Shuru
Apke Nagar Ki App…
Navsari na samachar
R
Rashiranarashi
Navsari na samachar
More news from Bharuch and nearby areas
- બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ1
- જય સરદાર પટેલ.1
- नकली कथावाचक धीरेंदशास्त्री की डूबती नाव 🚣1
- 🎤 बहरीन के सिंगर फ्लिप्पेराची, जिनकी अलग पहचान वाली आवाज़ कभी चर्चा में रही थी, एक बार फिर सुर्खियों में लौट आए हैं। वजह बना फिल्म ‘धुरंधर’ का एक सीन, जिसमें अक्षय खन्ना की दमदार मौजूदगी के साथ उनका म्यूज़िक फिर से लोगों के बीच चर्चा का विषय बन गया। via @flipperachay #Dhurandhar #AkshayeKhanna #Flipperachi #ViralMusic #MusicComeback #IndianCinema #ViralReels #TrendingMusic #InstagramTrends #MovieBuzz1
- જુનાડીસા ગામે ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનન મામલે ગામના સરપંચે ગ્રામસભાની બેઠક દરમિયાન સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચશ્રીએ ગ્રામજનો સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સીધી મિલીભગત છે, જેના કારણે ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો છે. ગ્રામસભામાં રજૂ કરાયેલા નિવેદન મુજબ, સરપંચશ્રીએ દાવો કર્યો છે કે જ્યારે તેમણે ખનન પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખનન માફિયાઓ તરફથી ગર્ભિત ધમકી મળી હતી. માફિયાઓએ સરપંચને કથિત રીતે કહ્યું હતું કે, "જો તારે 4-5 [ઓછા] કરાવવા હોય તો ખનન બંધ કરાવવા આવજો." આ ધમકી અને અધિકારીઓની કથિત મિલીભગતનો મુદ્દો ગ્રામસભામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.1
- ભરૂચ પોલીસે આંતરરાજ્ય દેહવ્યાપાર કૌભાંડનો કર્યો પર્દાફાશ1
- મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા સમૂહ લગ્નોત્સવ1
- શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ1
- જંબુસર એસ.ટી. ડેપો સર્કલ નજીક ચાલતી બાઈકમાં અચાનક આગ, દોડધામ જંબુસર (ભરૂચ): ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એસ.ટી. ડેપો સર્કલ નજીકથી પસાર થતી એક બાઈકમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ચાલતી બાઈકમાંથી અચાનક ધુમાડો અને આગ દેખાતા બાઈક ચાલકે સમયસર બાઈક રોકી નીચે ઉતરી જતાં મોટો અકસ્માત ટળી ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક દુકાનદારો તથા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને કારણે એસ.ટી. ડેપો સર્કલ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, જોકે બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. બાઈકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.1