 વર્ષીય યુવકે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસમાંથી મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના રહેવાસી અને હાલ કડોદરા શાંતિનગરમાં રહેતા દિનેશ પ્રકાશ કોળી (ઉંમર 22 વર્ષ) કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પંખા સાથે પિંક રંગની સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો તથા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ અંગે મૃતકના ભાઈ ધનરાજ પ્રકાશ કોળી (ઉંમર 29 વર્ષ)ની જાણના આધારે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં અકસ્મિક મોત વિવિધ કલમ મુજબ નોંધ કરવામાં આવી છે. સમગ્ર બનાવની તપાસ એ.એસ.આઈ. યસપાલ મહિપતસિંહ દ્વારા હાથ ધરવામાં આવી છે. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1